The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of ગુજરાતી Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. ગુજરાતી novels are the best in category and free to read online.
ધ બેલ વીચ જો તમારામાં કોઇની સાથે બદલો લેવાનું ખુન્નસ ખદબદતું હોય અને તમે એવા સ્થ...
સફળ મેનેજમેન્ટના નિયમો સમજતા પહેલા મેનેજમેન્ટ શું છે ? તેની વ્યાખ્યા શું છે, તે...
ઘણા દિવસથી વિચારું છું કે હું થોડા વર્ષ પહેલાની મારી હોસ્ટેલ લાઈફ વિશે લખું પણ સ...
જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૧નમસ્તે મિત્ર! જીવનમાં આગળ વધવાનું દરેકનું ધ્યેય હ...
અર્પણ....19780 માં મારા લગ્ન થયાં. છેલ્લા 45 વર્ષ થી હું જેવો છું તેવો. છતાં મને...
દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમા...
જાદુભાગ ૧મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલ...
સ્કાય ફોર્સ-રાકેશ ઠક્કર જેમના દિલમાં દેશભક્તિની ભાવના છે એ ભારતીય એરફોર...
મોજીસ્તાન (2.1)વ્હાલા વાચકમિત્રો…મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીન...
અહીં આપણે વાત કરીયે છીએ મુગ્ધા વસ્થા ની, બાળક ને કયી રીતે સમજાવો, આપણે શું કરવું...
‘ગીતા’નો આરંભ કેવી રીતે છે? યુદ્ધ કરવું કે ન કરવું, એ યોગ્ય કે અયોગ્ય, એ પ્રશ્નો હવે રહ્યા નથી. યુદ્ધનો નિશ્ચય થઈ ચૂક્યો છે. બંને પક્ષનાં સૈન્યો સજ્જ થઈને ગોઠવાઈ ગયાં છે, અને સેના...
અજીબ દાસ્તાન હે યે…. 1 પ્રિય વાંચક મિત્રો, આજે ફરી હું તમારી સામે એક નવી નોવેલ લાવી રહી છું...મારી પહેલી નોવેલ ને જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ આ નોવેલ ને પણ પ્રેમ અને સહકાર મ...
પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત્તાઓ માં ભળી જતો હતો. મધ્ય-પશ્...
પ્રથમ પ્રકરણ.૫ જુન સેટરડે નાઈટ. સમય થયો હશે આશરે રાત્રીના ૧:૩૦ ની આસપાસનો. શહેરથી બારેક કીલોમીટર દુર બર્થ ડે બોય આલોક તેના જીગરજાન મિત્ર શેખરના ફાર્મહાઉસ પર સૌ મિત્રોની સાથે પાર્ટી...
આ કહાની દર્શાવવા માટે પાત્રોના નામ અને સ્થાનના નામ બદલેલ છે. પ્રેમ જેટલો મીઠો છે એટલો જ દર્દભર્યો પણ છે, આવો જ પ્રેમ એક યુવાન નું જીવન બરબાદ કરી નાખે છે. માધ્યમિક શાળામાં શરૂ થ...
લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હ...
“ચલ ને યાર.” વોટસ એપ પર ફરીથી જયેશનો મેસેજ ફલેશ થયો. “સ્ટોપ ઇટ” રૂપલે તેને ટાળતા કહ્યુ. “આવી એકસાઇટમેન્ટ ફરી નહિ મળે.” “કાલે આપણા લગ્ન છે અને તુ આવી વાતો કરે છે.” મેસેજ ટાઇપ કરતા ર...
આ જીવન એક નાટક છે. એના આપડે પાત્રો છીએ. માત્ર કલ્પના કરી જુઓ. કોને ખબર સાચુ હોઇ પણ શકે. બસ આ જ વિચારને લઇને આ વાર્તા શરૂ થાય છે. અહિં રોમાંચ, સંઘર્ષ, વિરહનું મિશ્રણ છે. કેવી રીતે આ...
આ કથા ને વાંચતા પહેલા આપણે એ સત્યને બરાબર રીતે સમજી લેવું અનિવાર્ય છે કે પ્રેત આત્માઓ એક માત્ર મનુષ્ય ના જ હોય છે તેવું નથી મનુષ્યથી અતિરીકત સંસારમાં જે પણ મૃત્યુ પામે છે તે બધા...
