નીવી અને પ્રિસા. Adv Nidhi Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીવી અને પ્રિસા.

દોસ્ત,

આ નામ સાંભળતા ની સાથે જ એક વાસ્તવિક છબી ઉભરાઈ આવે છે અને છબી ની થોડી યાદો પણ આવી જાય છે.

જ્યાંરે મિત્રતા સમજાય છે ને ત્યાંરે તેનો મતલબ પણ સારી રીતે સમજાય જાય છે. ઘણી વાર તેમાં ઝગડા , રિસાઈ જવું, એક બીજા ને મનાવા ઘણા બધા ઉતાર ચડાવ આવે છે.

હવે બહુ ટાઈમ ના લેતાં વાત કરું બે છોકરીઓ ની
મિત્રતા ની.

વાત છે નીવી અને પ્રિસા ની ........
નીવી અને પ્રિસા બંને ની દોસ્તી સ્કુલ માં થઇ હતી. જ્યારે બંને પહેલી વાર મળ્યા ત્યારે બંને ની એક બીજા પ્રત્યે ની ધારણા કંઈ અલગ જ બંધાઈ હતી.

નીવી ને લાગ્યું હતી કે આ પ્રિસા તો બહુ જબરી છે. એના માં વધુ પડતું જ ઈગો છે. પણ કહેવાય છે ને ચહેરા થી માણસ ની ઓળખાણ નથી થતી. એનો સ્વભાવ એની ઓળખાણ બને છે.
નીવી ની મમ્મી ની તબિયત સારી રહેતી ન હતી. અને આમ પણ. એના ઘરે થી સ્કુલ બહુ દૂર હતી. તેને રોજ સ્કુલ આવા માટે એક કલાક પહેલા ઘરે થી નીકળવું પડતું. જ્યારે આ બંને દોસ્ત મળ્યા ને ત્યારે. એ બંને ને પણ નોતી ખબર કે તેમની દોસ્તી આટલી સ્ટ્રોંગ થઇ જશે.
નીવી.અને પ્રિસા બંને રોજ ક્લાસ માં મળતા થોડી ઘણી હાઇ હેલ્લો થઈ જાતી પણ એના થી વધુ કોઈ વાત ના થતી.ચોમાસા નો ટાઈમ હતો અને એ દિવસે નીવી એની છત્રી ભૂલી ને આવી હતી અને એને બહુ મોડું થતું હોવા થી. એ જલ્દી થી ચાલવા લાગી એટલા બધા વરસાદ માં પણ ત્યારે પ્રિસા તેની છત્રી લઈ ને તેની સાથે આવી . પૂરી છત્રી એને નીવી ની ઉપર રાખી અને એ ખુદ ભીંજાતી રહી બસ આ પહેલી મોમેન્ટ હતી જ્યાં બંને ની દોસ્તી ની શરૂવાત થઈ.

પછી તો બંને રોજ મળે પ્રિસા નીવી નો રોજ બી આર ટી એસ પાસે વેટ કરતી અને પછી બંને. બહેનપની સાથે. જ ક્લાસ. માં જતાં ત્યાર બાદ બંને પાણીપુરી ખાવા જતાં. આ નીવી અને પ્રિસા નો નિત્ય ક્રમ બની ગયો હતો.

બંને દોસ્ત ફરવા પણ બહુ જાય . ટાઈમ છે ફેબ્રઆરી નો. બંને દોસ્ત મુંબઈ માં ઈમેઝીકા અને બીજા પ્લેસ ઉપર ફરવા નીકળી પડ્યા. બંને માંથી પ્રિસા વધુ સમજદાર જ્યારે નીવી માટે બધું જ રમત મા જાય. નીવી નો સ્વભાવ નાના બાળક જેવો જ પણ પ્રિસા એક દમ સમજદાર.
એક દિવસ નીવી ના મમ્મી નું અવસાન થઈ જાય છે. ત્યારે પણ તેને સાચવામાં પ્રિયા. જ હતી.

फूल थे तेरे एहसास के साथ जुड़े,
आज वो भी तूने मुजपे बरसा दिए,
ऐ मेरे मालिक खुश रखना उसे तू सदा ।।

કહેવાય છે. ને લાઇફ માં એક દોસ્ત બહુ જોરદાર મળે છે નીવી ની લાઇફ ની. જોરદાર દોસ્ત પ્રિસા. જ હતી. પ્રિસા નીવી ને એક બેબી ની જેમ સાચવતી. નીવી ને જ્યારે પણ કોઈ વાત નું ખોટું લાગે કે કોઈ ખુશી શૈરે કરવી હોય તો એનો પહેલો કોલ પ્રિસા ને જતો.

નીવી એ પ્રિસા નું એક પેટ નેમ પણ રાખ્યું હતુ બેબી એલીફેંટ.

નીવી ની લાઇફ માં પ્રિસા નું બહુ મહત્ત્વ હતું એને કઈ પણ થાય એટલે પહેલા એને પ્રિસા જ યાદ આવે. કારણ કે હવે એની લાઇફ માં એની મમ્મી. નહતી જેની સાથે એ બધી વાતો શૈર કરતી હતી. પણ એની લાઇફ માં પ્રિસા હતી જેને એ બધી. જ વાતો કહેતી.

અત્યારે હાલ પણ બને ની દોસ્તી એવી. જ છે. એમ કહું કે પહેલા કરતા પણ બહુ સારી અને મજબૂત થઈ ગઈ છે.

સફરમાં તારી સાથે જીંદગી નીકળી જશે,
આવશે ઘણા બધા જિંદગી માં મારી,
પણ એ દોસ્ત તારા જેવું ક્યારે કોઈ નઈ હોય.

મિત્રો,
તમારી લાઇફ માં પણ કોઈ આવી જ કે આવો દોસ્ત હશે જે તમારા માટે બહુ જ જરૂરી હશે.

થોડી ધમાલ મસ્તી સાથે લાઇફ જાતી જાય છે.
જો તમને મારી આ કહાની પસંદ આવી હોય તો જરૂર થી લાઈક એને ફોલો કરજો. અને કોઈ ભૂલ હોય તો એને સુધારવા માટે પણ પ્રોત્સાહિત કરસો એવી આશા છે..
Thank you so much