કોમ્પ્લીકેટેડ લવ - ભાગ - 1 Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોમ્પ્લીકેટેડ લવ - ભાગ - 1

શમા આજે જોબ પર થી વહેલી આવી ગઈ. ઑસ્ટેલિયા માં આજે ખૂબ જ વરસાદ છે. શમા ને ઓસ્ટ્રેલિયા આવે ૨ વષૅ થય ગયા. શમા ને આ વરસાદી સાંજ ઉદાસ કરી રહી છે. શમા ના હસબન્ડ સાહિલ ને શમા આજે જોબ પર થી વહેલી આવી ગઈ. ઑસ્ટેલિયા માં આજે ખૂબ જ વરસાદ છે. શમા ને ઓસ્ટ્રેલિયા આવે ૨ વષૅ થય ગયા. શમા ને આ વરસાદી સાંજ ઉદાસ કરી રહી છે. શમા ના હસબન્ડ સાહિલ ને જોબ પરથી આવતા મોડું થવાનું છે.

શમા કોફી નો કપ લઈને પોતાની જિંદગી ‌વિષે વિચારવા લાગી. જેના માટે ઈ ઓસ્ટ્રેલિયા આવી ઈ વ્યક્તિ એને કહ્યા વગર ઈન્ડિયા જતો રહ્યો. રોહિત માટે શમા ઈન્ડિયા છોડીને ઓસ્ટ્રેલિયા આવી હતી. રોહિત અને શમા નો સંબંધ વિચિત્ર હતો. બન્ને દોસ્ત થી વિશેષ હતા. પ્રેમ ની સીમા થી એક કદમ પાછળ. શમા પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે.

શમા સ્વતંત્ર મિજાજની યુવતી છે. એના મમ્મી અને પપ્પા બંને કૉલેજ માં પ્રોફેસર છે. ઈ લોકો અન્ય મુસ્લિમ ફૅમિલી કરતા અલગ છે. તેઓ પોતાના સંતાનોને પૂરતી સ્વતંત્રતા આપે છે. શમા એના પપ્પા ની બહુ નજીક છે. એના પપ્પા એના મિત્ર છે. ઈ બધું એમની સાથે શેર કરે છે

શમા મધ્યમ કદ ની, દેખાવે ઘઉંવર્ણી છે. એની આંખો ભુરી છે. એની આંખો માં ઉંડાણ છે. સામેવાળાને વશ કરવાની તાકાત છે. એનું દિલ સાફ છે. એના ચહેરા પર હંમેશાં એટિટયુડ દેખાય છે. શમા સ્પષ્ટ વક્તા છે. ઈ હંમેશાં સાદી રહે છે. એની સાદગી જ સૌને આકર્ષિત કરે છે.

શમા ડોક્ટર છે. એ નાનપણથી હોશિયાર છે. શમા ને સરકારી નોકરી પણ મળી ગઈ. શમા નું ગામ આણંદ બહુ સુંદર છે. શમા ની લાઈફ બરાબર જ ચાલતી હતી ત્યાં રોહિત નામ નું વાવાઝોડું આવ્યું.

શમા અને રોહિત એકબીજા ને ‌સ્કૂલ ના ટાઈમ થી ઓળખતા હતા. પણ બને એવા સારા મિત્ર ન હતા. શમા ના ઘણા મૅલ friends

છે. રોહિત અને શમા ફેસબૂક થી એકબીજા ની નજીક આવી ગયા.

શમા સવાર ના જૉબ પર જાય છે. એણે પોતાનુ એક કિલિનક પણ ખોલેલુ છે. જ્યાં ઈ સાંજે જાય છે અને રાહત દરે ગરીબ દર્દીઓને દવા આપે છે. આજે શમા ફી થતાં રોહિત ને મેસેજ કરે છે.

શમા.: Hi

રોહિત : Hi શું કરે છે?

શમા‌ : કિલનિક પર છું

રોહિત : મને કંઈક ખાસ વાત કરવી છે. હું કિલનિક પર આવું ?

શમા ને આશ્ચર્ય થાય છે ઈ કહે છે : હા આવ

રોહિત એન્જીન્યરીંગ નું ભણેલો છે. સારી જોબ પણ મળી ગઈ છે. દેખાવે તે હેન્ડસમ છે. તે આત્મવિશ્વાસ થી ભરપુર છે. બોલવામાં નિખાલસ છે. જે મન માં હોય ઈ સ્પષ્ટ કહી દે છે. એટલે જ શમા ને રોહિત સાથે ફાવે છે. શમા ને જૂઠ થી નફરત છે.

શમા રુટિન માં સલવાર કમીઝ પહેરે છે. આજે એણે બલ્યુ કલર નો dress પહેયો છે. કમર સુધી ના વાળ નો ચોટલો કયૉ છે. રોહિત આજે ગ્રીન કલર નો શર્ટ અને ફૉમલ પૅન્ટ માં છે.

રોહિત કિલનિક પર આવે છે. શમા ની સામે ખુરશી પર બેસે છે.બને એકબીજાની સામે જોવે છે. બન્ને માંથી કોઈ કશું બોલતું નથી.

શમા પૂછે છે: કેમ આજે અમારી યાદ આવી?

રોહિત : યાદ તમારી રોજ આવે છે. તમારી પાસે સમય ક્યાં અમારા માટે?

શમા : જાને નાલાયક ! હમણાં થી તું વાત નહિ કરતો મારી સાથે.

રોહિત : હમણાં થી કામ ઘણું રહે છે. આજે તારી સાથે ખાસ વાત કરવી છે.

શમા : તો બોલ ને ફૉમાલિટી શું કરે છે!!

રોહિત : તું તો જાણે છે મારા ભૂતકાળ વિશે. કવિતા મારી લાઈફ માંથી જતી રહી પછી હું બહુ તુટી ગયો હતો. તે મને આ દુઃખ માંથી બહાર લાવવામાં બહુ મદદ કરી છે.

રોહિત કવિતા ને બહુ ચાહતો હતો. કવિતા ની ફૅમિલી ને આ સંબંધ મંજૂર ન હતો. અંતે એમણે અલગ થવાનું નક્કી કર્યું. કવિતા ના જતા રોહિત એકલો પડી ગયો હતો. શમા ની દોસ્તી એ એની લાઈફ માં ફરી થી ખૂશી લાવી.

શમા કહે છે: તે પણ મને ફરી થી જીવતા શીખવ્યું છે. પ્રતીક સાથે નો રિલેશન તૂટી ગયા પછી તે જ મને સપોર્ટ કર્યુ છે.

શમા નો પણ ભૂતકાળ રહી ચૂક્યો છે. પ્રતીક અને શમા એકબીજા ને બહુ ચાહતા હતા. બન્ને ના ધમૅ જૂદા હતા. અને પ્રતીક ની જૂઠું બોલવાની ખરાબ આદત હતી અને એનો નૅચર ફલૅટિગ ટાઈપ નો હતો. ૩ વર્ષ ના ગાઢ સંબંધ પછી બે અલગ થઈ ગયા.

શમા ત્યારે ભયંકર ડીપ્રેશન માં આવી ગઈ હતી. ઈ સમય માં રોહિત એની લાઈફ માં આવ્યો. તેને ડીપ્રેશન માંથી બહાર કાઢી. કદાચ બંને નુ

pain જ બંને ને એકબીજાની નજીક લઈ આવ્યું.

રોહિત શમા ની આંખો માં જોવે છે. અને એનો હાથ પોતાના હાથમાં લે છે. બોલે છે : શમા હું તને મિત્ર થી વિશેષ માનું છું. પણ આપણા સંબંધ ને પ્રેમ નું નામ પણ નથી દેતો. મને તારી સાથે વાત કરવાથી mental peace મળે છે. મને ખબર છે આપણે સાથે તો નહિ રહી શકીએ પણ જ્યારે જરૂર પડે આપણે એકબીજાની નજીક હોઈએ ઈ જ હું ઈચ્છું છું.

શમા કહે છે: તારી વાત સાચી છે. પ્રતીક પછી મારા મનમાં કોઈ નહીં આવ્યું. તારા માટે મને કશુંક અલગ ફીલ થાય છે. ઈ પ્રેમ છે કે નહીં ઈ તો મને નહીં ખબર પણ હું ઈચ્છું છું કે મને જરૂર પડે ત્યારે તું મારી પાસે હોય. મને સપોર્ટ કરવા.