લગન.....લગન ની વ્યાખ્યા થી આપણે સૌ પરિચિત છે. જે પરણ્યાં છે અે પણ અને જે નથી પરણ્યાં અે પણ !!! લગન માટે ની બધાની પોત પોતાની માનસિકતા હોય છે.લગન માં છોકરા અને છોકરીઓ પોત પોતાની જરૂર...
અચાનક ટીવી માં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માત ના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ હતા કે અમદાવાદ - બાન્દ્રા જતી ટ્રેન માં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન...
આ વર્ષની જન્માષ્ટમી વિશેષ છે. શા માટે એ આગળ તમને વાંચવાથી ખબર પડી જશે. અને એને હજુ થોડું વિશેષ બનાવવા માટે આપણે કૃષ્ણ ભગવાનનાં આ ૨૦ (અથવા તેથી વધુ) નામોને અર્થ સાથે સમજવાનો પ્રયત્ન...
કૉલેજ કેન્ટીનમાં એક બહુજ ગંભીર સમસ્યા ઉપર ચર્ચા વિમર્શ થઈ રહ્યો હતો.અને સમસ્યા હતી મારી લવ લાઈફ! પણ પહેલાં હું અમારા ગ્રુપનો પરિચય આપી દઉં. અમારા ગ્રુપનો નેતા છે સૌરભ.બીજુ કોઈ સમ...
દરેક ના મનમાં કોઈ સપનું હોય છે. પછી એ કરિયર હોય કે રિલેશનશીપ.વાર્તા છે,એક એવી છોકરી ની છે જેની સાથે જે કંઇ પણ બન્યુ એ કોઈ સપના થી ઓછુ ન હતું.આપણે સાંભળીએ છીએ કે છોકરો છોકરી ને પ્રપ...
આ એક અદભૂતરસ ધરાવતી નવલકથા છે, આ નવલકથામાં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. કે કોઈ ઇતિહાસ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ નવલકથા સંપૂર્ણ પણે કાલ્પન...
વાત ચાલુ થાય છે રાજસ્થાન ના એક મધ્યમવર્ગીય પરિવાર થી જે કામ ની શોધ માં ગુજરાત પોતાના પત્ની અને ૩ દીકરા સાથે આવે છે. પણ કામ ની સોધ માં ખાવા ભેગા પણ નથી થતા. તેમાં કોઈ એક વ્યક્તિ ભલા...
ઝંઝા અને જીવન (લઘુનવલકથા) ગણેશ સિન્ધવ ‘બાદલ’ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publis...
" નામ આપ્યાં પછી જે થાય એ ઓળખાણ કેહવાય પણ નામ આપ્યાં પેહલા જ જે ઓળખી જાય એને તો વ્હાલા સબંધ જ કેહવું પડે ને..." follow my fb page "મારી વાતો" by parekh meera (આ...
" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ-૧ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન મા...
સ્વરાની રોજનીશી - 1 સ્વરાને મમ્મીની યાદ આવવી - સૂરજે સ્વરાને ઓફિસ જતી વખતે ગુસ્સો કર્યો - ચકુ તેનો દિકરો હતો - સંસારિક જીવનની નિષ્ફળતાઓનો સામનો કરી રહેલ એક યુગલની કહાની.
પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે...
ઋણસ્વીકાર એ સૌથી સહજ અને પ્રાથમિક સ્વીકાર છે, પરંતુ આજના આ આધુનિક સમયમાં ઋણ સ્વીકાર કરવો એ સહજ નથી કેમ કે આજના આધુનિક સમયમાં કોઈને એટલો સમય પણ નથી કે કોઈ કોઈની મદદ કરે. તેમ છતાં પણ...
સિક્રેટ જિંદગી તમારું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથાલેખકના શબ્દો....રાત્રીનાં ચાર વાગી ગયા હતા.આજુબાજુ અંધકાર હતો.હું પથાર...
(પ્રકરણ -૧) છેલ્લાં પંદર દિવસથી મોબાઇલ ઉપર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો હતો. એક સ્કેરી વિડીઓ જેવો. વિડીઓમાં પ્રથમ એક ચહેરો સ્ક્રીન ઉપર આવે છે અને પછી એક જમણા હાથનો પંજો દેખાય છે. સ..ટા....
આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે. ******* એક મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સ્પતપદીના ફેરા લેવાઇ રહ્...
સવારના સાત વાગ્યા છે..સુહાની હીંચકે બેસી છાપાંની રાહ જોઈ બેઠી છે.. લગ્ન થયાને આઠ વર્ષ થયા છે. ભગવાને શેર માટીની ખોટ રાખી છે..પણ સાગર બહુ જ પ્રેમાળ પતિ છે. એ નવ વાગ્યે ઓફિસે જાય એ...
ધણાં ધણાં ઊમંગોથી લહેરાતી લાગણીનાં સંબંધ ચાલુ થાય ને એક સમયે જિંદગીની અધુરી એકબીજાની કહાની બની જાય. આ લવ મેરેજની વ્યથા સમજાવી જતી એક કહાની જે બે ઈશ્કીયાં યુગલનાં યુગમાં બની જાય છ...
લીલુંછમ હરીયાળુ જંગલ, છે લઈને બેઠું પ્રાણવાયુ, આપે છે રક્ષણ પ્રાણીઓને, કરે છે પોષણ પ્રાણીઓનું. જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ, નથી જોતું માનવી કે પશુ પક્ષી! ઘટી રહ્યાં છે જંગલ...
વિસ્મયની સફરે ફરી પાછી આપની સમક્ષ અમારી વૉન્ડરલસ્ટ ની વાત લઇ આવી રહી છે. વૉન્ડરલસ્ટ એટલે રખડવાની, પ્રવાસ કરવાની અને દુનિયા જોવાની તીવ્ર ઈચ્છા! લગભગ પાંચ વર્ષ પહેલાં અમે ન્યુઝીલેન્...
" પારિજાતના પુષ્પ " પ્રકરણ-1 " જૂના સંસ્મરણો, થીજી ગયેલી યાદો અને જાણે સ્થિર થઈ ઉભો રહી ગયો વર્તમાન..!! " ટપક ટપક વરસે વરસાદ.....ધોધમાર ધોધમાર વરસે તો કેવું.......
નામે : સર્પ ટાપુલેખક : પરિક્ષીત સુતરીયાસ્ટોરી : નવલકથાતારીખ : 25 માર્ચ 2021કાન માંથી ઠંડા પવન ના સુસવાટા મારી રહ્યા હતા આજુ બાજુ પાણી સિવાય કશું દેખાતું ન હતું કાને બોટ નો અવાજ અને...
પ્રેમનગરી તરીકે અોળખાતી સોનગીર નામે સ્વર્ગ સમાન નગરી હતી .આ નગરમાં દેવચંદ નામે પ્રજાપ્રેમી રાજા રહેતો હતો. રાજાની બે સુંદર રાણીઅો હતી....
આનંદવન ની રમણીયતા ઘણા વર્ષો પેહલાની આ વાત છે. આનંદવન નામે એક જંગલ હતું. ત્યાંજાણે કે આ વસુંધરા લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ઓઢીને પ્રકૃતિની ગોદમ...
જોરાવર ગarh અને રામભાલાનું રહસ્ય લેખક ---- શક્તિસિંહ નેગી જોરાવર ગarh અને રામભાલાનું રહસ્ય હું એક લેખક છું. મારા લેખો અને વાર્તાઓ સામયિકો અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતા રહે છે....
શિદ્દત...! શિદ્દતથી ચાહવું એટલે કોઈને અતૂટ ચાહવું. ચાહતમાં શિદ્દત હોય તો હોય તો જ પ્રેમ સાર્થક છે...... નવલકથાની નાયિકા એટલે "શિખા વેદાંગ"..જિંદગીને જ પ્રેમ માનતી અને પ્...
તારા મારા સપનાં - સમયને માત આપતાં બે ઘરડાં હૃદયોની પ્રેમકથા છે જેને મેં નાટકનું રુપ આપ્યું છે. આશા છે કે તમને આ મારું નાટક જરુર ગમશે. નાટકનો અભિપ્રાય મને ઈમેલ દ્રારા કરી શકો છો. E...
આપણો મહાન દેશ - ભારત. વિશ્વગુરુ બનવા માટે પુરી રીતે લાયક છે.અને અહીંના લોકો, હું ભારતીયો ની વાત નથી કરતો, એ તો એનાથી પણ વધુ લાયક છે વિશ્વગુરુ દેશના લોકો બનવા માટે......
દિવ્ય અને દિવ્યા નામના બે મિત્રોના સુંદર એવા પ્રેમની આ વાતૉ છે અને એક જ કોલેજમાં સાથે ભણતા તેમના ઘણા બધા મિત્રોની. દિવ્યાના દિવ્ય સિવાય પણ બીજા ઘણાં મિત્રો હતા. જેમાં શ્યામ,રાજ...
અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની...
ટીંગ.... ટીંગ..... ડોરબેલ વાગતા જ લહેર ઉતાવળે શાક સમારવાનુ પડતુ મુકી ચપ્પુ હાથમાજ લઇ બારણુ ખોલવા દોડી... બારણુ ખોલ્યુ તો કુરીયરમેન.... મેડમ આ તમારા ડોકયુમેન્ટ છે અહી તમારી સહી કરી...
શનિવાર ની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રો નિ મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તી માં બધ...
અરે, તું કંઈ બોલીશ કે હું જવું ? વ્યોમેશે ખુબજ આત્મીયતાથી ગરિમાને સવાલ કર્યો ? ગરિમાની દુઃખતી રગ એ હતી કે વ્યોમેશ જાય એની જોડેથી તો એને ગમતું નહિ. આખા દિવસમાં એક કલાક એવો મળતો ક...
'ગુમરાહ' અને 'અંધારી રાતના ઓછાયા' બાદ હું આજે આપની સમક્ષ એક નવી રહસ્યમય સફર લઈને આવી રહી છું. આ કથા છે કોઈ વ્યક્તિ ના જીવનના પાસાં ઓનાં પલટાતા રંગોની.... એક સારો...
આગલા દિવસે રાતે અક્ષયનો મને કોલ આવ્યો"યાદ છે ને, કાલે આપણે મોડાસા જવાનું છે,ત્યાંથી એક-બે દિવસ આબુ જતા આવીએ એવું નક્કી કર્યું છે નીલ અને બધા મિત્રોએ" નીલ એટલે બે વર્ષ જુનિય...
એક સુમસાન હવેલીમાં બે નવા જ ભાગીને લગ્ન કરેલા નવદંપતી રહેવા આવ્યા. આરોહી હજું સવારે જ ઘર છોડીને નીકળી હતી. લગભગ સાત વાગ્યે ભાગ્યોદય તેને કોર્ટમાં મળ્યો. તેમણે વકીલને વાત કરી અને બં...
એકવાર આણંદ થી દુર આવેલા રેલવે ફાટક ની નજીક ના ગામમાં અમારા ધરમ નો એક મોટો ઉત્સવ રાખવામાં આવેલ હતો જેમાં બહુ મોટી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની હતી. અમારે ત્યાંથી પાંચ જણ જેમાં મારા જ...
પ્રકરણ – પહેલું/૧નાના મોટા વાહનોની ગતિના સામાન્ય હળવા ઘોંઘાટ અને વહેલી સવારના ખાસ્સા એવા અજવાળા પરથી અંદાજો લગાવતા અધખુલ્લી આંખે ઘડિયાળમાં નજર કરી, ૭:૨૫ સમયનો જોતાં ફર્સ્ટ ફ્લોર પર...
મને સોડી(છોડી) દે પરબત ,મેં તારૂં હું (શું) બગાડ્યું સે…… મને બચાય નાથા મને બચાય…….બચા…..ય . સટ્ટાક કરતી હેલી ઉભી થઇ ગઇ.પરસેવે રેબઝેબ હતી, શું...
શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરનીસફર...ભાગ ૧ કુદરતના કાવતરાને કોઈ સમજી નથી શકતું અને એ તો માનવું જ પડે કે આપણા પ્લાન કરતા એમના પ્લાન બેટર જ હોય છે જે સ્વાનુભવ છે.એ વાતમા...
આ વાર્તાની અંદર બે પાત્રનો વાર્તાલાપ છે, એક નું નામ જાનવી જેની ઉમર 15 વર્ષ છે અને બીજો જય જેની ઉમર 10 વર્ષની છે.ભફ થય ગ્યો જાનવી : હેલો જયલા.જય : મને ન બોલાવ, હું મરી ગ...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser