ભોપી - કદાચ Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

ભોપી - કદાચ

❤️આ કદાચ ❤️

      આમ તો બોવજ બધા કદાચ છે  આપડી વચ્ચે પરંતુ એક કદાચ સવથી મોટું છે કે તું અત્યારે મારી પાસે હોત અને મારી અંખો માં જોઈ શકતી કે કેટલી હદે તું મારા મન મા વસેલી છો, પણ આ કદાચ ને તો ક્યારેક છોડી મૂકીએ છે.

એક કદાચ તે પણ છે જેવી રીતે તું તારી કોઈ પણ વાત વગર વિચારીએ કહી દેતી છો મને, સાલું જીવડો વિચારતો રહે છે કે આખી જિંદગી તને આમજ સંભળિયા કરું, મને સાલો સાલી બકૂડો સોના જાનુ દીકો બનાવી ને જે પજવે  છોને સાલું બધું ટેન્શન તેમાં ડૂબી ને મરી જાય છે.

મારા થરકી ગીતો પર તારું મોં બગાડવું, અને બંધ કરાવી કોઈ ફીલિંગ વાળા ગીતો ગાવાનું કહેવું, અને વાતો કરતો બંધ થઈ જાવ તો કહેવું બોલો ને, તમે વાતો કરો છો તો મને બોવ ગમે છે, તમારા મોઢે થી તમારી વાતો સાંભલવી ગમે છે, તમારી સાથે ગીતો પર સાથે તાલ માં તલ મેળવાંવો પણ, જાણે પોતાનામાં એક ઇંડિયન આઇડલ જેવી ફીલિંગ આપે છે.

તમે તો બસ ક્રશ છો મારા પ્રેમ બેમ નથી કરવો તમારી સાથે, આતો તમારી સાથે કઈ પણ બોલી ને દિલ ને હળવું કરી નાખું છું, રોમાન્ટિક થઈ જાવ છું, થોડી કૉમેડી થઈ જાવ છું,.
તમને પ્રેમ કરીશ તો હું તમને ખોઈ બેશીસ, અને તમને જો ખોઇ બેશીસ તો મારી મને સાંભળે કોણ, તમને પ્રેમ કરવાની હિમ્મત મારા મા નથી બચી, બસ આમજ રેવા દો, આવી રીતે જ રહીએ, હસતાં જગડતા.

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે 
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે 
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી 
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.....

તમારું બધું જ સાંભળું છું હું, સારી ખરાબ કવિતા, દિલ ને વેદી નાખે તેવા શેર શાયરી, આડા અવળા મોં બનાવીને.

    ગુસ્સો પણ અપાવી દેતી છો, અંખો મટકાવી ને મને મનાવી મનાવી પણ લેતી છો,

કદાચ આ કદાચ હોત જ નહીં, કદાચ તું હોતી મારી પાસે અને મોજ માણતે બાળકો ની જેમ, અને સાથે અરિજિત ના ગીતો ગણગણાવતે. અને તને પાજાવતે તારા લીલાં ડ્રેસ ને વટાણા કહી ને અને તું મારા પોપટી શર્ટ ને પોપટ કહી.

દરેકે કદાચ ને ટોપલામાં મૂકી ને આપડે મળીશું, કારણકે તું ભોપલી છે અને હું પાગલ, અને બીજી કોઈ ગેરસમજ આપાડને અલગ નહીં કરી શકે.

અને હા આપના "मैंने पूछा 'चांद ' से कि देखा है कहीं मेरे यार सा हसी! 'चांद ' ने कहा 'चांदनी ' की क़सम नही! नही! नहीं!પણ તારો તે ચાંદ સાથે શું સરખામણી થાય મારા આ ચાંદ સાથે  મારી લાઇફ નો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ચાંદ છો તું. આપાડા કદાચ માં એક કદાચ તે પણ છે, કે દરેક કદાચ ને આપડે હકીકત માં બદલી શકેતે.

કદાચ તે કહી શકેતે કે તારી દરેક નાદાની પર હું, વધુ પાગલ થઈ જતો છું, કદાચ તારા એક રાઝ પર મારા હજારો રાઝ ખોલી ને મૂકી દવ, અટલા દિવસો મા તે મને જેટલો સમજેલો છે તેટલો કોઈએ પણ નથી સમજિયો.

સાલું ખબર નથી પડતી કે ક્યાંથી તું આવી ગઈ આમ અચાનક, કદાચ બધાં થી પહેલા મળી હોતી, બસ હવે તું આખરી બની જા, કદાચ એક દિવસ આ બધા કદાચ પુરા થઈ જાય અને તું અને હું જ રહીએ જીવતા આપડે અને આપડી આ આવારગી, તારી સાથે પ્રેમ ના બધા રગો ભરશું, અને તારી સાથે રાખીશ એકસ્ટ્રા મેરિટ અફેર તારા લગન પછી પણ, પૂરી લાઈફ તારા માથે સફેદી હસે તો પણ તને બાઇક પર લઈ લોંગ ડ્રાઈવ જઈશું  અને ત્યારે પણ યંગસ્ટર્સ ની માફક તું મારી બાઇક પર સવાર થજે અને ખૂબ રોમાંસ કરશું કદાચ....

❤️ ? Balak