થડકાર ૨  Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થડકાર ૨ 




આજથી લગભગ 2 વર્ષ પહેલા..નો એ દિવસ અનિકેત ને નરબર યાદ હતો..અને જયારે જયારે એ આરોહી ના ચહેરા સામે જોતો ત્યારે ત્યારે એને એ દિવસ ની યાદ આવી જતી.. ! એ દિવસે અનિકેત સાથે બનેલી ઘટના અને આરોહીનું અનિકેત ને દેખાવવું એ બન્ને ઘટનાઓ બની હતી.. 24 ડિસેમ્બર .. અનિકેત ની બેન્કિંગ કેરિયર ની સૌથી મહત્વની તારીખ..!

એ દિવસે અનિકેત ની બેન્ક માં એક ખાસ મિટિંગ હતી..જેમાં આખા ઇન્ડિયા માંથી બધા જ મોટા ઓફિસરો આવ્યા હતા. અનિકેત ધનલક્ષ્મી બેન્ક માં વેસ્ટ ઝોન નો જનરલ મેનેજર હતો એ દિવસે ધનલક્ષ્મી બેંક ના ચેરમેન એમ સુબ્બારાવ અને વાઇસ ચેરમેન આશિષ મોહન્ટી પણ હાજર હતા. 

અલબત્ત ધનલક્ષ્મી બેંક માં યોજાનારી આ મિટિંગ  નોંધ  છાપઆ વાળાઓ એ અને ટીવી ચેનલોએ પણ લીધી હતી! 
 એ દિવસે લગભગ ઇન્ડિયા ના બધા જ છાપ નો માં હેડલાઈન હતી.." ધનલક્ષ્મી બેંક માં યોજાનારી એક મહત્વની મિટિંગ.. જેમાં ધનલક્ષ્મી બેંક ના એક સિનિયર ઓફિસર એક એવી હાઉસિંગ સ્કીમ રજુ કરવાના છે કે જેનાથી મહિને ૫૦૦૦ રૂપિયા કામનારો વ્યક્તિ પણ લોન થી પોતાનું ઘર લઇ શકશે..! અનિકેતે પોતાનો બેજોડ બેન્કિંગ અનુભવ અને અથાગ મહેનત થાકી આ યોજના તૈયાર કરી હતી .આ યોજના જેટલી કોન્ફિડેન્સહલ હતી એટલી જ મહત્વ ની હતી..જો આ યોજના સફળ થાય તો ધન લક્ષ્મી બેન્ક તો ટોપ પર પહોંચી જવાની હતી પણ અનિકેત નું કદ પણ કદાચ બેંક ના વાઇસ પ્રેસિડન્ટ સુધી પહોંચી જવા નું હતું અને આ વાત બેન્ક ની હાયર લોબીના કેટલાક માંધાતા અને ખૂંચતી હતી.

હા  ૨૪ ડિસેંબર નો એ દિવસ અનિકેત નો હતો..કે જેની સામે એ દિવસે આખા ભારત ની નજર હતી...
બપોરે ૨ વાગે યોજાનારી એ મિટિંગ માટે સીટી મોલ સ્થિત ધનલક્ષ્મી બેંક પર હૈ વોલ્ટેજ હતો..લગભગ સવારથી ચારેય બાજુ ન્યૂઝ ચેનલો ની લાઈવ વનો ગોઠવાઈ ગઈ હતી ..આજુ બાજુ માઈક લઈને અને નોટ પેડ લઈને છાપ ના પત્રકારો પણ આવી ગયા હતા. અને આ બધા ને લઈને સામાન્ય જન માં pn ઉત્કૃષ્ઠતા હતી કે આજે આ બેન્ક માં કશુકે થવા નું છે
ટીવી ની ન્યૂઝ ચેનલો માં પણ આ સમાચાર વારંવાર બ્લીન્કસ થતા હતા..શેર બજાર માં પણ હલચલ હતી..ખાસ કરીને ધનલક્ષ્મી બેંક ના સહારે પર સહુની નજર હતી..

