પ્યાર ભરી મોહબ્બત ભાગ 2 Vins L B દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર ભરી મોહબ્બત ભાગ 2

  " મુલાકાત એ પ્યાર ભરી,
              સુપ્રભાત ની એ રહો મા,
   નજરોની આ વાતલડી,
              આંખો થી થઈ આંખો ની શાન મા "

       ☺️ એ પ્યાર ભરી વાતો ની શરૂઆત થય ચુકી છે. પેહલીજ પળો મા ને એ પણ પ્રભાત મા, રંગીલી દુનિયાની સફર મા...

     " આંખોની વાતલડી ને,
           દિલ ની જુબાન થઈ
       પ્યાર ની વાતો ની,
           વગર આલ્ફાઝ થી શરૂઆત થઈ "?

દિલ મા ગુંજતો એક તાર જાણે "ઝીણો ઝીણો" અવાજ કરી રહ્યો હોય તેવુ લાગે. મધુરી આ આંખલડીમા પ્રેમ નુ જાણો જોબન ઉભરી આવે તેવી તે ઘડી ઊમટી રહી હોય તેવું તો તે દ્ર્શ્ય સર્જાય છે. પ્રેમ ની મીઠી એ સવાર થઈ છે. પહેલી મુલાકાત ની આંખોની રળિયામણી થઈ છે.
    
            'એક સુંદર સાવર" ની આ સુંદર સુરીલી સફર ને... વધુ માં વધુ રસપ્રદ બનાવતા... ને સૌવ થી સારી વાત એ કે આ રળિયામણું 'પ્રભાત' એમણે સાથ આપે .
           "દિવસ વીત્યો નજરો નો એ યાદ મા કોઈ વિસર્વા લાગે છે". બન્ને જણા ને પેલી પગલી ને આ પાગલ વળી એજ સવાર ની રાહ જોઈતા હોઈ છે. કે ક્યારે આ દિવસ પૂરો થાય ને ક્યારે આવીજ સવાર કલ ની થાય કેમ કે મન એ લોકોનું ચકડોળે ચડી ગયું હતું એ પ્રેમ મા મુશ્કેલી ઓ નો સમય ચાલુ થઈ ચૂક્યો છે. ( સમય ને કાઢવો ને એ મુશ્કેલી વાળું કામ બનવા લાગ્યું છે...?) એ લોકો ને એક બીજા ને જોવાની તડપ વધવા લાગી છે. વળતી સવાર નો  એ સમય આવ્યો ને વળી એજ સવાર પછી રંગભરી થવા લાગી છે. પહેલી સવાર જેવુજ વળતી સવાર (બીજી નજરો પડ્યા ની સવાર એ લોકો માટે ની ) નુ દ્રસ્ય સર્જાયું વળી બંન્ને જાણ સવારે આંખો ની મિલાપ માં ખોવાઈ ગયા એવું આ લગભગ પંદર (15) કે પછી વીસ (20) દિવસ લગી ચાલતું રહ્યું ધીમે ધીમે એમની પ્યાર ની શરૂઆત થાય ચુકી છે. પણ અજનજીબ વાત એ જાણવા મળી કે એ લોકો ને કોઈ દિવસ મળવાનું કે બે (2) મિનિટ પણ એક સરખી વાત કરવાનું ના મળ્યું પછી આ પાગલે થોડી હિંમત કરી ને એ પગલી જે ફોન રાખતી ને એ ફોન પર સંદેશા ના માધ્યમ થી છ થી સાત મહિના સુધી વાત ચાલુ રાખી ને એ પગલે જે નંબર મેળવ્યો એ જાણી ને મને પણ બહુજ નવાઈ લાગી....,??
            આ નવો નવો ગામડેથી આવેલો હતો ...!
નોહતો કોઈ ને જાણતો કે નોહતો કોઈ ને પેહચનતો એક અજનબી ની રહો માજ એ રહેતો હતો. ને એ કામ કરવા આવેલો એટલે કામ કાજ માજ એ બહુજ વ્યસ્ત રહેતો હતો..? કોઈ ની સાથે એમની મુલાકાત કાઈ એવી થતી નોહતી એમની ને બહુજ અઘરું બનતું જતું એ વાતાવરણ પછી ધીમે કરી ને એ 'પગલી' ના ભાઈ ને આ 'પાગલે' દોસ્ત બનાવ્યો થોડા સમય મા એમનો એ વિશ્વાસ જીતી ગયો ને પછી સાથે ઉઠતા ને બેસતા એવા માં એક દિવસ એવો આવ્યો કે આ 'પગલી' ના ભાઈ નો ફોન ખરાબ થઈ ગયો ને જે પ્રેમ માં પાગલ જેવો હતો ને એમનું નામ વિશાલ એમના ભાઈબંધ ની ફોન ની દુકાન તો પેલા નો ફોન રીપેરીંગ કરવા એ તેના ભાઈબંધ પાસે લઈ ગયો ને ફોન રિપેરિંગ તો થઈ ગયો ને એમા આ વિશાલ ના હાથ માં આવ્યો ને  પહેલું કામ એ કર્યું તેમણે કે પેલી પગલી નું નામ એ જાણતો જ હતો એટલે એમણે યે પગલી નો ફોન "નંબર લઈ લીધો......☺️ ☺️ ?"
         હા એ સમય બહુજ ખરાબ હતો એટલે એટલી બધી  ત્યારે  ફોન ની સુવિધા નોહતી પણ આ પગલી ફોન રાખતી ને એ પણ સ્માર્ટ ફોન કેહવાઈ તે કેમ કે એમના પપ્પા નું ઘણું બધું  "ટેક્ષમાર્કેટ" નું કામ એ કરતી હતી  ( નવી ડિઝાઈન કે નવી સાડી ના ફોટા ની લેવડ દેવડ માટે ) એ માટે ફોન એ રાખતી હતી ....... //
          કોઈ પણ રીતે પેલા એ 'નંબર' આ પગલી નો લઈ ને એમની જોડે ની વાતો ચાલુ થઈ મેં કયું ને પેહલા કે ઘણા સમય સુધી એ લોકો ની સંદેશા દ્વારા વાતો થઈ  (( પ્યાર ભરી મોહબ્બત નું પ્યાર ભર્યું આ પકરણ )) પેલો કવિતા ને શાયરી નો થોડો 'દિવાનો' હતો એટલે થોડી  વાતું એ પ્યાર ની શાયરી ની મહેફિલ મા થવા લાગી....હતી
         
