The Punishment books and stories free download online pdf in Gujarati

સજા

અતિત મા કરેલા કર્મ ક્યારેક આગળ જઈને તેનુ ફળ ભોગવવુ જ પડે છે

મિ એમ પટેલ પોતાની નવી ઓફિસ બનાવવા માટે જગ્યા શોધી હતી તે જગ્યા તેના મિત્ર ની સાથે મુલાકાત લઇરહ્યા હતા

"અરે મનોજ યાર આ કોઇ સમય છે જગ્યાની મુલાકાત કરવાનો" જગ્યાને જોતા મિ પટેલ ના મિત્રએ કહ્યુ

"આ જ તો સમય છે યાર પુરા દિવસ તો સમય ન મળે આપણને" મિ પટેલે સમજાવતા કહ્યુ

"તારી પાસે તો સમય જ છે ને તારી જગ્યાએ તે તો તારા દિકરા ને લગાવી દિધો છે ને તારે શુ છે નિરાત હવે" તેની તરફ ખોટો ગુસ્સો કરતા કહ્યુ

બંનેએ જગ્યા જોઇ મિ પટેલ અને તેના મિત્ર ઘર તરફ પાછા ફર્યા ત્યાં મિ પટેલ ને લાઇબ્રેરી બંધ કરવા કોલેજ પાછા ગયા તે હોલ થી લાઇબ્રેરી તરફ જતા હતા ત્યા તેને જાણીતો અવાજ સંભળાયો "શરીર મા એક જોરદાર કરેંટ લાગે તો શુ થાય છે " તે અવાજ

તે અવાજ અટ્હાસ્યમા ફેરવાયો લાઇબ્રેરીના પુસ્તકો આમતેમ ફેકાવા લાગ્યા ત્યા અચાનક બધા અવાજો બંધ થઈ ગયા અચાનક એક વ્યક્તી તેની સામે આવીને ઉભી રહી તે વ્યક્તીની આંખોની જગ્યાએ ખાડા હતા તે વ્યક્તીને જોઈ મિ પટેલ ભાગવા લાગ્યા ભાગતા ભાગતા મિ પટેલ વિન્ડો પાંસે પહોઁચ્યા તેને આગળ કંઇ પણ રસ્તો ન સુજતા તે વિન્ડો નિ બહાર કુદિ પડ્યા કુદતાજ તે વિજળીના વાયરમા ફસાતાજ તેનુ શોક લાગતા આખુ શરીર ખાક થઇ ગયુ અને તે આત્મા ગાયબ થઈ ગઇ

એક વર્ષ બાદ...

"તો યાર તારી છુટ્ટી પુરી થઇ તારા વિનાતો બોસનુ મન જ ન તુ લાગતુ"તાશાને ચિડાવતા તેની ફ્રેન્ડ બોલી

"શેટ આપ એવુ કઇ નથી એ તો કોલેજના મિત્રો હતા એટલે"તાશા હસતી કેબિનમા ચાલી ગઇ

"સર મે આઇ કમિંગ "તાશાએ અંદર આવતા કહ્યુ

"હા કમિંગ અરે તમે આવો આવો"નિખીલે તાશા નિ તરફ જોતા કહ્યુ

"યેસ સર કંઇ કામ હતુ "તાશા મજાકમા બોલી

"ઓ આ સર બર છોડ મે આપણી એક્જામ માટે નાઇટ કોલેજ શોધી કાઢી છે"નિખીલે કહ્યુ

"વાહ પણ નાઇટમા કંઇ વાંધો નઇ ચાલશે"

"ઓકે તો આજે રાતે પ્રોફેસરને કહી દઇએ "

"ઓકે રાતે મળિએ "

નિખીલ પોતાની કાર લઇ તાશાને સાથે લઇ કોલેજ ગયો કોલેજ જોઇ તાશા ને થોડુ અજીબ લાગ્યુ

"તાશા આ રહ્યુ કોલેજ ચાલ પ્રોફેસરને મળી લઇએ"નિખીલે કહ્યુ

બંને ગેટથી એંટર કરી બિલ્ડીંગ પાંસે પહોંચ્યા

"નિખીલ મને આ કોલેજ થોડુક અજીબ લાગે છે "

