Ant ma ajanya bani ne rahi gaya books and stories free download online pdf in Gujarati

અંત માં અજાણ્યા બની ને રહી ગયા...

નમસ્તે વાચક મિત્રો...આજે હું આ સ્ટોરી પોસ્ટ કરવા જઈ રહ્યો છું એ સ્ટોરી એક મારા મિત્ર ની જિંદગી ની સ્ટોરી છે જેમાં એમની ઈચ્છા ના લીધે નામ બદલી કાઢ્યા છે. આ સ્ટોરી ના 20 પાર્ટ છે જેમનો પહેલો પાર્ટ આજે હું લખી રહ્યો છું...કદાચ આ ભાગ સ્ટોરી ના બેય મુખ્ય પાત્રો અહીં વાંચશે આ આશા થી આ સ્ટોરી લખવા જઇ રહ્યો છું કેમ કે બેય મુખ્ય પાત્રો માતૃ ભારતી પાર સ્ટોરી વાંચે છે અને ગમતી સ્ટોરી એકબીજા ને કહે પણ છે. સ્ટોરી ના કવર પર જે ફોટો છે એ લાસ્ટ ગિફ્ટ નો છે જે અમિત એની પ્રિય વ્યક્તિ ને આપી ના શક્યો....

સ્ટોરી નું મુખ્ય પાત્ર મારો મિત્ર અમિત અને એની પ્રિય વ્યક્તિ વૈશાલી છે. અમિત વૈશાલી ને અનહદ પ્રેમ કરતો હતો એવો પ્રેમ જ્યાં અમિત ને ના શારીરિક ભૂખ હતી ના વૈશાલી ને. લગભગ 3 વર્ષ થઈ ગયા હતા તેમની દોસ્તી ને અમિત ખૂબ જ પ્રેમ કરતો હતો વૈશાલી ને આ 3 વર્ષ માં એ લોકો ખાલી 3 જ વાર એકબીજા ને મળ્યા હતા . પણ આ દિલ થી જોડાયેલા હતા નિષવાર્થ પ્રેમ માં...અમિત ના દિવસ ની શરૂઆત વૈશું ના ગુડ મોર્નિંગ ના મેસેજ થી થતી હતી અને દિવસ નો અંત એની વૈશું ના ગુડ નાઈટ  ના મેસેજ થી..આ 2 મેસેજ ની વચ્ચે આખો દિવસ અઢળક વાતો થતી હતી બેય ની વચ્ચે..વૈશું પણ ઉઠે એટલે પહેલા અમિત ને ગુડ મોર્નિંગ કહેતી પછી જ બધુ કામ કરતી અને રાતે પણ સુતા પહેલા લાસ્ટ માં અમિત ને ગુડ નાઈટ કહેતી પછી જ ઊંઘતી હતી. બધું જ બરાબર ચાલતું હતું.  પહેલા 2 વર્ષ ખૂબ જ સરસ રહ્યા પણ લાસ્ટ 1 વર્ષ થી બેય ની વચ્ચે મહિના માં 1-2 વાર તો નાની નાની વાત પર ઝગડા ચાલતા હતા પણ બેય સમજુ હતા 2 દિવસ માં બધું જ પહેલા જેવું થઈ જતું હતું. અંત માં અમને 17 એપ્રિલ એ જ સાથે મળીને નક્કી કર્યું કે આપણી વચ્ચે હવે ફાઈટ ના આવવી જોઈએ આપણે એકબીજા ની ખુશી માટે જીવીશું કાલથી નવી જિંદગી સ્ટાર્ટ કરીશું. એ નક્કી કર્યા પછી બેય ખૂબ જ ખુશ હતા બીજો દિવસ પણ ખૂબ જ સારો ગયો. અમિત ખૂબ જ ખુશ હતો એટલે એણે નક્કી કર્યું કે વૈશું ને જિંદગી બેસ્ટ સ્માઈલ આપું એના માટે અમિત એ વૈશું ને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. એના માટે અમિત એ દિવસ પસંદ કર્યો 19 એપ્રિલ 2019. અમિત ને ખબર નતી કે આજ સરપ્રાઈઝ એની જિંદગી માં તોફાન લાવશે એનો અને વૈશું ના સબંધ નો લાસ્ટ દિવસ હશે...