       ❤️❤️ ઉગતા સુરજ ની પ્રભાતે મળ્યા નયન...
                           "તારા અને મારા"
  
    તને ખબર છે. તને મેં જ્યારે પહેલી વાર જોઈને ત્યારે જ તું મારી રગે રગ માં સમાઈ ગઈ છો. હું તને ચાહવા લાગ્યો હતો. પણ હું તને કઈ રીતે કહું કે તારો નંબર મને આપ તારા જોડે મરે દોસ્તી કરવી છે. કઈ રીતે કહું......તુજ કે.....?

                               વિશાલ મને પણ તમે જ્યારે સુરત આવ્યા ને અહીંયા રહેવા ત્યારેજ જે તમને 'મેં........'  પહેલી નજરે જોયા હતા ને ત્યારેજ સાચું મને તમે ગમી ગયા હતા. સાચું કહું તો મારા દિલ માં તમેજ હતા. પણ મને પણ ડર લાગતો કે તમને નઈ ગમી તો "હું..." એટલા માટે બસ તમને ખાલી "ત્રાહિ" નજરોએ જોતી મને તમે ગમતા એટલે કેમકે ત્યારે મારી હિંમત નોહતી એ માટે પણ હવે આપડે એક બીજા સાથે વાતો કરવા લાગ્યા છીયે ને. તે બહુજ સારુ લાગે છે. તમને કહેવું લગે એ કહો.........!
     

