પૃથ્વી પર જન્મ,શુન્ય સાથે Promo


પૃથ્વી પર જન્મ,શુન્ય સાથે
PROMO

પૃથ્વી પર તમારો કે મારો જન્મ તે પેહલા, જન્મ થાય પછી, સ્કૂલ ના સમય, કૉલેજ ની જિંદગી, નોકરી અથવા ધંધા માં શું ને કેમ, વૃધાવશ્થા ની દુઃખદતા, મૃત્યુ થી સ્વર્ગ કે નર્ક.
 
ઑથર અને લેખક
અંકિત (એન્કસ) શોભાષણા


આ એ સમયની વાત છે, કે જયારે હું મારા આસપાસના માણસોની વૃત્તિ અને વિચાર ધારાને જોયને ખબર પડી કે 
3 પ્રકારે માણસ જિંદગી જીવે છે.

જયારે તમે જન્મ થયો તે પેહલા બે માણસ ના સંબંધ થી તમને 9 મહિના અદભુત ગર્ભ માં મળેલ સ્થાન. કે જેની કિંમત આંકી ના શકાય. ગર્ભ દરમ્યાન ખાવા, સંભાળવામાં ને આપણાં દ્વારા અપાતી ગર્ભ ની અશહય પીડા, કેમ કેમ કે તમને જન્મ આપવા માટે આપણું પૃથ્વી પર અસ્તિત્વ લાવવા માટે.
* * * 


3 પ્રકારે માણસ ની જિંદગી 

સમય ચક્ર 0 કલાક ની જિંદગી 

આ ચક્રમાં જીવતા માણસ એમની જિંદગીમાં બહાના અને ફરિયાદો જોવા મળે છે. કારણ કે એ લોકો એની  જિંદગી ના દિવસો કાપતા હોય છે.

દિવસ ના અંતમાં લોકો ની નિંદા કરવી, કોયના વાતની ટિપ્પણી કરવી, એની વાત સાચી તમારી ખોટી વાળી વૃત્તિ ધરાવતા હોય છે. લોકોની વાત કાપવી, દરેક વખત એજ સાચા, સામે વાળા માણસને નીચે દેખાડવા જેવી ટેવો જોવા મળે છે. 

આ લોકો એમના મનની કરવામાં અને નકારાત્મક વિચાર ધારા ધરાવે છે. આ શ્રેણી ના લોકો સાથે સંબંધ બને ત્યાં સુધી ના જોડાવા પણ એ માણસ તમારી જિંદગી કામ આવે, તમારી જિંદગી સુધારી શકે ને તમને જિંદગીમાં મદદરૂપ થાય એમ હોય તો સંબંધ સ્થાપિત કરી શકાય છે.

તેમને એની વાત સંભળાવામાં વધારે રસ હોય છે ના કે તમારી વાત સાંભળવામાં. શક્ય હોય તો સંબંધ સ્થાપ્યા પછી નાણાંકીય વહીવટ કરવામાં અચકાવું કારણ કે તેના કારણે સંબંધ ખરાબ થય શકે છે ને તમારા સમયની પણ બરબાદી થાય છે.

આ શ્રેણી ના લોકો ને સફળતા લાંબા સમયે 100 માંથી 1% ને મળે છે, ને 99% ને મૃત્યુ સુધી સફળતા મળતી નથી એનુ કારણ એમના અભિમાન અને વિચારધારા છે.
*

સમય ચક્ર 12 કલાક ની જિંદગી

આ શ્રેણીના લોકો નાણાંકીય વહીવટ ત્યારેજ કરે કે તેનો તેમાં ફાયદો હોય. જયારે તમે એમનાથી આગળ જય રહ્યા હોય અથવા આગળ હોવ ત્યારે તેમનામાં અદેખાય, વાત-વાતમાં નીચે બતાવવું જેવી વૃત્તિઓ જોવા મળે છે.

બને તો આ શ્રેણીના લોકોનું ભૂતકાળ તપાસ કરીનેજ  સંબંધ સ્થાપિત કરવો. તમારી વાત સંભાળવામાં રસ ધારાવે પણ એણે કરેલ કામ સંભળાવવામાં વધારે રસ ધરાવે છે. કે મેં આ કરયુ, હું આમ, મેં આ વસ્તુ લીધી,. 

ટૂંકમાં કહી શકાય કે હું-હું મેં-મેંજ જોવા મળે છે. ને હા 12 કલાક કામ કરવામાં પણ એ કલાકો કાપે છે, દિલથી કે મન લગાડી કામ કરતા નથી જોવા મળતા.(નોકરી કરનાર) ધન્ધામાં આવા લોકોને નોકરી લેવાનું ટાળવું. 99% આવા લોકો સફળતા મેળવી શકતા નથી. 1% લોકો મેળવે છે કે જયારે એમને તમારી ધન્ધાકીય વાતમાં રસ પડે.

આ લોકો પ્રથમ શ્રેણી માંથીજ પસાર થાયેલા હોય છે, એટલે તેમને તમારી વાત સાથે સહમત કરવા ખુબજ અધરું છે. ભવિષ્યમાં કામ આવે એમ હોય તોજ તેમની સાથે સમય પસાર કરવો ને એમની પાછળ ટાઈમ બગાડવો.

વધારે દેખાવ કરવામાં, મોંઘી વસ્તુ લેવામાં કે પહેરવમાં વધારે જોર આપતા હોય છે. આ લોકો બીજા પર ધ્યાન આપીને આવું કરતા જોવા મળે છે. 
*

સમય ચક્ર 24 કલાક ની જિંદગી

આ શ્રેણીના લોકો ધંધાદાર કે ઔદ્યોગ ના માલિક હોય છે.
તેમને નાણાં અને સમય નું પૂરેપૂરું જ્ઞાન હોય છે ને એ કદર પણ બોવજ કરત્તાં જોવા મળે છે.

જો તેમને જરૂર જણાય તોજ તે પહેલી કે બીજી શ્રેણીના લોકો સાથે સંબંધ સ્થાપિત કરે છે. પહેલી કે બીજી શ્રેણીના ઘણાં લોકોનું જીવન ત્રીજી શ્રેણીના લોકો ચલાવતા હોય છે. ઘણાં લોકોનું જીવન તે તેમના જીવનકાળ દરમ્યાન સુધારતા હોય છે.

આવા લોકો સાથે સંબંધ સ્થાપિત કરવાનું વધારે રાખવું.

તે તેમના ધંધાકીય ફાયદા વિશે જાણવામાં, નવું-નવું જ્ઞાન મેળવવામાં ને નવું શીખવામાં વધારે રસ ધરાવે છે. 99% સફળતા મળતી જોવા મળે છે. તેઓ 20% મેહનત કરી 80% પરિણામ લાવવામાં માને છે,(80-20 નૉ સિદ્ધાંત કહેવામાં આવે છે.)
* * *

તમે તમારી આસપાસની કે નજીકની 5વ્યક્તિના સરેરાશ હોવ છો. 

બધા લોકોની વાતને સંભાળવી ને માન આપવું, વાત માંથી જીવન મદદરૂપ થતી માહિતીનુ ગ્રહણ કરવું. 

Continu...

દિલથી વાંચવા બદલ આપનૉ
ખુબ-ખુબ આભાર

તમારા મંતવ્ય આપવા માટે
shobhasanaankit95@gmail.Com
ફેસબુક - Anks thAnkstoall

મદદરૂપ થવા માટે
Paytm - 9537829797
Paypal - shobhasanaankit95@gmail.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

nihi honey 2 માસ પહેલા

Verified icon

NAVROZ 3 માસ પહેલા

Verified icon

Ravigiri Gauswami 5 માસ પહેલા

Verified icon

Rishabh Rathod 8 માસ પહેલા

Verified icon

Dharmesh Chandegara 8 માસ પહેલા

શેર કરો