રોહિત : sure હું હંમેશા રહીશ તારા માટે.

શમા : promise ??

રોહિત : પાકું promise. રોહિત પોતાનો બીજો હાથ પણ એના હાથ પર મૂકે છે. કહે છે : ચાલ, હવે આઈસ્ક્રીમ તો ખવડાવ.

શમા હસતા કહે છે: sure

શમા વતૅમાન માં પાછી આવે છે. એની આંખો માં આંસુ હોય છે. ઈ મન માં કહે છે રોહિત તું તારો પ્રોમિસ ભૂલી ગયો.

શમા વિચારો માંથી બહાર આવે છે. સાહિલ નો આવવાનો ટાઇમ થઈ ગયો. સાહિલ દેખાવે સારો લાગે છે. શમા ને પ્રેમ પણ બહુ કરે છે. પણ એના વિચારો જૂનવાણી છે. ઈ શમા પ્રત્યે possessive બહુ છે.

ઈ ઘરે હોય ત્યારે શમા ને એના પર જ ધ્યાન દેવાનું. શમા પોતાની female friend જોડે વાત કરે ઈ પણ એને ના ગમે.

શમા કોઈ એના male friend જોડે વાત કરે ઈ તો સહેજ પણ ન ગમે. સાહિલ નો ગુસ્સો સૌથી ખરાબ છે. શમા કોઈ વાત ન માને અને સામે દલીલ કરે તો ઈ ગાળો બોલે કે હાથ પણ ઉપાડી લે.

ઈ જ સાહિલ પછી રોતાં રોતાં શમા ની માફી પણ માંગી લે.

શમા અને સાહિલ ના વિચારો નથી મળતા. શમા આ marriage નિભાવવાની કોશિશ કરે છે. પણ marriage ના દોઢ વર્ષ પછી પણ ઈ હજી સાહિલ સાથે સેટ નથી થઈ શકી. શમા એ પ્રયત્ન તો ઘણા કયૉ પણ બંને ના વૈચારિક મતભેદ ઘણા છે.

શમા પોતાના અને સાહિલ માટે પીઝા લઈ આવી છે. સાહિલ આવે છે. શમા: આવી ગયા તમે !! કેવો હતો આજ નો દિવસ ?

સાહિલ : બહુ જ કામ હતું. થાકી ગયો છું.

શમા : તમે fresh થઈ જાવ. હું જમવાનું પીરસુ છું

શમા પીઝા પ્લેટ માં મૂકે છે. બે ગ્લાસ માં કોકાકોલા ભરે છે.

સાહિલ આવે છે. શમા કહે છે: આજે થાકી ગઈ હતી એટલે પીઝા લઈ આવી.

સાહિલ : વાંધો નહીં. ચાલશે.

શમા એ લૂશ ટોપ અને નીચે શોટૅસ પહેરી હોય છે.એના શરીર ના વળાંકો અદભુત દેખાતા હોય છે.

સાહિલ થોડો રોમેન્ટિક થઈ જાય છે. સાહિલ થોડું કોક પીવે છે. અને શમા તરફ ગ્લાસ આપી કહે છે: તું પણ આ જ ગ્લાસ માંથી પી.

શમા : તમને ખબર છે મને જુઠ્ઠુ ખાવું પીવું પસંદ નથી.

સાહિલ : હું તારો husband છું. તું મારું જુઠ્ઠુ ખાય જ શકે.

શમા: મને નથી ગમતું જુઠ્ઠુ ખાવું. આ વાત મેં કેટલી વાર કહી છે.

સાહિલ ગુસ્સે થાય છે. કોક નો ગ્લાસ પછાડે છે. અને કહે છે : મારે નથી જમવુ.

સાહિલ ગુસ્સામાં બૅડરુમ માં જતો રહે છે. શમા એની પાછળ જાય છે. શમા કહે છે: ગુસ્સે ન થાઉં. pls જમી લો.

સાહિલ : તું દર વખતે કેમ આમ કરે છે.?

શમા : હું મારી અમુક બાબતો નથી બદલી શકતી. મેં તમને marriage પેલા જ કહૃાું હતું કે મારે ટાઇમ જોશે તમારી સાથે જોડાવામાં.

