ભોપી - જાદુગર છો તું Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોપી - જાદુગર છો તું

     



તું ચાહતી હતી ને

હું તને સાવ ભૂલી જાવ

કોશિસ રોજ કરું છું

ઘણું ખરું તો ભૂલવા પણ લાગ્યો છું

અને હા હવે એક નવી આદતે

ઘર કરી ગઈ છે, હવે હું બધું યાદ

નથી કરતો, બસ તેને જ યાદ

કરું છું, અને તેજ રીતે

તું મને કંઠસ્થત થઈ જતી છો 

❤️જાદુગર છો તું ❤️

એક હોય છે જાદુગર અને બીજું હોય છે જાદુ, હા તું જાદૂ છે કોઇ જાદૂ,  કાંઇ પણ એટલું ખાસ નોંહતું તને માળીયા પહેલા, તારી સાથે વાત કરતા એવું લાગતું હતું કે હું જેમ કે મને જ મારી વાતો સમજાવી રહીયો હોય, ખબર છે તું તે જાદૂ છો જે દુનિયા ના બધા જાદુગર શીખવા માંગે છે, મેળવવા માગે છે બધાં, પણ બધા નાં ગજા ની વાત નથી, તને જે સહન કરશે ને તે જાદુગર હશે કોઈ, કોઈ અસલી વાળો જાદુગર.

તારાથી પ્રેમ કઈંક એવો હતો જેમકે બધું મારું માનગંતું મળી જવું, જેમકે ચા સાથે બિસ્કિટ મળી ગઈ ના હોય, જેમ ગગન ને આકાશ મળી જાય, જેમ તારું મારું આપણે થઈ જવું, તારી સાથે નું મીલન દરેકે પળ યાદ છે મને, દરેક, કયા રસ્તા પર ગયા હતા અને કેમ પાછા વળેલા,મળી ને તને આલિંગન માં ભરી લેવાનું જેમ એક સ્વપ્ન પુરુ થવા જેવું હતું, ખબર નહીં હદય ના ધબકારા વધ્યા કે સમય ની ગતિ પણ જે કાંઈ થયું તેના થી વધુ સુંદર કશું નથી, તું પણ નહી.

ખબર છે જ્યારે પણ જૂની કેનવર્જેશન વાંચું છું ને તો ક્યારે હસતાં હસતાં અંખો ઘેરાઈ જાય છે ખબરજ નથી રહેતી  મૂડ ગમે તેવું હોય તે યાદો ના ગુબ્બારા ક્યારે બધો થાક ઉડાવી લઇ જાય છે, બધા ની એક ઇચ્છા હોય છે જે ક્યારેય પૂરી નથી થતી, હા તેજ તો ઇચ્છા છો તું મારી, જીવવા માંગુ છું જે પળ ને જે ઇનબોક્સ ની દુનિયા મા ગળેલા હતો આપડે,પણ બધા ને બધું તો નથી મળી રહેતું? તો પછી? હશે

તું બોવ જ સારી છો, બિલકુલ સાફ દિલ, એક્દમ પરી, ગમે તેને પ્રેમ થઈ જાય તારા થી, તને માળીયા પહેલા તો વિચારીયું પણ નોંહતું કે આવી કોઈ છોકરી હશે પણ ખરી, આટલી માસુમ, આટલી પ્યારી, અમુક લોકો સાથે સમય વિતાવાં થી બધું ઠીક થઈ જાય છે, નહીં તું તે અમુક લોકો માંથી છો, અને હમેશા રહીશ.

તે જે  2BHK ફ્લેટમાં રહી ને અરિજિત અને શ્રેયા ઘોષાલ ના ગીતો સાંભળવા અને તારી એક્ટઇંવા પર બેસી મોલ માં શોપીંગ કરવાનું સપનું જે છે ને તે જરૂર પૂરું થશે, અગલા જનમ માં જો જે! ફીલીંગ એટલી બધી પણ ખોટી નથી, ભગવાન એટલું તો સાંભળતો હશે, સાંભળતો તો જરૂર હશે. મારું પણ સાંભળસે,, ક્યારેક, બાકી ખૂબ પ્રગતિ કર, ખૂબ આગળ વધ.

શ્વાસ માં તરા સુવાસ ફુલોની આવે છે,
તુ આવે ત્યારે પગલે પગલે બહાર આવે છે,
તારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,
તારી દરેક અદા પર મને પ્યાર આવે છે,
જીદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,
પણ યાદ માત્ર એક તારો જ ચહેરો આવે છે,


બોવજ પ્રીત થાય તારી સાથે, પાગલપન વાળો love
એક હોય છે જાદુગર અને બીજો જાદુ, હા તું જાદુ છો જાદુ

❤️ ? બાળક

16/10 /2018 


મારી લખેલી વાર્તા ઓ તમને પસંદ પડે તો સજેશન

જરૂર આપજો 

તમારા અભિપ્રાયો મારા માટે 

ઘણું મહત્વ રાખે છે 

મોબાઇલ પર પણ 

કહી શકો છો 

Wohtsup 

8671808111