થડકાર - 3 Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થડકાર - 3

ભારે ઉત્તેજના વચ્ચે શાંત કોન્ફરન્સ રૂમ માં એમ.સુબ્બારાવ ની નજર વારા ફરતી બધા પાર ફરી વારી.એમને અત્યાર સુધીમાં છેલ્લા ૪ વર્ષ ની ધનલક્ષ્મી બેંક ની ઉપલબ્ધીઓ ગણાવી દીધી અને આગળ બેંક ના કેવા પ્લાન્સ છે આ પણ કહી દીધા . આટલી વાત માં લગભગ એક કલાક જેવો સમય નીકળી ગયો.અને હવે આગળ શું થવાનું છે એની ભારે ઉત્તેજના અનિકેત સિવાય તમામ લોકો માં હતી..! કોન્ફરન્સ રમ માં પણ અને રમ ની ભાર પણ..aem.સુબ્બારાવ પોતે ઇન્ફોરમેશન શેર કરી રહ્યા હતા ત્યારે મહાકાન્ત મહેતા પોતાના મેનેજર સતીશ સાથે સતત કોન્ટાક્ટર્સ માં હતો અને બેંક ની અનિકેત વળી સ્કીમ લોન્ચ થાય એ પહેલા મહાકાન્ત મહેતા એ ધન લખમી બેંક ના સારા અર્વા શેર ખરીદ્યા હતા..એને ખબર હતી કે અનિકેત ની સ્કીમ અમલ માં મુકાશે પછી ધનલક્ષ્મી બેંક ના શેર નો ભાવ ડબલ થઇ જશે અને પોતે  અબજો રૂપિયા કમાશે
સિટિમોલ શહેર નો બહુ પ્રખ્યાત મોલ હતો. તેમાં A  અને B  બે ટાવર હતા  બંને ટાવર વચ્ચે લગભગ ૧૦૦ ફૂટ નું અંતર હતું. દસ પગથિયાં ચડીને ઉપર ચડતા સામે ગણેશજી ની મૂર્તિ ને ત્યાર પછી ફુવારો હતો. આ ફુવારા થી છેક સામે ની દીવાલ આગળ પ્રેસ કોન્ફરન્સ માટેનું સ્ટેજ  બનાવ્યું હતું. આમ તો આ આખી ઇવેન્ટ એક પ્રાઇવેટ કંપની ને આપી દીધી હતી .પણ તે છતાંય બેંક તરફથી આ બધી કામગીરી નું ધ્યાન રાખવાનું અભય અને મિતાલી ને સોંપવા માં આવ્યું હતું. મિતાલી અને અભય બધું વ્યવસ્થિતઃ જોઈ રહ્યા હતા . મિટિંગ શરુ થયાને લગભગ એક કલાક ઉપર થઇ ગયો હતો..પળે પળે બધા ની ઉત્કંઠા વધતી જતી હતી .અભય ભલે અહીં કામ કરતો હોય પણ દરેક સેકન્ડે એનું મગજ તો એજ વિચારતું હતું કે મિટિંગ માં શું થતું હશે!
અભય આ બધા વિચારો માં હતો ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો..
" અભય ..."
અભયે ચમકી ને એ બાજુ જોયું..તો ત્યાં ચક્રવર્તી ઉભો હતો..અનિલ ચક્રવાતી અભય નો કોલે જ નો મિત્ર હતો..તે પત્રકાર હતો..તને ખબર હતી કે અભય આ બેંક માં જોબ કરે છે અને કૈક ઈમ્પોર્ટન્ટ ન્યૂઝ એને પહેલા   મળી જાય એ લાલચે આ અભય પાસે આસીઓ..તેને કાલી ફરમેં ના ચશ્મા પહેર્યા હતા ..ઉપર ગ્રીન ઝભ્ભો અને નીચે જીન્સ નું પેન્ટ પહેર્યું હતું..
" અનિલ્યા તું? "અભય ના અવાજ માં આશ્ચર્ય હતું..
" હા સુ ચાલે છે..મી. અભય મજુમદાર " ચક્રવર્તી નજીક આવતા બોલ્યો..
બંને જાણે હાથ મિલાવ્યા..
" અનિલ આપણે બહુ દિવસે મળ્યા.."
" હા..પણ તું અહીં ક્યાં થી? "
" તને મારઆ દેદાર પરથી લાગતું નથી કે હું પત્રકાર છું.."
બંને હસી પડ્યા..
" અનિલ તારી સેન્સ ઓફ હ્યુમર એવી ને એવી જ છે "
" વેલ એક પત્રકાર તરીકે કહું તો આજની મિટિંગ  વિષે  કૈક માહિતી આપીશકે..?" ચક્રવર્તી ધારીને અભય માં ચહેરા પાર જોવા લાગ્યો..
અભય કૈક વિચારતો હતો..
 " બહુ વિચારીશ નહિ અભય કારણ કે મને ખબર છે કે તું મી.અનિકેત ની એકલવ્ય ની જેમ પૂજા કરે છે.."
" અનિલ પણ તું આબધુ કેવી રીતે જાણે છે?"
" અભય તું તો જાણે જ છે ને અમારું કામ ....પત્રકારનું કામ કોઈ જાસૂસ થી ઓછે નથી હોતું.." અનિલે સિમિલે આપીને કહ્યું..
" સમજી ગયો તારી વાત સમજી ગયો..પણ સોરી મારી પાસે તને આપવા લાયક કોઈ ઇન્ફોરમેશન નથી..કારણ કે અનિકેત સરે જે સ્કીમ બનાવી છે એના પાર એ ઘણા સમય થી વર્ક આઉટ કરતા હતા અને એમાં એ કોઈ ની મદદ લેતા નતા.."
" લોહ એવી વાત છે.."
 " મિટિંગ ચાલુ છે પછી ..પત્રકાર પરિષદ છે જ.. અભયે અનિલ ને ખોટું ના લાગે એટલે એની વાત વચ્ચે થી 6 નાખતા કહ્યું .. 
" એ અનિલ્યા તું હાજી એ એવો ને એવો જ રહ્યો.." પાછળ થી અવાજ આવ્યો ..
અનિલ અને અભય બંને એ ચમકી ને આ બાજુ જોયું..
ત્યાં મિતાલી ઉભી હતી..
" અને તું પણ આવીજ છું ડોન "
ત્રણેવ હસી પડ્યા..
મિતાલી પણ અનિલ ની કોલેજ ફ્રેન્ડ હતી..
અનિલ અને  મિતાલી આ હાથ મિલાવ્યા..
મિતાલી ને કોલેજ માં બધા ડોન ના નામ થી જ ઓળખતા  અને અનિલ અભય અને મિતાલી ને કોલેજ ના દિવસોથી જ મિત્રો હતા એટલે અનિલે એને ડોન કહ્યું.મિતાલી કોલેજ માં આવી જ મળતી કરતી એટલે એને ડોન નું ઉપનામ મળ્યું હતું.
અનિલે મિતાલી સાથે હાથ મિલાવ્યો તો મિતાલીએ જોરથી હાથ દબાવ્યો. અનિલે હસતા હતા કહ્યું  " હજીયે તું આવી ને આવી જ રહી "
" અને તે ખણખોદ  કરવા નો ધંધો શરુ કરી દીધો " મિતાલી આ સિમિલે કરતા કહ્યું..
અનિલ કઈ બોલે આ પહેલા અભય વાંચ્છે બોલ્યો..
" અનિલ તું પત્રકાર છે ને એટલે આ એને ખણખોદ કહે છે "
" ચાલો અમારો તો ધંધો છે એટલે મિતાલી નું ઉપનામ સ્વીકારવું જ પડશે "
તર્ણેવ હસી પડ્યા. ત્યાંજ bank નો એક કર્મચારી તેમની નજીક આવ્યો..
" અભય સર તમને ઇવેન્ટ મેનેજર બોલાવે છે "
" એક્સક્યુઝ me " કહી અભય એની સાથે ચાલવા લાગ્યો...
" વેલ મિતાલી ક્યારે પરનો છો ? "
" હજી ભાગવા ને એવો જુલ્મ કરવા નું નક્કી નથી કર્યું "
બંને હસી પડ્યા.