સાહિલ શમા ને કમર થી પકડી લે છે. અને પોતાના હોઠ એના હોઠ પર મૂકી દે છે. શમા પોતાને છોડાવાની try કરે છે. સાહિલ છોડતો નથી.

શમા સાહિલ ને ધક્કો મારે છે. શમા ના હોઠ સૂઝી ગયા છે.

શમા : શું કરો છો તમે !!

સાહિલ : પ્રેમ કરું છું.

શમા : આવો જંગલી જેવો!! મારો આજે મૂડ નથી.

સાહિલ : તું મારી wife છૉ. તારી પાસે નહીં તો કોની પાસે જાઉં.

શમા : મને નથી મૂડ આજે. ચલો જમી લો.

સાહિલ : મારે નથી જમવુ. તારા માટે થઈને હું મારી ફૅમિલી છોડીને આવ્યો છું. તને મારા પ્રેમ ની કોઈ value નથી.

શમા સાહિલ પાસે આવે છે. એનો હાથ પકડે છે. અને કહે છે: મને value છે. મને થોડો સમય જોઈ છે.

સાહિલ શમા ને ભેટી પડે છે. કહે છે : મને તારો પ્રેમ જોઈએ છે.

મને તું પૂરેપૂરી જોઈએ છે. મારો હક છે તારા પર.

સાહિલ એમ કહી શમા ને બૅડ પર નાખે છે. એને પ્રેમ કરવાનું ચાલુ કરી દે છે. શમા શરુઆત માં વિરોધ કરે છે પણ છેલ્લે શરીર ઢીલું મૂકી દે છે.

સાહિલ તો પોતાની ઈચ્છા પૂરી કરી સૂઈ જાય છે. શમા આખી રાત જાગતી રહે છે. શમા રાત્રે મન માં કશો નિર્ણય કરી લે છે.

જોબ પરથી આવતા મોડું થવાનું છે.

શમા કોફી નો કપ લઈને પોતાની જિંદગી ‌વિષે વિચારવા લાગી. જેના માટે ઈ ઓસ્ટ્રેલિયા આવી ઈ વ્યક્તિ એને કહ્યા વગર ઈન્ડિયા જતો રહ્યો. રોહિત માટે શમા ઈન્ડિયા છોડીને ઓસ્ટ્રેલિયા આવી હતી. રોહિત અને શમા નો સંબંધ વિચિત્ર હતો. બન્ને દોસ્ત થી વિશેષ હતા. પ્રેમ ની સીમા થી એક કદમ પાછળ. શમા પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે.

શમા સ્વતંત્ર મિજાજની યુવતી છે. એના મમ્મી અને પપ્પા બંને કૉલેજ માં પ્રોફેસર છે. ઈ લોકો અન્ય મુસ્લિમ ફૅમિલી કરતા અલગ છે. તેઓ પોતાના સંતાનોને પૂરતી સ્વતંત્રતા આપે છે. શમા એના પપ્પા ની બહુ નજીક છે. એના પપ્પા એના મિત્ર છે. ઈ બધું એમની સાથે શેર કરે છે

શમા મધ્યમ કદ ની , દેખાવે ઘઉંવર્ણી છે. એની આંખો ભુરી છે. એની આંખો માં ઉંડાણ છે. સામેવાળાને વશ કરવાની તાકાત છે. એનું દિલ સાફ છે. એના ચહેરા પર હંમેશાં એટિટયુડ દેખાય છે. શમા સ્પષ્ટ વક્તા છે. ઈ હંમેશાં સાદી રહે છે. એની સાદગી જ સૌને આકર્ષિત કરે છે.

શમા ડોક્ટર છે. એ નાનપણથી હોશિયાર છે. શમા ને સરકારી નોકરી પણ મળી ગઈ. શમા નું ગામ આણંદ બહુ સુંદર છે. શમા ની લાઈફ બરાબર જ ચાલતી હતી ત્યાં રોહિત નામ નું વાવાઝોડું આવ્યું.

શમા અને રોહિત એકબીજા ને ‌સ્કૂલ ના ટાઈમ થી ઓળખતા હતા. પણ બને એવા સારા મિત્ર ન હતા. શમા ના ઘણા મૅલ friends છે. રોહિત અને શમા ફેસબૂક થી એકબીજા ની નજીક આવી ગયા.

શમા સવાર ના જૉબ પર જાય છે. એણે પોતાનુ એક કિલિનક પણ ખોલેલુ છે. જ્યાં ઈ સાંજે જાય છે અને રાહત દરે ગરીબ દર્દીઓને દવા આપે છે. આજે શમા ફી થતાં રોહિત ને મેસેજ કરે છે.

શમા.: Hi

રોહિત : Hi શું કરે છે?

શમા‌ : કિલનિક પર છું

રોહિત : મને કંઈક ખાસ વાત કરવી છે. હું કિલનિક પર આવું ?

શમા ને આશ્ચર્ય થાય છે ઈ કહે છે : હા આવ રોહિત એન્જીન્યરીંગ નું ભણેલો છે. સારી જોબ પણ મળી ગઈ છે. દેખાવે તે હેન્ડસમ છે. તે આત્મવિશ્વાસ થી ભરપુર છે. બોલવામાં નિખાલસ છે. જે મન માં હોય ઈ સ્પષ્ટ કહી દે છે. એટલે જ શમા ને રોહિત સાથે ફાવે છે. શમા ને જૂઠ થી નફરત છે.

શમા રુટિન માં સલવાર કમીઝ પહેરે છે. આજે એણે બલ્યુ કલર નો dress પહેયો છે. કમર સુધી ના વાળ નો ચોટલો કયૉ છે. રોહિત આજે ગ્રીન કલર નો શર્ટ અને ફૉમલ પૅન્ટ માં છે.

રોહિત કિલનિક પર આવે છે. શમા ની સામે ખુરશી પર બેસે છે.બને એકબીજાની સામે જોવે છે. બન્ને માંથી કોઈ કશું બોલતું નથી.

શમા પૂછે છે: કેમ આજે અમારી યાદ આવી?

રોહિત : યાદ તમારી રોજ આવે છે. તમારી પાસે સમય ક્યાં અમારા માટે?

શમા : જાને નાલાયક ! હમણાં થી તું વાત નહિ કરતો મારી સાથે.

રોહિત : હમણાં થી કામ ઘણું રહે છે. આજે તારી સાથે ખાસ વાત કરવી છે.

શમા : તો બોલ ને ફૉમાલિટી શું કરે છે!!

રોહિત : તું તો જાણે છે મારા ભૂતકાળ વિશે. કવિતા મારી લાઈફ માંથી જતી રહી પછી હું બહુ તુટી ગયો હતો. તે મને આ દુઃખ માંથી બહાર લાવવામાં બહુ મદદ કરી છે.

રોહિત કવિતા ને બહુ ચાહતો હતો. કવિતા ની ફૅમિલી ને આ સંબંધ મંજૂર ન હતો. અંતે એમણે અલગ થવાનું નક્કી કર્યું. કવિતા ના જતા રોહિત એકલો પડી ગયો હતો. શમા ની દોસ્તી એ એની લાઈફ માં ફરી થી ખૂશી લાવી.

શમા કહે છે: તે પણ મને ફરી થી જીવતા શીખવ્યું છે. પ્રતીક સાથે નો રિલેશન તૂટી ગયા પછી તે જ મને સપોર્ટ કર્યુ છે.

શમા નો પણ ભૂતકાળ રહી ચૂક્યો છે. પ્રતીક અને શમા એકબીજા ને બહુ ચાહતા હતા. બન્ને ના ધમૅ જૂદા હતા. અને પ્રતીક ની જૂઠું બોલવાની ખરાબ આદત હતી અને એનો નૅચર ફલૅટિગ ટાઈપ નો હતો. ૩ વર્ષ ના ગાઢ સંબંધ પછી બે અલગ થઈ ગયા.

શમા ત્યારે ભયંકર ડીપ્રેશન માં આવી ગઈ હતી. ઈ સમય માં રોહિત એની લાઈફ માં આવ્યો. તેને ડીપ્રેશન માંથી બહાર કાઢી. કદાચ બંને નુ pain જ બંને ને એકબીજાની નજીક લઈ આવ્યું.

***