મોગરાના ફૂલ - 11-2 Mahendra Bhatt દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો મોગરાના ફૂલ - 11-2 Mograna Phool - 11 - 2 book and story is written by Mahendra Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mograna Phool - 11 - 2 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મોગરાના ફૂલ - 11-2 Mahendra Bhatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (17) 827 3.8k જ્યારે નવલકથા તેના આખરી તબક્કામાં પહોંચી ચુકી છે ત્યારે મિત્રો અગિયારમું પ્રકરણ આપને ખુબજ ગમે,પ્રકરણ દસ અને અગિયાર ઘણા લાંબા હોવાથી બંનેને બે ભાગમાં વહેંચવા પડ્યા છે તો દરગુજર કરશો અને વાર્તાનો અંત ચકુડી કે જે નવલકથાનું નાનામાં ...વધુ વાંચોપાત્ર છે,તેના તરફ ઢોળાઈ છે, કેમકે તે સમજે છે કે બધા લોકો પ્રસંગોને માણતા મને ભૂલી ગયા છે,એટલે નિશાન તેની મમ્મીને જ બનાવે છે દાદાના વ્હાલ વચ્ચે તેમના હાથોમાં રહેલી ઢીંગલી મમ્મી નજીક આવતા તેના વાળમાં શોભતી મોગરાની વેણી તોડી નાખે છે અને તૂટેલી વેણીને પોતાની નાજુક નાની આંગળીઓના ઈશારે દાદાને પોતાના વાળમાં મુકવા કહે છે ત્યારે મમ્મીનું વહાલ વેગીલું બની તેને ચૂમી લે છે અને વાતાવરણમાં બધાની આંખો નમ બને છે,ત્યાં ફક્ત અને ફક્ત મોગરો અને મોગરાની સુગંધ વાતાવરણને ભરી દે છે,મિત્રો આ કથાનો અભિપ્રાય જાણવા હું ઉત્સુક રહીશ,આનંદ થશે,ભવિષ્યમાં પણ આપને ગમતી કથાઓ મુકતો રહીશ,મોગરાના ફૂલ એ મારી એક ટૂંકી વાર્તા કે જે ગુજરાતના સુપ્રસિદ્ધ માસિક ચાંદનીમાં ૧૯૮૧ માં સ્થાન પામી હતી ,તેને વિસ્તરણ કરીને મેં નવલકથાનું રૂપ આપ્યું છે.ફરી વાર્તાના માધ્યમ દ્વારા મળતાં રહીશું ,જય શ્રી કૃષ્ણ. -મહેન્દ્ર ભટ્ટ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોગરાના ફૂલ - 11-2 મોગરાના ફૂલ - નવલકથા Mahendra Bhatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (219) 13.2k 46.2k Free Novels by Mahendra Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