" વેલ મિતાલી હવે તમને હેરાન નહીં કરું pl carryon your work " અનિલે વિવેક દશાર્વ્યો .
" ઓહ યસ પણ પછી ચોક્કસ માળીયે " મિતાલી એક smileકરી  ને ત્યાં થી બેંક માં સરકી ગઈ.

----------------

ઉપર ના મળે mitting  ચાલુ હતી એમ.સુબ્બારાવ ના પ્રવચન પછી અનિકેતે પોતાની વાત કહે વાનું શરુ કર્યું હતું . મહાકાન્ત મહેતા ને પોતાનો રોટલો રળવા માં જ ઇન્ટરેસ્ટ હતો . 
અનિકેતે વારાફરતી બધા પાર નજર નાખી એ હવે મહત્વ ની વાત કરવા જઈ રહ્યો હતો. તેને છેલ્લે મહાકાન્ત મહેતા પાર નજર નાખી તે પોતાના મોબાઈલ માંથી msg કરવા માં બુઝાય હતો. અનિકેતએ વિચાર્યું કોણ જાણે આ માણસ ક્યારે સુધરશે.
" મી. અનિકેત તમે હવે તમારી યોજના કહેવા ની શરુ કરો " એમ  સુબ્બારાવે કહ્યું.
અનિકેતે હકાર માં ડોકું હલાવ્યું અને ફાઇનાન્સ કંપની ની સૌથી મોટી યોજના જાહેર માં કહેવાની શરુ કરી..
" અહીં ઉપસ્થિત સૌ કોઈ મારા સિનિયર્સ અને જુનિયર્સ હું એક એવી યોજના કહેવા જઈ રહ્યો છું કે જે આજ સુધી ઇન્ડિયન ફાઇનાન્સ હિસ્ટોરી માં હજી સુધી કોઈ એ નથી લાગુ કરી." આટલું બોલી અનિકેતે બધાની સામે નજર કરી 
બધા લગભગ ઉત્કંઠા થી તેની વાત સાંભળતા હતા .
 " મી. સર આયોજન મુજબ નાના માં નેનો માણસ હોમ લોન લઇ શકશે અને એના રેગ્યુલર હપ્તા પણ ભરી શકશે કારણ કે આપણી લોન ના હપ્તા ફ્લોટિંગ હશે "

