ભોપી - જાનમ સમાજા કરો Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ભોપી - જાનમ સમાજા કરો

     ❤️જાનમ સમજીયા કરો ❤️

       જાણે છો? તું બોવજ સુંદર છો, પણ તને પ્રેમ કરવાનું કારણ તારી સુંદરતા ક્યારેય નથી રહી, એતો તારી સ્ટાઈલ, હા હા તેજ કે ગમે તેટલો રિસાઈ ને બેઠો હોવ, તો એવી માસુમીયત થી મને મનાવી લેતી, સાલું કાળજા મા ગદગદીયા થવા લાગતા, એક્દમ પ્રેમ ના ગલગલિયા જેવું, તું કેમ બધાં થી અલગ છો, સાલું બધી છોકરીયો ને લાગે છે કે તે બધા થી અલગ છે પણ તું તો સાવ સીધીસાદી જ રહે છો તારા થોબાડા પર મેકઅપ ના પોપડા ક્યારેય હોતાં નથી, બધા જેવી થઈ ને પણ એક્દમ અલગ તરી આવે છે, કેવી રીતે આ બધું કેવી રીતે કરી લે છો તું, મતલબ કેવી રીતે?

મન થઈ જાય કે નીકળી જાવ તને લઈ મલીયાલમ બલિયાલમ જેવી કોઈ જગ્યાએ, જ્યાં ના કોઈ ઓળખતું હોય કે ન જાણતું હોય, વુડન હાઉસ હોય નાનું અમસ્તું, તે ઘર ની સામે તે ઘર ની સામે કિચન ગાર્ડન હોય અને દરવાજાની બિલકુલ સામેજ બરફ થી ઢાંકાઅંયેલો પર્વત હોય બહાર આગ લગાવી ને લેતા હોયે ચા ની ચૂસ્કી નો આનંદ,

ફર્નીચર ના નામે ખાલી એક ચટાઈ હોય, એક સ્ટડી ટેબલ હોય, બૂક  નું એક સેલ્ફ હોય જેમાં ખાસ ખાસ બૂક રાખી હોય,

મારી હરિવંશ રાય ની અને તારી દિપીકા પાદુકોણ ની, બિલકુલ ચટાઈ ના એક ખૂણા મા એક નાનું સ્પીકર લાગેલું હોય જેમાં તારા અરિજિત ના તારી પસંદ ના ગીતો ધીમા ધીમા વાગી રહીયા હોય અને હા એક સ્કુટી પણ હોય, સાલું તારા થી ઓટો વળી મુસાફરી ક્યાં ગમે છે તને, નોટંકી બાજ તેમાં,

લાખો ગલતફેમીઓ પછી તે મને સમજીઓ હતો હમેશાં, દરેક વખતે, આ વખતે પણ સમજી જઈશ, મને રસોઈઓ બનાવી લેજે, રોજ પનીર મસાલા ખાવરવિશ તારું ફેવરીટ,
દાળ ભાત પણ બનાવતા આવડે છે મને, પણ તું તો ચીકન મસાલા ખાવાની શોખીન છો, પણ હું તો શુધ્ધ શાકાહારી છું ધર્મ ભ્રષ્ટ કરાવિશ તું મારો. પણ તું માનશે તો નહીં જ બનાવી આપ તેમજ કહીશ, ઠીક છે બનાવી આપીશ, આખરે તો સરકાર છો તું મારી, ખબર છે તને તારી સાથે ના ખયાલી પુલાવ બોવ સારા  બને છે, હોટલ ભુલી જાવ છું, અરે ભોપલી બધું ભૂલી જવાય છે ખયાલી પુલાવ ની મહેક થી,

તારા મન ની વાત બોવ સારી રીતે જાણું છું હું, આગળ ની તો મને નથી ખબર જ્યાં સુધી જીવાતો છું ત્યાં સુધી સાથ આપીશ અમાજ લડતા જગાડતાં પણ, ગુસ્સો થઈ ને અબોલા કરી ને હસતા હસતા, જલન કરતા, એક વાત બીજી કહી દવ આ બધું રોજીંદા થશે તો પણ, જો હવે આવું બધું ના થાય તો આ બધું ફેંક લાગે છે, તું જાણે છો હું દીલફેક છુ પણ ફેંક નથી, તું ઘણું બધું જાણે છે યાર,

તારા થી દૂર જવાની બધી કોશિશ ના કામિયાબ જ રહી મારી, કદાચ મારી હસરતો અને સપના ની સરુવાત અને તેનો અંત ક્યાક ને ક્યાંક તારા થી શરૂ અને તારામાં જ સમાઈ જવાની બૂરી આદત છે તેને,

જેમ કે મને આદત છે તારી, જાણું છું તારો પહેલો પ્રેમ નથી હું અને ના ક્યારેય થઈ શકીશ, આટલી અમસ્તી વાત સમજવામાં બોવ વાર લગાડી મેં, કાંઈક હસરતો હોય ને અધુરું રેવા નું જ ઠીક હોય છે, હવે તો બસ ઇચ્છા તો એટલીંજ કે તે અનંત સુધી તારી સાથે કોઈ જહાં તે દુનિયા થી પરે બસ તું ને હું જ હોઈએ,
          

   જ્યાં તારો હાથ પકડી શકું કોઈ સંકોચ વગર, જ્યાં પુનમ નિ ચાંદની મા પણ તારો હાથ પકડી ચાર ડગલાં ચાલી શકીએ સાથે મળીને, જ્યાં નિરવ શાંતિ હોય ચાદર ની ઘડીયો માં, જેમાં ફક્ત તારી જ ખુશ્બુ હોય, જ્યાં એક મીઠી વાટ હોય તારા પાછા ફર્યા ની, જ્યાં કમપ્લેન  ઓછી અને પ્રેમ થોડો વધારે હોય, જ્યાં તું અને હું કાંઈક ઓછા હોયે અને આપડે વધુ હોયે.

     જ્યાં દરેક રાત્રે તને નીહારતા લતા જિ નું ગીત "लग जा गले से" અને रात शबनमी.. भीगी चाँदनी, दूसरा कोई दूर तक नहीं... हो इसके आगे हम.. और क्या कहें ज़ानम समझा करो!!
તને જોતા જોતા સંભાળ તા રહીએ અને વહાલી તું મારા બોલિયા વગર બધું સાંભળી રહી હોય અને સમજી પણ રહી હોય, અને જે તું વાહ વાહ કરતી રહેતી છો ને, સાલું મારો તો જીવ તાળવે ચોંટી જાય છે, સમજી ને? જાનમ સમજીયા કરો.

   હું જ્યારે એકલો પડું ને મારો પીછો કરે છે તારી યાદ...!!!
હું શું કરું...?      

   ભૂલવાની કોશિશ કરું છું ને તું ઘૂસી જાય છે દિલ માં મારા...!!!
હું શું કરું...?


❤️ ? બાળક
18/10/2018