"એ તો પેલીવાર આવ્યા છીએ કદાચ એટલા માટે"

"આ સંસ્થામાં કોઇ પણ કામ વગર બહાર ફરવુ મનાઇ છે"પાછળથી ભારે અવાજ સાથે પ્રોફેસર બોલ્યા

તેને જોઇ બંને ડરી ગયા

"આ કોણ છે ? અજાણ વ્યક્તીને અહિંયા આવવાની મનાઇ છે"

"સર આ તાશા છે એ પણ નાઇટ કોલેજ જોઇન કરવા માગે છે"

"ઓકે ચાલો અંદર"એમ કહી પ્રોફેસર અંદર જતા રહ્યા

"નિખીલ મને આ પ્રોફેસર અલગ જ લાગે છે"

"એવુ નથી પ્રોફેસર ડિસીપ્લિન્ટ વાળા છે એટલે"

બંને અંદર જઇ રુમમા બેઠા ત્યાં પ્રોફેસર આવીગયા

"તો સ્ટુડન્ટસ આજે આપણે ફિજીક્સ ભણીશુ"

"અરે યાર હુ તો ફિજીક્સ ની બુક જ ભુલી ગયો "નિખીલ મુંઝવાતા બોલ્યો

"ડોન્ટ વરીડ હું બિજા પાંસેથી લઇ લવ "તાશાએ કહ્યુ

"એસક્યુજ મી ઇફ યુ ડોન્ટ માઇડ હુ તમારી બુક લઈ શકુ?" તાશાએ બાજુની બેન્ચ મા બેસેલી છોકરી ને પુછ્યુ

તેનો કંઇ રિપ્લાય ન આવતા તે હાથ લંબાવતા તે છોકરી એ તેનો હાથ પકડી લિધો તે છોકરી ગુસ્સામા બોલી

"મારી પુસ્તક અડતી નઇ"

"ઓકે સોરી "

થોડિક વાર પછી પ્રોફેસર બહાર ગયા તે પહેલા બધાને પોતપોતાની રુમમા જવા કહ્યુ કોલેજ નિયમોવાળી હોવાથી છોકરી નો રુમમેટ છોકરીજ હતો તાશા નો રુમમેટ સ્નેહા હતી તે જ છોકરી તાશા ને જોઈ પોતાની બુક સંતાડવા લાગી તાશા ચિડાઈ પણ તેને કંઇ અલગ જ આભાસ થયો જાણે સ્નેહા કોઇ માણસ નઇ પણ કંઇ અલગ જ વ્રુતી ધરાવતી વ્યક્તી હોય

"આ તો અલગજ છે જાણે કોઈ બુકને ખાઇ જશે"તાશા અલમારી પાંસે જઈ બોલી

"મારી પુસ્તક મારી મરજી " સ્નેહા અચાનક તાશા નિ પાંસે આવી ગુસ્સા મા બોલી

તાશા ખુબ ડરી ગઇ તે પહેલા તેણે મિ પટેલની આત્મા જોઇ હતી

"આઇમ સોરી "તાશા ડરીને કહ્યુ

સ્નેહા એકટિશ તાશાની સામે જોઇ રહી હતી તાશાને પણ લાગતુ હતુ કે આ સ્નેહા કોઈ સામાન્ય વ્યક્તી નથી

હવે તાશાનુ શુ થશે ? સ્નેહા નુ શુ રહસ્ય છે ? નાઇટ કોલેજનુ શુ રહસ્ય છે ?

જાણવા માટે વાંચો 'સજા' નો આગળનો ભાગ

આ મારી ફર્સ્ટ સ્ટોરી છે પોતાના પ્રતિભાવ આપતા રહેજો

આ સિવાય હુ બિજી હોરર સિરિજ ખૌફનાક સફર પબલીશ કરવાનો છુ

બીજા રસપ્રદ વિકલ્પો