                મને પણ  ? ? ?  બહુજ સારૂ લાગ્યું પગલી.... મરી વાલી.... , ? પણ જે રીતે વાતો કરીએ છીએ તો  યે તો ઠીક છે. પણ તુ હવે મળવા તો આવ તારી એ "નાજુક બહો માં સમાવું છે."  "તારી એ પ્યારી ને જે સુંવાળી 'મધ' ભરી કથ્થાઈ કલર ની જે આંખો છે. ને એમ એ પ્યાર ની વાતો મા મારે ખોવાવુ છે. તું મળીશ ક્યારે એ કે......મને
         
          અરે...બહુજ જલ્દી મળીશુ..... ( પ્રોમિસ ) બસ

       " ના એમ નહીં વાયદો કે "

           વિશાલ તમે માનો મારી વાત જલ્દી મળીશુ મારે પણ તમને મળવાની બહુજ ઇચ્છા છે. પણ સમય ને જોઈ ને ચાલવુ પડે ને.. સમય પણ હોવો જોઈએ ને પાગલ

       સારૂ ચાલ 'તું' જીતી ને 'હું'  હારી ગયો બસ......

      હા એ વાત સાચી હો..??

      પણ મળવા ક્યારે આવીશ..

   વિશાલ એ નહીં કહું સમય જ્યારે મળશે. એટલે તમને હું કહીશ પાકુ.....બસ..

          "મળવાની વાતો મા એવું કઈ ખાસ નથી,

                    દિલ ની વાતો આંખો થી સમજવી

        આંખો ની વાતો આ દિલ થી,
        
                    એક દિવસ મળીયે તો યે દુનિયાનો અદભુત દિવસ હોઈ તેવું લાગે" ?

            ઓય...પાગલ (વિશાલ) કદાચ મણિ લો કે મને સમય ન મળ્યો ને હું તમને હમણા ના મળવા આવું તો......?  તમે તો શું કરશો.
              બસ એટલીજ વાત ને. હું ને તારા ઘરે આવી જઈશ. ને તું તારી આંખો ફાડી ફાડી ને જોતી રહી જઈશ. એટલે મજબુર ના કરતી પગલી તું.. મને.    બસ હું કોઈ પણ રીતે તને એક વાર મળવા માંગુ છું. તું મળવા આવ ને એજ વિચારો માં ખોવાયો છુ હું. કે તારી જોડે મારી આ પહેલી મુલાકાત હશે. ને હું તને શું કહું....? કાઈ રીતે તારા જોડે વાત કરીશ. તને sms ને ફોન પર થોડી થોડી વાત કરું છું. પણ તને ક્યારેય મારી બાજુ માં બેસી ને જોઈ નથી. એ માટે થોડો ગભરાયો છુ. કેવી વાત કરીશ. એવા વિચારો મા અત્યારે હું ખોવાયો છુ.
     
             એમ હું વિશાલ જે રીતે અત્યારે વાત કરીએ એજ રીતે કરીશું. બીજું શું હોઈ એમા એવુ વિચારવાનું ના હોઈ...જે પણ મન માં આવ્યું એ બોલી નાખવાનું હોઈ...???
 
             હા....હા.....તું તો છેજ ને.......કેહવા  વાળી..
તું મળ એટલે તને પણ એવુંજ થશે. કેમ કે આપણી પહેલી મુલાકાત હશે ને એટલે............???

             ok બાબા ok... બોલો નવીનમાં......કઇ

કઈ નથી જો ને તારા વિચારો મા ખોવાયો છુ. હાલ તો...

      ઓહ.... એવુ છે. એમને.

કેમ કઇ નવીન લાગ્યું તમને...

            ના ના વિશાલ એમજ કહું છું...

     સારું ચાલ મારે કામ છે. હું પછી વાત કરું. ને તું પણ તારું કામ કરી લે.

        

       "વાતો નો વખામબ્લો ધીમે ધીમે જામ્યો છે.
લગે છે મિનિટો વિતાવવી અઘરી થઈ રહી છે.
          સમય બહુ જલ્દી વીતવા લાગ્યો છે.
એમની યાદો ની વખમલી મા"
  
                        વધુ પ્યારી વાતો આવતા ભાગો માં ...પણ દોસ્તો તમને કઈ ભૂલ કે સારી લાગે આ પ્યાર ભરી મોહબ્બત ના ભાગો તો કૃપા કરી ને જણાવો જે લગે એ....
ફેસબૂક I D. Vins B Dhameliya.
અથવા મારુ Email ID. patelvishal378@yahoo.com