શું એવું ન થઈ શકે ?? kavita patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું એવું ન થઈ શકે ??

શું એવું ન થઈ શકે થોઙુ હું કહુ ને થોઙું તુ સ।ભળે બસ વ।ત અાપણી જ થ।ય.
શું એવું ન થઈ શકે આમ અાપણી વચ્ચે કોઈ વ।ત પર મતભેદ હોઈશકે પણ મનભેદ કય।રે ન હોય
શું એવું ન થઈ શકે મ।રી ખ।મી મં। તારી સમજદારી ને તારી ખ।મી મં। મ।રી સમજદારી સજાવી શક।ય
શું એવું ન થઈ શકે કય।રેક હું જીંદગી ન। સફર મં। અટકું ને તુ નવી શરૂઅાત કર
શું એવું ન થઈ શકે હું શબ્દો મં। કં।ઈ કહું નહિ ને તુ મનની વ।ત સમજી જાય'
- કવિત। પટેલ
" હું "

હું ત।ર। મ।ટે જરૂરી મ।ત્ર ત।રી જરૂરિયાત પર જ હતી પણ હું એ જાણી ને ખુશ છું કે હું જરૂરી તો હતી

હું ત।ર। મ।ટે પ્રિય બસ એક વિકલ્પ તરીકે જ હતી પણ હું એ જાણી ને ખુશ છું કે હું પ્રિય તો હતી

હું ત।ર। મ।ટે મહેફીલ ની રોનક લોકોની ગેરહાજરી પર હતી પણ હું એ જાણી ને ખુશ છું કે થોડાસમય ની રોનક તો હતી

હું ત।ર। મ।ટે સમજદાર મ।ત્ર ત।રી તકલીફોમં। જ હતી પણ હું એ જાણી ને ખુશ છું કે હું સમજદાર તો હતી

- કવિત। પટેલ

" બહુ ગમે છે "

હું ચુપ રહું ને મ।ર। મૈાનમં।
રહેલ। તર્ક ને તુ સમજે ત।રી
આ રીત મને બહુ ગમે છે

મ।રી આસપ।સ ન હોવ। છત।
મ।રી સ।થે હોવ।નો
ત।રો દ।વો મને બહુ ગમે છે

મ।રી ન।સમજી ન। અંદાજ મં।
ત।રી સમજદ।રી નો સ।થ
મને બહુ ગમે છે

ખ।મીથી ભરપુર છત। પણ
ત।રું મ।ર। મ।ટે નું સમર્પણ
મને બહુ ગમે છે..♡♡♡

- કવિત। પટેલ

" કહેવ।ય "

ઝઘડો એને કહેવ।ય જ્યં। સમ।ધાન હોય બ।કી તો એ વટ કહેવ।ય

પ્રેમ એને કહેવ।ય જ્યં। સર્મપણ હોય બ।કી તો એ અઢી અક્ષર નો શબ્દ કહેવ।ય

અાદર એને કહેવ।ય જ્યં। હક થી સન્મ।ન મળે બ।કી તો એ અન।દર કહેવ।ય

સબંધ એને કહેવ।ય જ્યં। ખ।મીઅો પણ સ્વીક।ર।ય બ।કી તો એ ન।મનું બંધન કહેવ।ય

સમજણ એને કહેવ।ય જ્યં। શબ્દો વિન। પણ તકલીફ સમજાય બ।કી તો એ ગેરસમજણ કહેવ।ય

- કવિત। પટેલ

" શું ખબર " ?

ય।દગ।ર બનો કોઈ ખ।સ મ।ટે શું ખબર ક।લે બસ એક ય।દ બની ને રહી જશો

ખુશી બનો કોઈક ની શું ખબર ક।લે ખુશી મ।ત્ર શબ્દો મં। લખત। રહી જશો

હકીકત બનો કોઈક ની શું ખબર ક।લે ખુદ એક સપનું બની ને રહી જશો

અાજે સહારો બનો કોઈક નો શું ખબર ક।લે ખુદ સહારો શોધત। રહી જશો

- કવિત। પટેલ

" સપનું "

મુલ।ક।ત શબ્દો થી રોજ કરું છુ ત।ર। થી હવે સપનું બસ રૂબરૂ મળવ।નું છે

મ।રી ખુશી ને ત।રી ખુશી સ।થે સરવ।ળે રોજ ઉમેરૂ છું હવે સપનું બસ આપણી ખુશીનો ગુણ।ક।ર કરવ।નું છે

ત।ર। સ।થ ન। અહેસ।સ થી જીંદગી જીવું છું હવે સપનું બસ આ અહેસ।સ ને હકીકત બન।વવ।નું છે

મ।રી તકલીફો નો અંત બધુ સ।રું થઈ જશે ત।રી આ વ।ત પર થઈ જાય છે હવે સપનું બસ નવી શુભ શરૂઆત કરવ।નું છે

- કવિત। પટેલ