આ વાર્તામાં મુખ્ય પાત્ર મિતેશ અને તેના મિત્રની વાતચીત છે. મિતેશ, જ્યારે પાત્ર મોબાઈલ પર મેસેજ કરી રહ્યો છે, ત્યારે તેને પૂછે છે કે તેણે આખો દિવસ કોની સાથે વાત કરી છે. પાત્ર જવાબ આપે છે કે તે મેસેજિંગના મફત પ્લાનનો ઉપયોગ કરી રહ્યો છે. મિતેશ પછી પાત્રનો ફોન નંબર કોઈને આપવા માટે કહે છે, પરંતુ પાત્ર આ વાતને ટાળી દે છે. પછી, પાત્ર અને એક છોકરીની વચ્ચેની વાતચીતમાં, પાત્ર જણાવી રહ્યો છે કે પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે અને તેમાં સમય ઓછો છે. છોકરી ખુશ રહે છે, પરંતુ પાત્ર તેને પૂછે છે કે શું તે ભણવામાં ધ્યાન આપે છે. તેઓ વચ્ચેની વાતચીતમાં છોકરી પોતાને સુંદર લાગતી હોવાનું કહે છે, અને પાત્ર તેને પ્રશંસા કરે છે. છેલ્લે, પાત્ર પુછે છે કે શું તેમને વચ્ચે કંઈ ખાસ છે, જે છોકરીને વિચારમાં મૂકે છે. આ વાર્તા મિત્રતા, પ્રેમ અને સંજોગો વચ્ચેના સંબંધોનું પ્રતિબિંબ છે. A Story... [ Chapter -8 ] Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 7.1k 2.1k Downloads 5.9k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લા કેટલાક કલાકોથી મારા મનમાં એ જ ભૂતકાળ દોડતો હતો જે ત્યારના સમય માટે પણ વીતી ચુકેલો હતો. ‘તારે કહેવાની જરૂર નથી તારી આંખો ઘણું બધું કહે છે પણ એ શક્ય નથી.’ એ જ ભૂરી આંખો મારી સામે પટપટાવી રહી હતી. એ પ્રથમ દિવસની સ્વરા મારી સામે આવીને ઉભી હતી. અરે વિમલ તું તો યાર સાવ મને ભૂલી જ ગયો. આ લગ્ન, પ્રેમ અને ગમા અણગમા વાળા શબ્દો સાવ નિષ્ફળ જ નીવડ્યા ને... એ કહેતી રહેતી અને હું એ ઉંચી નીચી થતી પાંપણો વચ્ચેના સમય અંતરાલના પલકવાર જેટલા સમયમાં એના ભાવો સમજવા મથતો રહેતો હતો. એને મારી બાહોમાં જકડી લેવા મન તરફડી જતું હતું. એની બંને પાંપણો જ્યારે ભેગી થતી ત્યારે એના નજરથી ઓઝલ રહી એ આંખોને ચૂમી લેવાનું મન થઇ જતું. એ રોમાંચક અહેસાસ મને જીવનના પરમાનંદનું સુખ આપતો હતો. એના ચહેરાનું નુર કઈક અદભુત ભાવનાઓ જન્માવનારું હતું. આજે પણ ભૂતકાળની વાતો મને યાદ હતી. મારે એને બધી જ વાતો કહી દેવી જોઈએ.’ મેં એ દિવસે મારા દિલને સમજાવી લીધું હતું. પણ હું ડરતો હતો. ક્યાંક સ્વરાની વાત કરતા જીનલ પણ મારાથી દુર ન થઈ જાય. સબંધો વગરનો એ લાગણીનો તાર મને ઘણીવાર એક ઊંડા સબંધના ઘટાટોપ વૃક્ષ જેવો લાગવા લાગ્યો હતો. read and review.... Novels અ સ્ટોરી.. A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા