દીકરી ની વેદના mahir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી ની વેદના

એક દીવશ ની વાત છે કોય એક મધ્યમ વગૅ ના કુટૂબ મા એક દીકરી નો જન્મ થાય છે..
એ દીવસે  એ દીકરી નુ કુટૂબ ખુશ થવાના બદલે રોવે છે કારણ કે પુત્ર જંખનાર ને ઘરે આજ દીકરી અવતરી હતી એટલે...
દીકરી ની વ્યથા તો જન્મતા ની  સાથે જ સરુ થય ગય સાહેબ ;જન્મતા ની સાથે જ અવગણના થય ...એમ કરતા કરતા દીકરી મોટી થય .,એને ભણવા મેકવામા આવી , રોજ દફતર લય ને એ દીકરી રોજ નીશાળે જતા સીખી, એ નીશાળે જતા તો શીખી પણ એને દુનીયા જહા ની કાય ખબર જ ન હતી .,
                માઁ રોજ નીશાળ બતાવવા જતી..એમ કરતા કરતા દીકરી ને ભણતર ભાવવા લાગ્યુ ...
નીશાળે રોજ નવા મીત્રો બનવા લાગ્યા જેમા એને અનહદ ખુશી દેખાણી , તે વધારે પડતો સમય એના મીત્રો હારે કાઢવા લાગી..
            એને હવે ભણતર અને મીત્રો શીવાય કશુ મા રસ ન હતો,રોજ સવારે ઉઠી ને એ જ વીચાર આવે કે આજે ઓલા મીત્ર ને ઘરે જસુ ,સાથે બેસી ઘણી વાતો કરસુ ,નીશાળે થી ફરી ચોપડી નુ નામ આપી મીત્ર ને ત્યા જતી થય..,માઁ કોયવાર  કહેતી આજે બહારગાસમ જવુ રજા રાખી દેને દીકરી ત્યારે એ માઁ ને ના પાડી જીદ કરી નીશાળે જતી
           એમકરતા થોડા જ સમય મા 10 ધોરણ પુરૂ કર્યુ દીકરી એ ,પછી તેના ગામઙા મા તો એટલુ જ ભણતર હતુ..
આખરે હવે દીકરી ના પીતા ની પરીસ્થીતી એને આગડ ભણતા અટકાવતી તી   અને આમ પણ "એ દીકરી હતી ને"

    એટલે કોય એનો ભણવામા શાથ નતુ દેતુ

દીકરી ની ખશી વીખાવા લાગી.  બધા મીત્રો આગઙ ભણવા ચાલ્યા ગયા એ એકલી રહી ગય આ સુનસાન દુનીયા મા..હવે દીકરી ને એવુ જ લાગ્તુ કે મારી દુનીયા પુરી થય ગય..નય કોય મીત્ર નય કોય નીશાળ ..?
              " દોસ્તો વીચાર કરજો એકસાથે બધી ખુસી છીનવાય જાય ત્યારે કેવુ ફીલ થાય "
         
પીતા ની હાલત જોય દીકરી બોલી ના સકી ભણતર ના કેટલા સપના હતા એ એક ખુણા મા બેસી રડી ને એ સપના ને દફન કરી દીધા  ., 
  તો પણ એ દીકરી એ હાર ન માની. ઘરે બેડા ભણવાનુ ચાલુ કર્યુ ..
      એ દીકરી ને ફેશન ડીજાઈન ની દુનીયા મા રસ જાગ્યો પણ એ વાત મા પણ એનો પરીવાર એની સાથે ન હતો,
....               
           
              આ દીકરી નુ બીજુ સપનુ પણ તુટી ગયુ ?    
   મોટી થય એમ તેના પીતા એ કોય અભણ ગવાર સાથે અ સહમતી થી લગ્ન પાકા કરાવી દીધા પરતુ દીકરી ને એક પણ વાર પુછ્વા મા ન આવ્યુ કે કેવો સાથી જોઈએ એમ
         
 એના લગ્ન તો નક્કી કરી દીધા તા એના પીતા એ પણ દીકરી ના દીલ મા તો કોય બીજુ જ હુ જે કોય સમજી ના સક્યુ ,  આખરે દિકરી પાસે એક જ ઉપાય હતો જીદગી સરળ કરવા નો??
આખરે દીકરી યે મોત ને ભેટી ગય??.. 
આજે દીકરી ને એને જેમા ખુશી મઙતી તી એ કરવા દીધુ હોત ને તો સાહબ ઈ દીકરી બચી જાત.
             ,હાલ ની તકે પણ કેટલી દીકરીઓ  આવી રીતે જીવ ગુમાવે છે દોસ્તો.  જે આપણા દેશ માટે સર્મ જનક વાત છે.. સપોર્ટ કરો  દીકરી ને..

           જોવો તો ખરા અહીયા દીકરી ને સમજનાર જ કોય નથી બસ બધા એમ સમજે છે કે દીકરી પરણાવી દઈએ તો એક બોજ ઓછો?.

શું દીકરી એક બોજ છે?

        શું દીકરી થઈ ને જન્મવુ એ કાઈ ગુનો છે????તમે જ કહો મીત્રો ..


દીકરી બોજ નથી એને જીવવા દો ખુશી થી??