આ વાર્તા "પ્રેમ-અપ્રેમ"માં અપેક્ષિત, પ્રિયા અને સ્વાતીના સંબંધોની જટિલતાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રિયા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય છે અને સ્વાતી તેને પોતાના ઘરે રાખે છે, જ્યાં બંને વચ્ચે ગાઢ મિત્રતા વિકસિત થાય છે. સ્વાતી અને અપેક્ષિતના લગ્નનું આયોજન ચાલી રહ્યું છે, પરંતુ પ્રિયાના મનમાં કચવાટ છે કારણ કે તે બંનેના પ્રેમ અને મિત્રતા વચ્ચે સંઘર્ષ અનુભવે છે. સ્વાતી પ્રિયાને પોતાની દીલગીરીથી જાળવી રાખે છે, પરંતુ પ્રિયા પોતાની જાતને અલગ કરવા માંગે છે, કારણ કે તે અપેક્ષિત અને સ્વાતી બંનેને ખુશ રાખવાની ઇચ્છા રાખે છે. વાર્તાનો અંત વેલેન્ટાઈન્સ ડે પર આવે છે, જે પ્રેમના ઉજવણાનો દિવસ છે, જ્યાં બંનેનો પ્રેમ સાકાર થવાનો છે, પરંતુ પ્રિયાનો આઘાત અને લાગણીઓ હજુ પણ ખુલ્લી છે. પ્રેમ-અપ્રેમ ભાગ-૧૯ Alok Chatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 115.6k 2.7k Downloads 7.4k Views Writen by Alok Chatt Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી પ્રથમ લઘુ નવલકથાને આપ સૌનો આટલો પ્રેમ મળશે એવી ક્યારેય આશા ન હતી. પ્રેમ-અપ્રેમની સફરમાં મારો સાથ આપનાર દરેક વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે મારી પત્નીનો આભાર માનીશ કે જે હંમેશા મારાં લેખનકાર્યને બિરદાવીને મને પ્રોત્સાહિત કરતી રહે છે. અત્રે હું એક ખાસ વ્યક્તિનો તહે દિલથી આભાર માનીશ જેમણે મારી ‘પ્રેમ-અપ્રેમ’નો ચળકાટ વધાર્યો છે. શરૂઆતથી અંત સુધી ‘પ્રેમ-અપ્રેમ’ નિખારવામાં મારી મદદ કરીને પોતાની જવાબદારી બરાબર નિભાવી છે. એમનો સાથ નહીં હોત તો ‘પ્રેમ-અપ્રેમ’ કદાચ લખાય જ નહીં હોત. ‘પ્રેમ-અપ્રેમ’ વિશે આપના પ્રતિભાવો મને મારાં ઇમેઇલ આઈડી morbitiles09@yahoo.in પર આપના નામ સાથે ચોક્કસ મોકલશો. જયારે પણ મારી આ કૃતિ પબ્લીશ કરીશ, આપના નામ સાથે આપનો પ્રતિભાવ મારી બુકમાં ચોક્કસ પ્રકાશિત કરીશ. ફરી એક વાર આપ સૌનો હ્રદયપુર્વક આભાર.....ફરી મળીશું નવી કૃતિ સાથે.... સાંઈનાથ -આલોક ચટ્ટ..... Novels પ્રેમ- અપ્રેમ એક અનોખી પ્રેમ કથા........ More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા