મિ. સ્મિથે મુંબઇમાં આવીને ડૉ. વિષ્નુના આગમન વિશે માહિતી ફેલાવી દીધી. શહેરના લોકો જાણતા હતા કે ડૉ. વિષ્નુ જ શાકાલને હરાવી શકે છે. 555, શાકાલનો જાસૂસ, શહેરની દરેક ગતિવિધી પર નજર રાખતો હતો. તે ડૉ. વિષ્નુ વિશેની ચર્ચાઓ સાંભળીને શહેરની બહાર તપાસ કરવા નીકળ્યો. મેજરે અને પાર્થે સેનાને જાળમાં ગોઠવીને તૈયાર રાખ્યું હતું. 555 જ્યારે ત્યાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે સૈનિકો એક ટેંટની આસપાસ ચોકી કરી રહ્યા છે, જે પરથી તે વિશ્વાસ કરવા લાગ્યો કે ડૉ. વિષ્નુ તે ટેંટમાં છે. સૈનિકો વચ્ચેની ચર્ચામાં, તેઓએ ડૉ. વિષ્નુના હથિયાર અને શાકાલના સમ્રાજ્યના અંત વિશે વાત કરી. 555 એ આ માહિતી તરત જ શાકાલ સુધી પહોચાડવાની જરૂરિયાત અનુભવી. રોબોટ્સ એટેક - 22 Kishor Chavda દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 24.2k 1.8k Downloads 4.4k Views Writen by Kishor Chavda Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શાકાલ આખી વાત ધ્યાનથી સાંભળી રહ્યો.પછી તેને કહ્યુ, “તારી વાત જો સાચી હોય તો એ વાત પણ સાચી છે કે તેમને શહેરની બહાર જ ખતમ કરી દેવા પડશે.પણ આ વખતે હુ કોઇના ભરોસે કામ સોંપવા માગતો નથી.હુ જાતે જ તેને મારા હાથેથી જ ખતમ કરીશ.આ વખતે તે મારા હાથોમાંથી નહી બચી શકે.તુ અત્યારે જ આપણી સેનાને તૈયાર કરવામાં લાગી જા.સૌથી તાકતવર રોબોટ્સની એક અલગ ટીમ બનાવીને રાખજે.કાલે સવાર સુધીમાં બધી તૈયારીઓ થઇ જવી જોઇએ.આપણે કાલે જ તેમના પર હુમલો કરીશુ અને તેમના સ્વપ્નને એકવાર ફરીથી સ્વપ્ન બનાવી દઇશુ. Novels રોબોટ્સ એટેક this book is about a war between human and robots.its all about that humanity win always against evil. More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા