અલિશા (Part-7) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલિશા (Part-7)

ભાગ - 7

જ્યારે માણસનું મત્યુ નજીક આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે હુ શું કરવાનો હતો ને હુ અત્યારે શું કરી રહ્યો છું.

જ્યારે માનવીને ખબર પડે ત્યારે તેની પાસે દિવસો થૉડા હોય છે..

પણ" જ્યારે તેને જિંદગી માણવાની હોય ત્યારે તે જિંદગીને માણતો નથી.

લિશા જાણતી હતી કે મારુ મત્યુ મારા હાથમાં નથી.

જયા સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હુ મારા જીવનમા પ્રાકૃતિક સૌંદર્યને માણવા માંગું છુ .

લિશા આજ એકલી જ ભારત દેશની સફર કરવા માટે નીકળી પડી હતી..

એક સ્ત્રીને એકલા ફરવું કંઠીન હોય છે..

એમા પણ પગ વગર તેનાથી વધુ કઠીન હોય છે.

પણ સ્ત્રી જો લોકોના હાવભાવ કે વ્યક્ત સારી છે કે ખરાબ જાણતા શીખી જાય તો તેને ફરવું મુશ્કેલ નથી..

દુનિયાની કોપણ જગ્યા પર..

લિશા અરુણાચલપ્રદેશમા ઉટાનગર જે અરુણાચલપ્રદેશની રાજધાની છે.

તે જગ્યા પર નયનરમ્ય ટેકરીઓ પ્રાકુતિક સૌંદર્ય થી ભરપૂર છે ઈશ્વરની અનુભતિ કરાવે તેવી છે.

લિશા અરુણાચલ પ્રદેશથી અસમ તરફ જવાનું પસંદ કરુ.

અસમમા બ્રહ્રમપૂત્ર નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો બેટ છે ત્યાનુ વાતાવરણ અદભૂત છે.

લિશા રસ્તા પર જ રહી હતી..

પાછળથી લિશા ને કોયે સાદ પાડ્યો?

લિશા?

લિશાને થયું મને કોણ અહીં બોલાવે..

હુ કોયને અહીં જાણતી પણ નથી,

ફરી વાર કૉ સાદ પાડ્યો ..

લિશા!!!!

લિશા પાછળ ફરી જોયું ,

રોયપીન મેકસ ..

તમે અહીં શું કરી રહ્યા છો?

હુ ભારતની યાત્રા કરી રહ્યો છુ .

લિશા..

શું તમે એકલા જ ભારતના પ્રવાસ નીકળ્યા છો.

હા" રોયપીન મેકસ..

હુ પણ એકલો જ પ્રવાસ પર નીકળ્યો છુ .

તમને ડર નથી લાગતો એકલા પ્રવાસ કરવાથી,

"ના" જરા પણ નહી,

કેમકે હુ એક ઈશ્વરની પુત્રી છુ .

મને કોયનાથી ડર નથી,

મારા મત્યુથી પણ નહી,

લિશા હુ તો હજી ભારતના પ્રવાસની શરુવાત કરી રહ્યો છુ અહીંયાથી,

હા" તો તમે એમ કેહવા માંગો છો કે આપણે બંને ભારતની મુલાકાત સાથે લઇએ..

હા, લિશા?

હુ પણ એક ઈશ્વરનું સંતાન છુ અને ઈશ્વર બનાવેલ દુનિયાના દશઁન કરવા માંગું છુ.

લિશા થોડી વાર વિચારી કહ્યું મને મંજુર છે પણ ક શરત પર?

તુ મને ફક્ત લિશા અને હુ તને રોયપીન કહીને બોલાવીશ,

મને મંજુર છે લિશા..

લિશા અને રોયપીન આધ્રપ્રદેશ આવ્યા.

અમરાવતી પાસે ગુટુર જિલ્લામાં કુષ્ણા નદીના કિનારે..વસેલું આધ્યાત્મિક અને પોરાણીક શહેર છે.

લિશા તુ જાણે છે.

આ શહેરનું નામ ભગવાન અમરેશ્વરના નામ પરથી પડ્યું છે.

હા, રોયપીન હુ જાણું છુ આશરે ૪૦૦ વર્ષ પહેલા હિન્દુ સંસ્કૃતિનું આ કેન્દ્ર હતું ..

હા "લિશા

ત્યાથી તિરૂપતી થ,

લિશા અને રોયપીન..ડિશા,ઉતરપ્રદેશ,ઉત્તરાખંડ ,કણાઁટક,

કેરળ,ગુજરાત,ગોવા,છતીસગઢ,જમ્મુ-કશ્મીર,ઝારખંડ,તેલગંણા,તમિલનાડુ,

ત્રીપુરા, નાગાલેન્ડ, પક્ષિમબંગાળ, પંજાબ, બિહાર, મણિપુર, મધ્યપદ્શ, મિઝોરમ, મેઘાલય, રાજસ્થાન, સિકિકમ, હરિયાણા, હિમાચલપ્રદેશ,

આ બધી જ જગ્યા પર લિશા અને રોયપીનમેકસે એક વષઁની અંદર પરિભ્રમણ કયુઁ,

લિશા ભારત દેશને માણવા માંગતી હતી લિશા ને આજ તેનુ સ્વપન સાકાર થયું હતું ..

અત્યાર સુધીમાં ભારતની બધી જ જગ્યાએ પ્રવાસ કર્યૉ રોયપીન આપણે..

પણ' તુ એક વાત રોયપીન નહી જાણતો હશ,

તે જન્મ લીધો છે એ પથ્વી સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે કદાસ રોયપીન કેમકે બધીજ જગ્યા પર ઈશ્વર પગલા છે અને ઈશ્વરના મંદિર છે.

ભારત દેશ એક આધ્યાત્મિક દેશ છે,

લોકો તેને યુગો યુગો સુધી યાદ રાખશે,

હા, લિશા...

આપણી આ મુલાકાત મને જીવન ભર યાદ રહેશે..લિશા....,

હા..રોયપીન....મને પણ..

ફરી કયારેક જરૂર મળીશું ..

લિશાએ તેના ઘર તરફનો રસ્તો પસંદ કર્યૉ,

લિશા એક વર્ષ પછી ઘરે આવી આજ ડેનીન પણ ખુશ થયો.

લિશા ઘર આવતા જ ડેનીનને પછવા લાગી ટીફીન ગરીબોને મફતમા જાય છે ડેનીન..

હા, અલિશા ..

લિશા ડેનીનને ભેટી પડી..

લિશા તુ મને કે તે એક વષઁમા ભારત દેશની ભુમી પર શું જોયું ?..

ડેનીન તુ કદાસ કલ્પી નહી શકે તેવી સુંદરતા જોય મેં,

ડેનીન માણસ દુનિયામાં આવે છે પણ તેને ખબર જ નથી હોતી કે હુ શા માટે અહીં આવ્યો છુ.

હુ શું કરવા માંગું છુ?

ડેનીન હુ જયા ગઇ ત્યાં બધી જ જગ્યા પર મને ઈશ્વરની અનુભૂતિ થઇ..

ઈશ્વર મને કહી રહ્યો હતો ..ડેનીન કે

લિશા તારામાં પ્રકૃતિને બદલવાની પણ તાકાત છે.

તુ દુનિયા પણ બદલી શકે છો..

જેમ ઝરણાના પાણીનો પ્રવાહ એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે અને તે ઝરણાનો પ્રવાહ અટકતો નથી..

તેવું જ આત્માનું છે..

આત્મા અનંત છે..

તે ક્યારેય મરતો નથી ડેનીન..

જેમ તુ તારા શરીર પરના કપડા ઉતારી બીજા કપડા ધારણ કરે છો તેમ જ

આત્મા એક શરીરને છોડી બીજા શરીરમાં જન્મ લે છે.

તુ તારા કામ માટે લડ..

ઈશ્વર આપેલ શકિત અનંત છે.

મારા પગ નથી ડેનીન તો પણ મે ભારત દેશની ભુમી જો..

હુ જ્યારે થાક એનુંભવતી ત્યારે હુ ઈશ્વરને કહેતી ,

હૈ ઈશ્વર હુ તારી પુત્રી છુ ,

હુ તારુ કામ કરી રહી છુ ,

તે બનાવેલ પ્રકુતિક સૌંદર્યને હુ માણી રહી છુ.

તુ મને થાકવા નહી દે ..ઈશ્વર

હુ ભારત દેશની ભૂમિ જોવા માંગું છુ.

ઈશ્વર મને કહી રહ્યો હતો,તુ કરી શકે છો લિશા તારા જીવનમાં

તારે જે કરવુ હોય તે તુ કરી શકે છો.

ડેનીન મને પ્રવાસ દરમિયાન એક પણ વખત થાક નથી લાગ્યો .

ડેનીન બધી જ વસ્તુ ખુબસુરત હોય છે પણ દરેક વ્યક્તિ તેને જો નથી શકતો,

હુ એક જગ્યા પર ગઇ..

તે જગ્યા પર સુંદર મજાનું સરોવર હતું

આજુબાજુમા સરસ મજાના પર્વતો અને નયનરમ્ય વાતાવરણ હતું .

એક ટાંચણીનો પણ અવાજ ત્યાં થતો ન હતો,

હુ તે કુદરતી દ્રશ્યને નિહાળી રહી હતી,

મારી પાસે ઊડતું ઊડતું એક પીળા કલરનુ સરસ મજાનું પતંગિયું આવ્યું .

તે મારી કાન પાસે આવ્યું ..

તે મારી કાન પાસે આવી કહી રહ્યું હતું મને કહી,પણ મને કઇ સમજાણુ નહી ,

મારી સામે થોડીવાર બેઠું એ..

હુ તેને જોય રહી હતી ,

તે મને જોય રહ્યું હતું ,

ત્યાં જ ઉપરથી કો પક્ષી આવ્યું તે પતંગિયાને મોમાં લઇ ચાલી ગયું ,

તુ કહેવા શું માંગે છે લિશા?

બસ" તારુ મુત્યુ કયા?

કયા સમયે ?

કઇ ક્ષણે?

તે તને ખબર નથી,

પૈસા , અપમાન,માન , સન્માન , આ બધુ વ્યથઁ છે.

તુ એજ પંતગયાની જેમ અત્યારે આમ તેમ ભટકે છે.

પણ તુ જાણતો નથી કે તારુ મત્યુ ક્યારે છે.

અત્યારે આજ ક્ષણે પણ હોય શકે ,

અને વર્ષો પછી પણ હોય શકે,

પતંગિયું ભલે થોડોસમય કે થોડા દિવસ જીવે પણ તે એક સરસ મજાના ફુલ પર

બેસી...તેનું સુગંધને ભરપૂર માણે છે..

તેમ ડેનીન આપણે પણ દુનિયાને માણવી જોયે..

જયા સુધી આપણા શરીરમાં આત્મા છે ત્યાં સુધી.

હા, અલિશા તારી વાત સાચી છે,

ડેનીન હુ બધી જ જગ્યા પર જને લોકોને સમજાવ માંગું છુ,

લોકોનું જીવન બદલવા માંગું છુ,

હા'લિશા તે માટે મારી રજા લેવાની તારે જરૂર નથી..

લિશા હસતી હસતી ડેનીનના ગળે ફર વળગી પડી,

ડેનીન હુ તને ખુબ પ્રેમ કરુ છુ ,

તે ક્યારેય મને કઇ જવાનીના નથી પાડી,

લિશા તારી જિંદગી છે.

હુ તારી જિંદગીને શા માટે છીનવી શકુ ?

લિશાને ઘડીભર તેની "માં"ની યાદ આવી ગઇ,

લિશા એ સ્ક,કોલેજમા જિંદગી કેવી રીતે ને કેમ જીવી તેની પર બોલવાનું ને

લોકોને નવું જીવન આપવાનું શરુ કરુ,

ઘણા લોકો લિશાથી પ્રભાવીત થતા હતા,

લિશાની નામના દિવસે દિવસે વધતી જતી હતી પણ ,અલિશાને યાદ હતું ..

હુ એક ઈશ્વરનું સંતાન છુ ,

જયા સુધી મારા શરીરમા જીવ છે

ત્યાં સુધી હુ ઈશ્વર માટે કામ કરીશ....

આજ લિશા ડેનીનને કહી રહી હતી,

ડેનીન તુ મને એક એવા પુત્ર અથવા પુત્રીને જન્મ આપ કે તે દુનિયામાં બધાજ ગરીબ લોકોની મદદ કરે,

તે કોની મદદ કરવા હાથ પહેલા લંબાવે,

ડેનીન તુ મને પુત્ર અથવા પુત્રી આપ,

હા "લિશા હું તને એવા પુત્ર અથવા પુત્રી આપીશ કે તે દુનિયામાં તારી જેમ જ ગરીબોની સેવા કરે,

લિશાના પેટમાં બાળક જન્મી રહ્યું હતું ..

લિશા શખશાલ હતી,

લિશાના પેટમાં ચાર મહીનાની બાળક જન્મ લઇ લીધો હતો,

આજ રવિવાર હતો.

લિશા અને ડેનીન આજ ગાડઁનમા ફરવા જય રહ્યા હતા,

અચાનક સામેથી ટ્ક આવ્યો ,

લિશા અને ડેનીનન ગાડી સાથે ટકરાયો,

ડેનીનને તે જ જગ્યા પર હેમરેજ થઇ ગયું ,

ડેનીન તે સ્થળ પર જ મત્યુ પામ્યો,

લિશાને કઇ પણ થયું ન હતું લિશા પાછળની સીટમાં સહી સલામત હતી,પણ"લિશા ડેનીનને એ હાલતમાં જોય ન શકી,

લિશા લોકને કહી રહી હતી કે કોય હોસ્પીટલ લઇ જવા માટે મારી મદદ કરો,

પણ, બાજુ મા ઉભેલા બધા જ લોકો જાણતા હતા કે તે છોકરીની સામે પડેલ વ્યક્તિ મત્યુ પામ્યો છે,

લિશા થોડીવારમા ત્યાં જ બે ભાન થય ગઇ,

લોકો એ લિશાને હોસ્પીટલ પહોંચાડી ,

લિશા એક દિવસ સુધી બેભા રહી,

જાગતા જ બોલી "

ડેનીન તુ મને છોડીને નહી જ શકે,

તુ કયા છે,ડેનીન !!!

થોડીજ વારમાં લિશાનાં બેડ પાસે ડોકટર આવી ગયા,

લિશાને ખબર પડી કે ડેનીનનુ સાચે મત્યુ થયું છે,

લિશા ભાંગી પડી,

બીજા જ દિવસે લિશા એ ડેનીનન અગ્નિસંસ્કાર કરયૉ,

કેમકે ડેનીનને બીજું કો જાણતું ન હતું ,

લિશા એક જ જાણતી હતી,

ડોકટર કહ્યા મુજબ લિશા ફરીવાર હોસ્પીટલમા એડમીટ થ,

લિશાને કઇ સમજાતુ ન હતું તે શું કરે?

ડોકટરના રીઁપોટ મુજબ...અલિશાના પેટમાં બાળક સહી સલામત હતું .,

બાળક સહી સલામત છે તે જાણી લિશાને ખુશ થવું કે દુ:ખ થવું તે નક્કી કરી શકતી ન હતી.

લિશા તેના જીવનમાં આજ પહેલી વાર હારી ગઇ હતી,

ડેનીનના મત્યુ પછી લિશા પાંચ દિવસ પછી તેના ઘરે આવી ,

પણ, તેને ડેનીન યાદ સતાવતી હતી ,

લિશા ઈશ્વરની મુર્તિ સામે મોટે મોટેથી રડી રહી હતી,

હૈ ઈશ્વર...!! તે મારી પાસેથી સૌપ્રથમ મારા માતા-પિતા છીનવી લીધા મે તને કઇ પણ કીધું નહી,

મારા પર બળાત્કાર થયો ..

તે પણ મે સહન કરી લીધું.

મારા પગ ગયા તે પણ મે સહન કરી લીધું.

આખી દુનિયામાં માત્ર એક માણસ મને પ્રેમ કરી રહ્યો હતો તેની ઈશ્વર તારે શું જરૂર પડી,

તેને પણ તે મારી પાસેથી છીનવી લીધો,

હુ ધિક્કારું છુ તને ઈશ્વર...

લિશા રડી રહી હતી.

તે કહ્યું એમ મે મારી જિંદગ જીવી ,

તે કહ્યું કે તુ ગરીબની સેવા કર , હુ તારી મદદ કરીશ,

મે ગરીબની સેવા કરી,

પણ, તેની સજા તે આ આપી

તુ ખરેખર ઈશ્વર નથી......!!

જો તુ ઈશ્વર હો તો તુ આવુ ન કરી શકે,

હુ તને ઈશ્વર માનવા તૈયાર નથી,

લિશા ધુસકે ધુસકે રડી પડી,

હવે તો લિશાની બાજુમાં પણ તેને કોય આસવાસન આપવા માટે હતું નહી,

જો હોય તો એક હતું ,

લિશાના પેટમાં રહેલ બાળક.

તે બાળક લિશાને કહી રહ્યું હતું માં તુ રડમાંલિશાના પેટમાં રહેલ બાળક પણ લિશીને આસવાસન આપી રહ્યું હતું ..

પણ લિશા આજ હાર માની ગઇ હતી તે શું કરે કઇ સમજાતુ ન હતુ ,

લિશાને ઈશ્વર પર ભરોસો તુટી ગયો હતો,

લિશા ઈશ્વરને કહેવા લાગી ,

હુ મારી હોટલ , ટીફીન સેવા,

કોય સ્ત્રી માટેની મારી સેવા આજથી બંધ કરુ છુ.

કેમકે ઈશ્વર તુ છે જ નહી ....

તો હુ શા માટે કોયની સેવા કરુઅને તને ખુશ કરું.

ક્રમશ:....

(લી-કલ્પેશ દિયોરા)