" ફ્લોટિંગ ઇન્સ્ટેલમેન્ટ " અનિકેત ના મોઢે થી આ શબ્દ સાંભળીને એમ.saem.સુબ્બારાવ, આશિષ મોહંતી. સુધાંશુ ચેટટેરરજી , સોલિસિટર સોરાબજી બધાની આંખો માં ચમક આવી ગઈ...પરંતુ મહાકાન્ત મહેતા ના ચહેરા પાર અણગમો આવી ગયો...સૌ કોઈ અનિકેત ની આગળની વાત સાંભળવા ઉત્સુક થઇ ગયા.. અનિકેત ના આ શબ્દ થી જ ફાઇનાન્સ ઇન્દ્રસ્ત્રી ના મહારથી એમ.saem.સુબ્બારાવ સમજી ગયા હતા કે અનિકેત ની આ સ્કીમ ધનલક્ષ્મી બેંક ને ઇન્ડિયા ની સૌથી મોટી બેંક નમબનાવી દેશે.
" ગેન્ટલમૅન ફ્લોટિંગ ઇન્સ્ટેલમેન્ટ એટલે એમ કે જોકોઈ એક માણસ નો લોન નો એક મહિના નો હપરો ૫૦૦૦ છે.હવે હાલની પરિસ્થિતિ માં એ માણસ થી જો કોઈ એક મહિને ૫૦૦૦ મેગી ૪૯૯૦ રૂપિયા નીપણ  વ્યવસ્થા થઇ હોય તો પણ એ એ મહિના નો ઇન્સ્ટેલમેન્ટ ભરી શસ્ક્તઓ નથી અને આવા ૩ કે ૪ મહી ના જાય તો આ ડિફોલ્ટર થઇ જાય છ્હે ..એ ખોટી વાત છે . એને ૫૦૦૦ રૂપિયા ભરવા ના હતા એની પાસે ૪૯૯૦ રૂપિયા હંતાઈનો મતલબ એની પાસે ફક્ત ૧૦ રૂપિયા ઓછા હતા પણ બેંક ની નજર માં એ ૫૦૦૦ નો ડિફોલ્ટર હતો "
અનિકેત આટલું બોલો અટક્યો ને બધા પાર એક નજર નાખી.
" મી.ami.અનિકેત તમારી વાત માં અમને રસ પડી રહ્યો છે કેરીઓન કરો "
"મારો કહેવા નો મતલબ એ છે કે.." અનિકેતે ફરી બોલવાનું શરુ કર્યું " જો આપણે એવા ગ્રાહકોને અમુક હપ્તા સુધી જેલી વ્યવસ્થા હોય એટલો હપ્તો ભરવાની છૂટ આપીયે તો ડિફોલ્ટરો ની સંખ્યા ઓછી થશે અને  બેન્કની એન પી.એ  માં ઘટાડો થશે.
" પણ mi.અનિકેત આમ તો કેટલી વાર ગ્રાહક જોડે પૂરતા પૈસા હશે તો પણ એ પૂરો હપ્તો નહિ ભારે ને? " મોહન્ટી એ ધારદાર સવાલ પૂછ્યો કારણ કે મહાકાંતે એને સમજાવી રાખ્યું તું કે ગમે તેમ કરી ને અનિકેત ની સ્કીમ માં નબળી બાજુ શોધવી.
" મી મોહંતી તમારી વાત ચોક્કસ સાચી છે પણ તમે બરાબર સમજ્યા નહિ આપણે ફ્લોટિંગ ઇન્સ્ટેલમેન્ટ પાર વાત કરી હૃહયસ છીએ નો ઇન્સ્ટેલમેન્ટ પાર નહિ..જે લોકો અત્યારે ઓછો ઇન્સ્ટેલમેન્ટ ભારે છે આ લોકો નો બાકીનો ઇન્સ્ટેલમેન્ટ તેના નેક્સટ ઇન્સ્ટેલમેન્ટ માં અડદ થઇ જશે અને જો બીજો ઇન્સ્ટેલમેન્ટ ઓછો ભારે તો ત્રીજા ઇન્સ્ટેલમેન્ટ માં અડદ થશે જો આમ કરીશુ તો બેંક ને તેના પૈસા પરત મળશે અને વ્યાજ પણ વધારે મળશે.."
ફાઇનાન્સે માર્કેટ ની આ સૌથી મોટી સ્કીમ હતી.ત્યાં બેઠેલા દરેકે અનિકેત ની આ સ્કીમ ઉપર ટાલિયો પડી અને દરેકે અનિકેત સાથે હાથ મિલાવ્યા..

Continue....