જેમ આખા ઇન્ડિયા માં આ વાત ની ચર્ચા હતી એમ જ સીટી મોલ ની ધનલક્ષ્મી બેંક ના સ્ટાફ વચ્ચે પણ આ ચર્ચા  હતી .કોઈ નું રાબેતા મુજબ ના કામ માં ધ્યાન ન હતું. દરેક જાણ એ જાણવા ઉત્કૃષ્ઠ હતા કે આજે બેંક ના ઉપર ના મીની કોન્ફરન્સ હોલ માં થનારી મિટિંગ માં શું થશે?
 સવાર ના  દસ  વાગ્યા હતા..બ્રાન્ચ નો આખો સ્ટાફ પોતપોતાની નક્કી કરેલી જગ્યાએ બેસી ગયો hto.પણ મિતાલી નો તરવરાટ માટે ન હતો..એ કેશિયર ની એક નંબર ની વિન્ડો ઉપર બેઠી હતી.. તેની નજર વારંવાર મેનેજર ની કેબીન ઉપર જતી હતી..આતો એનો રોજ નો ક્રમ હતો.
એની બાજુમાં બેઠેલી નિશા પણ એની સામે કોટી હતી. આમતો આ સમયે ગ્રાહકો ની અવાર જવર ચાલુ થઇ જતી પણ આજે માહોલ ઠંડો હતો..
છેવટે મિતાલી થી રહેવાયું નહીં ને તેને કરંટ લાગ્યો હોય એમ એ પોતાની ખુરશી પરથી ઉભી થઇ.
 " એ નિશા તું જરા સાચવી લેજે હું લાટસાહેબ ને મળી મેં આવું છું"એમ કહીને નિશા નો જવાબ સાંભળ્યા વગર મિતાલી ત્યાંથી સરકી ગઈ. નિશા માત્ર સ્મિત કરતી રહી ગઈ. " આનું તો રોજ નું છે "એમ વિચારી  પોતા ના કામ માં વ્યસ્ત થઇ ગઈ..
મિતાલી એ લાઈટ પિન્ક કલર નું ટોપ અને બ્લેક કલર નું લેગિંસ પહેર્યું હતું અને હંમેશા ની જેમ  હેર ખુલ્લા રાખ્યા હતા. તેના ગોળ ચહેરા ઉપર નાનું નાક અને પાતળા હોઠ એ મનમોહક અને હંમેશા  હસ્તી  હશે એની ચાડી ખાતા હતા. તેના ચહેરા પર સદાય સ્મિત રહેતું આમ તો એને નોકરી કરવાની જરૂર નહતી પણ એ અભય ને લીધે જ બેંક ની નોકરી કરતી હતી .તેના પિતા મનોહર ઠાકર શહેર ના પોષ એરિયા ના કોર્પોરેટર હતા.
 મિતાલી જગ્યા એ થી ઉભી થઇ સીધી " અભય મજુમદાર" ની નેમ  પ્લેટ વાળા દરવાજા આગળ ગઈ ને જોરથી દરવાજા ને ધક્કો માર્યો..બરાબર એજ વખતે અભય પોતાની ચેર માં વિચાર સુન્ય મસ્તકે બેઠો હતો જેવું મિતાલી એ બારણું ખોલ્યુ એવો જ અભય ચમક્યો..
" હેય અભુ માઇ ડાર્લિંગ.." કહેતી મિતાલી સીધી અભય ને ચોંટી પડી અને એના ગાલે કિસ કરી લીધી.
અભય થોડો બઘવાયો એની સોટ પરથી ઉભો થયો અને શૂટ સરખો કર્યો તેને લઈટ કરેમેં કલર નો શૂટ પહેર્યો hto.એ આ બ્રાન્ચ નો મેનેજર હોવાથી હંમેશા શૂટ પહેરી ને જ બ્રાન્ચ પર આવતો 
મિતાલી થી તે સહે જ ઊંચો હતો..ક્લીન શેવ ચહેરો અને ઘઉંવર્ણો કલર પણ તેનું બોડી કસાયેલું હતું. તે હંમેશા સાઈડ પંથી હોલેલાં વાળ રાખતો. તેને કોટા જ એ કોઈ એજ્યુકેટેડ પરસોનહોય એવી છાપ સામે વાળા પર પડતી.
" મિતાલી તને કેટલી  વાર કહ્યું કે આ બેંક છે અને બેંક ના સીસીટીવી કેમેરા ચાલુ હોય છે."
" મી.અભય મજુમદાર ધ મેનેજર ઓફ ધનલક્ષ્મી બેંક સીટી મોલ બ્રાન્ચ તમારા સીસીટીવી ફૂટેજ ચાલુ હોય તો સારું જછે કલ ના બધા  જ ન્યૂઝ પેપર માં  ન્યૂઝ આંબશે કે મિતાલી નામની યુવતી દ્વારા ધનલક્ષ્મી બેંક ના મેનેજર ની દીનદહાડે થયેલી લૂંટ..અને યુવતી દ્વારા મેનેજર નો બેશકિંમતી પ્રેમ લૂંટાયો " આટલું બોલીને મિતાલી અભય ની સામે અદાથી ઉભી રહી ગઈ.
"મને લાગે છે કે આપણી બેંક માં ગ્રાહકો આજે આવતા નથી " આટલું બોલી ને અભયે એક ગ્લાસ પાણી સડસડાટ પી લીધું.
" અને મને લાગે છે કે આજે તું બહુ ટેનશન માં છું "
" એવું તમને કેમ લાગે છે? "
"કારણ કે હું છેલ્લા દસ વર્ષ થી તને ઓળખું છું .અને છેલ્લા ૫ વર્ષ થી તને લવ કરું છું અને આ ક્વોલીફીકેક્સન ને લીધે મને ખબર છે કે તું જયારે ટેનશન માં હોય છે ત્યારે સડસડાટ એક પ્વહહી એક પાણી ના ગ્લાસ ખાલી કરે છે " આટલું બોલી ને મિતાલી અભય ની સામે સ્મિત કરીને ઉભી રહી.
અભયે થોડા નજીક જઈને મિતાલી ના બંને હાથ પકડ્યા.
