1:- નશો પુરો હોવો જોઈયે..!! ચાહે મદીરા હોય યા હોય મુહોબત..
2:- તું છું જ એવી કે #પ્રેમ થઈ જાય..
હવે આમા મારો #વાંક નઈ કાઢ....?
3:- તારા હૃદયમા અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે.
4:- એક વેળા જોઈ લઉ હું આપને
આખરી એ ક્ષણ હશે તો ચાલશે....!
5:- તારી એક નજર જો પામી લઉં
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ...
6:- તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર ...
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..
7:- પ્રથા તો દુનિયા માં ઘણી છે,
તારા માટે એક એક કરીને તોડી છે ...
8:-મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!
9:-વાત બસ એટલી જ હતી કે એ બહુ ગમતા હતા અને,
હવે વાત એટલી વધી ગઈ છે કે આજે એમના વગર કંઈ ગમતુ નથી
10:-હવે હું તારા રૂપની
વ્યાખ્યા કરી શકતો નથી...
તને જોયા પછી
મારા શબ્દોએ
સન્યાસ લઇ લીધો છે...!!
11:-જીવન મા LOVE કરો તો
એટલો કરો કે .....
તેની પોતાની તફલિક મા ભગવાન
ની નહી તમારી યાદ આવે.....
12:-ભલે ને મજબુરી ને સબન્ધ ના લિધે સાથે નથી,
પણ સાહેબ પાચ દિવસ ના પ્રેમ મા આખી જિન્દગી નો પ્રેમ આપી દિધો છે...
13:-્રેમના સાક્ષી ત્રણ જ હોય,
એક ઈશ્વર, એક તું અને હું.
14:-ખાલી તારા નામથી જ બગીચો મહેકી ઉઠે
તારુ વર્ણન કરૂ તો ખુશ્બુઓના પૂર આવે.
15:-હૂ તને કેટલુ ચાહુ છું એનો હિસાબ કયારેય ન માગીશ,
કારણ કે,તને પ્રેમ નો કોરો ચેક આપ્યા બાદ હવે મારા ખાતામાં કઈ જ નથી...
16:-એક તો પુનમ નો ચાંદ બની દરીયા ની નજીક જવુ,
ઉપર થી દરીયા ને ઠપકો આપવો કે ગાંડો કેમ થયો...!
17:-બોલ કેમ કરશું પ્રેમ ?
તારે સમજદારી સાથે સંબંધ રાખવો છે
અને મારે પાગલ બનીને પ્રેમ કરવો છે !
18:-પ્રેમ : એટલે એકબીજાથી એકબીજાને વધારે
સુખ આપવાની હરિફાઇ.
19:-ડૉકટર સ્ટેથોસ્કોપ ફેંકીને જતા રહ્યા ,
ધક ધક ની જગ્યા એ તારું નામ સંભળાતું હતું બોલ..!!
20:-તારા પ્રેમમાં ખુદને એ રીતે ભૂલી ગાયો છું કે
કોઈએ મને મારું નામ પૂછ્યું હતું ને મેં તારું કહી દીધું
21:-જોઈ તને એટલું તો સમજાય છે,
કોઈ આટલું સુંદર હજુ પણ સર્જાય છે...
22:-જાણું છું મારી વધારે પડતી કદર જ મને નડે છે,
શું કરું મારા શ્વાસને ચાલવા એની યાદની જ જરૂર પડે છે !!
23:-સાચો પ્રેમ કરનાર કદી પ્રપોઝ નથી કરી શક્તા
એ વાત એકદમ સાચી છે. .... ... ?
24:-દરેક પ્રેમસબંધનું એક અલગ જ કેલેન્ડર હોય છે,
જેમાં મિલન હંમેશાં ઘડીઓમાં
અને વિરહ વરસોમાં હોય છે..
25:-ભગવાને તમને હોઠ
ધનુષ આકારના આપ્યા છે પણ,
તેમાંથી એવાં બાણ
ના છોડો કે સામા વ્યક્તિને વીંધી નાંખે
26:-તારું અને મારું મળવું છે કંઈક આવું,
જાણે ધરાનું તરસવું અને આભનું વરસવું.!!!!!
27:-હું ઘરનો દરવાજો બની રહૂ આજીવન,
જો તુ તોરણ બની મને વળગી રહે...
28:-એ પગલી વીશ્વાશ હતો કે તુ ભુલી જાઇસ
મને...
ખુશી એ વાત ની છે કે તુ મારા વીશ્વાશ પર
ખરી ઉતરી..
29:-તારા હૃદય પર બરફની પરત તો નથી ?
હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય.
30:-પ્રેમ એટલે....
સિંહણની જીદ્દ સામે
હસતાં હસતાં
ઝુકી જતો જંગલનો રાજા સિંહ.
31:-ખુશનસીબ છું હું કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો....
બાકી તો લોકોને સાત 7 ફેરા લઈ ને પણ નથી થાતો.
32:-મને ક્યાં ગરજ છે આ ગરજતાં વાદળાની ?
તું મને સ્પર્શી જા એટલે હું આખો ય ચોમાસું-ચોમાસું !!
33:-મારો શ્વાસ છોડી દઈશ તારા માટે
પણ તારો વિશ્વાસ નહી તોડુ મારા મતલબ માટે.
34:-એ મારા વિના રહી નથી શકતી..
બસ એજ વાત એ કહી નથી શકતી..