19 એપ્રિલ 2019

અમિત એના સવાર ના સમય પ્રમાણે ઉઠી ને ફ્રેશ થઈ ગયો..આજે શુક્રવાર હોવાથી અમિત ને જોબ પર રજા હતી દરેક રજા માં અમિત મોડો ઉઠે પણ આજનો દિવસ એના માટે ખાસ હતો એ વહેલો ઉઠી ગયો એના ચહેરા પર આજે કૈક અલગ જ ચમક હતી અલગ ઉત્સાહ હતો. આજે તે તેની જિંદગી ની સૌથી પ્રિય વ્યક્તિ ની ફક્ત એક ઝલક જોવા સરપ્રાઈઝ આપવા જવાનો હતો. બપોરે 12 વાગ્યા ની આસપાસ ઘરે થી નીકળી ગયો નજીક ની ગિફ્ટ ની દુકાન માં જઈને અમિત એ ટેડી વાળું કી-ચૈન લીધું કેમ કે એની સ્પેશ્યલ વ્યક્તિ ને ટેડી ખૂબ જ પસંદ હતું .

એકબાજુ કાળઝાળ ગરમી હતી. આમ તો અમિત તેના બાઈક પર જ ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરતો પણ અમિત ને 100 KM દૂર જવાનું હોવાથી અને ગરમી ખૂબ હોવાથી એને હાઈવે પરથી બસ માં જવાનું નક્કી કર્યું. અમિત ને 5 વાગે પહોંચવાનું હતું  કેમકે એની પ્રિય વ્યક્તિ જોબ પર થી 5 વાગે ઘરે જાય છે એ અમિત ને ખબર હતી તેમ છતાં એ ઘરે થી ખૂબ વહેલો નીકળી ગયો કેમ કે એની એક ઝલક જોવાની આતુરતા ખૂબ જ હતી.

હા એ પ્રિય વ્યક્તિ વિશે વાત કરવાની જ રહી ગઈ. એ વ્યક્તિ નું નામ હતું વૈશાલી. દેખાવ માં સુંદર ખૂબ જ સરળ અમિત ના દિલ માં અલગ જ જગ્યા લઈ લીધી હતી. અમિત ની જિંદગી ની સૌથી ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ હતી વૈશાલી..

1:30 થઈ ગયા હતા ગરમી માં અમિત બસ ની વેઇટ કરીને ઉભો હતો. આટલી ગરમી હોવા છતાં અમિત ના ચેહરા પર ચમક હતી અનુ કારણ વૈશાલી હતી જેને સરપ્રાઈઝ આપવા એ જઈ રહ્યો હતો.

અમિત ને બસ માલી ગઈ બસ માં બેસી ગયો પણ એના મન માં તો ખાલી વૈશાલી ના જ વિચારો ચાલતા હતા . 10 મિનિટ માં વૈશાલી નો મેસેજ આવ્યો તેમની વચ્ચે ની વાત ચીત આ મુજબ છે...

[19/04, 12:29 PM] Amit: Hiii
[19/04, 12:29 PM] Amit: Me jami lidhu
[19/04, 1:38 PM] Vaishali: Me pn
[19/04, 1:39 PM] Amit: Good
[19/04, 1:39 PM] Amit: Thanda pasta bhave tane?
[19/04, 1:39 PM] Vaishali: Khay lidha
[19/04, 1:39 PM] Amit: Ok
[19/04, 1:40 PM] Amit: Good
[19/04, 1:40 PM] Vaishali: Hmmm
[19/04, 1:40 PM] Amit: Bol
[19/04, 1:40 PM] Vaishali: Bs santi
[19/04, 1:41 PM] Vaishali: Mobile machdu
[19/04, 1:41 PM] Amit: Lab pati gai?
[19/04, 1:41 PM] Vaishali: Hmmmm
[19/04, 1:41 PM] Vaishali: Ha
[19/04, 1:41 PM] Amit: Ok
[19/04, 1:41 PM] Amit: Good
[19/04, 1:41 PM] Vaishali: ?
[19/04, 1:41 PM] Amit: ?
[19/04, 1:41 PM] Vaishali: Bol
[19/04, 1:41 PM] Amit: Jalsa
[19/04, 1:41 PM] Vaishali: Ema sena jlsa
[19/04, 1:42 PM] Amit: ???
[19/04, 1:42 PM] Amit: Pagal
[19/04, 1:42 PM] Vaishali: Hmmm
[19/04, 1:42 PM] Amit: ?‍♂
[19/04, 1:42 PM] Vaishali: Su
[19/04, 1:43 PM] Amit: Pic of teddy and asked Kevu chhe
[19/04, 1:43 PM] Amit: ?
[19/04, 1:43 PM] Vaishali: Saru 6
[19/04, 1:44 PM] Amit: ?
[19/04, 1:44 PM] Vaishali: Km hse
[19/04, 1:44 PM] Amit: m j
[19/04, 1:44 PM] Vaishali: Kone apyu ?
[19/04, 1:44 PM] Amit: M j
[19/04, 1:44 PM] Amit: Le radu
[19/04, 1:44 PM] Amit: ?
[19/04, 1:44 PM] Vaishali: Jaa tu
[19/04, 1:45 PM] Amit: Jau j chhu
[19/04, 1:45 PM] Amit: ?
[19/04, 1:45 PM] Amit: Koia nai
[19/04, 1:45 PM] Amit: Hu aapish koine
[19/04, 1:45 PM] Vaishali: Ok
[19/04, 1:45 PM] Vaishali: Bol biju
[19/04, 1:46 PM] Amit: Bas jalsa
[19/04, 1:46 PM] Vaishali: Kro tyare
[19/04, 1:46 PM] Amit: Karu j chhu
[19/04, 1:46 PM] Vaishali: Chal hu 1 story read kru
[19/04, 1:46 PM] Vaishali: Very good
[19/04, 1:46 PM] Amit: Mane mokal
[19/04, 1:46 PM] Vaishali: Mne to vanchva de
[19/04, 1:46 PM] Amit: Hu pan read karu
[19/04, 1:46 PM] Amit: Mokal hu pan jode vanchu ne
[19/04, 1:46 PM] Vaishali: Kru pa6i
[19/04, 1:47 PM] Vaishali: Ok
[19/04, 1:47 PM] Amit: Ok
[19/04, 1:47 PM] Amit: Cyaaa
[19/04, 1:47 PM] Amit: Tata
[19/04, 1:47 PM] Amit: Bye

સવારે જ અમિત આ વૈશાલી ને મજાક માં કહી દીધું હતું કે હું તને મળવા આવું છું પણ વૈશાલી એ અને મજાક માં જ લીધું
અમિત ને ખબર જ નતી કે આજે એની જિંદગી માં સૌથી મોટું તોફાન આવાનું છે એ તો એની મસ્તી માં જ વિન્ડો સીટ પાર બેસી એના પ્રિય સોંગ્સ સાંભળતો અને મન માં ને મન માં મલકાતો કે આજે સરપ્રાઈઝ આપીશ તો વૈશું ના ચેહરા પર દિલ થી સ્માઈલ આવસે એજ સ્માઈલ માટે એ જતો હતો અમિત વૈશું ને સ્પેશ્યલ ફિલ કરવા માંગતો હતો
એ 3 વાગે પહોંચી ગયો ત્યાં જઈને શાંતી થી બેઠો એને 2 કલાક નો સમય ઇન્તેંજારી માં વિતાવાનો હતો એટલે અમિત એ વૈશું ને મેસેજ કર્યો પણ એ ઓફલાઇન હતી સો વિચાર્યું જોબ પર કામ માં હશે એટલે અમિત એ સોંગ સાંભળવા ના ચાલુ કર્યા અને મોબાઈલ માં આતુરતા થી એની વૈશું ના ઓનલાઇન આવની રાહ જોઇને બેઠો.
ઉનાળા ની ધકધક ગરમી માં પણ અમિત ને સહેજ પણ ગરમી નતી લાગતી કેમ કે એના દિલ માં વૈશું ને મળવાની ઠંડક હતી. સમય વિત તો ગયો પણ વૈશું ઓનલાઇન ના આવી અમિત ના દિલ માં ચિંતા વધતી ગઈ..

આખરે એ ઇન્તેજારી નો સમય થઈ ગયો 5 વાગી ગયા હતા વૈશું ને ઓફીસ થી ઘરે જવાનો સમય થઈ ગયો હતો..


વધુ આગળ ના ભાગ માં.....

બીજા રસપ્રદ વિકલ્પો