The Author Raj King Bhalala અનુસરો Current Read દુનિયા નો સૌથી અમીર આદમી - 3 By Raj King Bhalala ગુજરાતી બાયોગ્રાફી Share Facebook Twitter Whatsapp Featured Books વનવાસ લખપત - એક ભૂલાએલો ઇતિહાસ ફરે તે ફરફરે - 53 ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ... શ્રીનિવાસ રામાનુજન ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામા... ભાગવત રહસ્ય - 147 ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Raj King Bhalala દ્વારા ગુજરાતી બાયોગ્રાફી કુલ એપિસોડ્સ : 4 શેયર કરો દુનિયા નો સૌથી અમીર આદમી - 3 (12) 1.8k 4k 2 Base of true storyવાચક મિત્રો ને વિનંતી છે કે, જો તેઓ એ ભાગ 1, 2 ન વાંચીયા હોય, તો તે પહેલા ભાગ 1, 2 વાંચી લેઇ જેથી આગળ ની વાર્તા ને સમજવામાં સરળતા રહે. છોકરા પાસે હોસ્ટેલ માં હોશિયાર થી માંડી ને વોન્ટેડ છોકરાઓ પણ સલાહ લેવા આવતા. સ્કૂલ માં મારફાડ ફોડવા થી માંડી ને લઈને સ્પોર્ટ્સ માં ભાગ લેવા જેવી તમામ વસ્તુ માં તેનું મગજ પાછળ કામ કરતુ હતું. તે હંમેશા બધા થી અલગ જ વિચારો, તેના માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કહેતા કે જ્યાંથી આપણું બધાનું મગજ ચાલવાનું બંધ થાય છે ત્યાંથી તેનું મગજ ચાલવાનું શરૂ થાય છે તેના મગજ માં શું ચાલતું હોય તે ક્યારેય કોઈ જાણી નોતું શકતું. તેની ખાસ વાત એ હતી કે શિક્ષક જ્યારે સવાલ પૂછતા ત્યારે ક્લાસમાં જે ને જવાબ આવડતો હોય તે તમામ વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરતા પરંતુ તે ત્યારે જ પોતાના હાથ ઉંચા કરતો જ્યારે ક્લાસમાં કોઈનો હાથ ઊંચો ન હોય. તે સવાલનો જવાબ ત્યારે જ આપતો જ્યારે તે સવાલનો જવાબ આખા ક્લાસમાં કોઇ પાસે ન હોય. છોકરો અહીં લાયબ્રેરી ના પુસ્તક માંથી જીવન ના ઘણા પાઠ ભણે છે.છોકરા નું એક વર્ષ હોસ્ટેલ માં પૂરું થાય છે. છોકરો પોતાની જિંદગી બિન્દાસ જીવે છે. હવે તે સાતમા ધોરણ માં હોસ્ટેલ માં પ્રવેશે છે. પરંતુ આ વર્ષ છોકરા માટે જિંદગી ના એટલા ઊંડા ભો માં ચાલીયો જવાનો કે તેને આ માંથી બાર નીકળતા 10 વર્ષ થી વધારે સમય લાગી જવાનો છે.આ વર્ષ વેકેશન થોડું વધારે લાબું હતું તેથી હોસ્ટેલ થોડી મોડી ખુલી હતી. પહેલો દિવસ હતો અટલે અમે બધા હોસ્ટેલ માં આમ તેમ આંટા મારતા હતા. થોડા સમય હોસ્ટેલ માં ફરી થી એકઝેસ થતા ટાઈમ લાગ્યો. ફરી છોકરો પોતાની રોજિંદી જિંદગી જીવવા લાગ્યો. છોકરા નો વાર્ષિક પરીક્ષા નો સમય ગાળો નજીક આવી રહીયો હતો. છોકરો હોસ્ટેલ માંથી ભાગી ને બહાર રખડવા માટે જાય છે. છોકરો હોસ્ટેલ ની બહાર રખડીને સમય થતા તે પાછો હોસ્ટેલ ની અંદર જવા માટે હોસ્ટેલ ની વંડી ઠેકે છે તેવા સમયે હોસ્ટેલ ના ગૃહપતિ તેને અંદર આવતા ભાળી જાય છે. તેને હોસ્ટેલ માંથી રષ્ટિકેટ કરવા માં આવે છે. તેથી છોકરો એક જ દિવસ માં વાર્ષિક પરીક્ષા ના તમામ વિષય ની પરીક્ષા આપી હોસ્ટેલ માંથી પોતાનો સામાન લઇ ને બસ સ્ટેશન ભેગો થાય છે. બસ માં પોતાનો તમામ સામાન ચડાવી પોતાના ગામ જવા નીકળી પડે છે. વેકેશન માં થોડા સમય પછી તેનું રિઝલ્ટ આવે છે. તેને 76% આવે છે. વેકેશન પૂરું થવાના થોડા સમય પહેલા તે સુરત જવા બસ માં નીકળે છે કારણ કે તેને નવી સ્કૂલ માં એડમિશન લેવા નું હોય છે. છોકરો તેના આસપાસ ના વિસ્તાર ની તમામ સ્કૂલ માં એડમિશન માટે જાય છે પરંતુ તેને બધે થી ના પાડી દેવા માં આવે છે.છેલ્લે તે અંતે થાકી ને મદરેસા માં એડમિશન લઇ ને ફી ભરી હતાશ થઇ ને પોતાના ઘરે જાય છે. આ છોકરો એટલે હું પોતે રાજ કિંગ ભાલાળા. મારી આ રીયલ life story ના આગળ ના ભાગ માં તમને ખબર પડી જશે કે મેં આ બિયોગ્રાફી નું નામ દુનિયા નો સૌથી અમીર આદમી કેમ રાખીયું.આગળ નો ભાગ ટૂંક સમય માં મારી પ્રોફાઈલ પર મુકાય હશે. ત્રીજો ભાગ આવવા માં વાર લાગી એ બદલ હું માફી છું. ‹ પાછળનું પ્રકરણદુનિયા નો સૌથી અમીર આદમી - 2 › આગળનું પ્રકરણ દુનિયાનો સૌથી અમીર આદમી - 4 Download Our App