" તારી વાત સાચી છે મિતુ ..આજે હું થોડો નર્વસ છું..તૂ તો જાણે છે ને અલબત્ત આખું ઇન્ડિયા જાણે છે ને કે આજે અનિકેત સર માટે કેટલો મહત્વનો દિવસ છે. આજે જો એમની સ્કીમ ગવર્નર બોડીસ ને પસંદ આવી જાય તો ધન લક્ષ્મી બેંક અને અનિકેત સર નો બેડો પાર થઇ જાય.."
" ભૂલી જા તું ભૂલી જા કે તારા અનિકેત સર ની સ્કીમ બધાને પસંદ આવે કેમ કે આખી દુનિયા જાણે છે કે જ્યાં સુધી મહાકાન્ત મહેતા નામ ની વ્યક્તિ ગવર્નર બોડી માં છે ત્યાં સુધી અનિકેત સર ની કોઈ સ્કીમ કામયાબ થવાની નથી."
" મહાકાન્ત મહેતા " આટલું બોલતા જ જાણે અભય ના મોમાં કડવાશ ફેલાઈ ગઈ  " એને તો ફક્ત પૈસા કમાવા માં જ રસ છે બેન્ક જાય ભાડ માં પણ મને લાગે છે કે અનિકેત સર છેલ્લા કેટલાય સમય થી મહેનત કરી રહ્યા છે તો આ વખતે તો ચોક્કર ગવર્નર બોડી એમની સ્કીમ મંજુર કરશે જ "
" અભુ આટલો બધો ભરોસો છે તને અનિકેત સર પર ?"
" મિતુ તને તો ખબર છે ને કે એમ.બી . એ  ફાઇનાન્સ માં યુનિવર્સિટી ફર્સ્ટ આયો ત્યારે ધારું એ કંપની માં હાયર પે સ્કેલ થી જોબ લઇ શકતો હતો..તો પણ મેં ધનલક્ષ્મી બેંક ની ઓછા પે સ્કેલ ની જોબ લીધી એ ફક્ત અનિકેત સર માટે..મારે એમની સાથે કામ કરવું હતું..આટલા ટૂંક સમય માં હું એમની પાસેથી ઘણું શીખ્યો છું..અલબત્ત હું કોલેજ માં હતો ત્યારથી એમના દરેક મેગેઝીન અને ન્યૂઝ પેપર ના આર્ટિકર્લ્સ મેં વાંચ્યા છે..મિતુ he has  master  brain in finance  અને એટલે જ મને વિશ્વાસ છે કે એમને ગરીબ લોકો માટે જે લોન ની સ્કીમ બનાવી છે એનાથી બેંક ને અને લોકો ને બહુ જ ફાયદો થશે "
" ઓ મારા એકલવ્ય હવે ગુરુજી ના ગુણગાન ગાવા માંથી બહાર આવો બાર તો વાગી ગયા છે ફક્ત બે કલાક ની વાર છે પછી તમારા ગુરુજી આજે ચમત્કાર કરશે "
" touch wood "
બંને એકબીજાને ભેટી પડ્યા.
********
સફેદ કલર ની મર્સીડીસ સડસડાટ સીટી મોલ બાજુ આગળ ધસી રહી હતી . ડ્રાઈવર આગળ કર ચાલવા માં મશગુલ હતો ને પાછળ બેઠેલા મહાકાન્ત મહેતા લખો ના  શેર ના સોડા કરવા માં મશગુલ હતા.
મહાકાંતે એના ફોન માંથી એક ફોન જોડ્યો 
" સતીશ મહાકાન્ત બોલું છું "
" યસ સર "  સામેથી સૌમ્ય જવાબ આવ્યો ..
" જો હું mitting માં જવા નીકળી ગયો છું. હું ઇચ્ચછૂ છું કે અનિકેત બેન્ક નો vice president ના બને પણ મને લાગે છે કે હું આ વખતે એને નહીં રોકી શકું મને કોન્ફિડેંસિશનલ માહિતી મળી છે કે આ વખતે હું એનો બહુ oppose નહીં કરી શકું ..હા હા ક્યારેક જીતવું હોય તો આપણે આપણા પ્યાદા ક્યારેક પાછા લેવા પડે. હવે ધ્યાન થી સાંભળ અમારી હે વોલ્ટગ મિટિંગ પછી પ્રેસ કોન્ફેરેન્સ  છે . અને જેવી પ્રેસ કોન્ફેરેન્સ પતશે એવોજ ધન લક્ષ્મી બેંક ના શેર નો ભાવ ઉંચકાસે ..એટલે તું યરુ વાહટસ એપ ચાલુ રાખજે . હું જેમ જેમ મેસેજ કરતો રહું તું એમ એમ એટલા પ્રમાણ માં ધનલક્ષ્મી બેંક ના શેર ખરીદતો રેજે. "
" યસ સર "
સતીશે ફોન કટ કર્યો.
" હું તને vice  president  તો નહિ બનવા દઉં અનિકેત "
ડ્રાઈવરે જોરથી બ્રેક મારી ને મહાકાન્ત નો વિચાર તૂટ્યો. ગાડી સીટી મોલ ની ભાર ઉભી હતી.
" ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ  ના મલિક અને ધનલક્ષ્મી બેંક ના ડિરેક્ટર મી. મહાકાન્ત મહેતા આવી ગયા છે "
ત્યાં ઉભેલા દરેક જાણ માં ગણગણાટ ચાલુ થયો 
મહાકાન્ત મહેતા કાર માંથી બહાર આવ્યા ને પત્રકારો એમને ઘેરી વળ્યાં..
" સર આજે બેંક દ્વારા તમે શું જાહેરાત કરવા ના છો?"
" સર આજે બેંક દ્વારા કોઈ ધમાકેદાર જાહેરાત થવાની છે? "
પત્ર કરો દ્વારા  ધડાધડ પ્રશ્નો પુચગાવા લાગ્યા.
મહાકાંતે બંને હાથ ઊંચા કરી ને બધા ને શાંત પડ્યા..
" લૂક મિટિંગ પછી અમે પત્રકાર પરિષદ રાખી જ છે ત્યારે તમારા બધા સવાલ ના જવાબો મળી જશે thank you " કહી એ ફટાફટ મોલ માં પ્રવેશી ગયો.


*********
એ  heigh profile મિટિંગ માં કુલ ૬ જણા હાજર હતા.
એમ સુબ્બારાવ , આશિષ મોહંતી ,  મહાકાન્ત મહેતા , અનિકેત , બેન્ક ના સોલિસિટર સોરાબજી અને ઇસ્ટ જોન ના મેનેજર સુધાંશુ ચેટર્જી.
સુધાંશુ એ મહાકાન્ત નો પ્યાદો હતો . મહાકાન્ત જેમ કહે એમ જ કરતો ..મહાકાન્ત એમ ઈચ્છતો હતો કે આશિષ મોહંતી ૩ વર્ષ પછી રિટાયર થાય પછી સુધાંશુ વીસી બને..પણ અત્યારે તો એનીકેટ ના ચાન્સ બધાને દેખાતા હતા.
એમ સુબ્બારાવે મિટિંગ ની આગેવાની લીધી અને  પોતાનું પ્રવચન શરુ કર્યું એમાં બેંક નવા અચિવમેન્ટ્સ અને હાલની પરિસ્થિતિ નો ચિતાર હતો.
અને મહાકાન્ત અને દેવશીશ ના મગજ માં ગંદી કોર્પોરેટ પોલિટિક્સ આકાર લઇ રહી હતી .

*****
આ દિવસ ના બરાબર એક દિવસ પહેલા જ આરોહી દિલ્હી થી ફ્લાઈટ માં મુંબઈ આવી હતી .અને બંને જન ની  જિંદગી માં નવો વળાંક આવવા નો હતો.