આ વાર્તામાં શાંતિના મનોવિજ્ઞાન અને તેના નાનો ભાઈ કાનાનો સુરતથી આવવાનો સંદર્ભ છે. શાંતિ કાનાને જોઈને ચિંતા કરે છે કે તેની સાથે પ્લેગના જંતુઓ હોવા જોઈએ. કાનો હસતાં-હસતાં આવે છે અને શાંતિને વધારે ગભરાવાનું લાગે છે. કાનો ઘરમાં પ્રવેશ કરે છે અને એના સ્વભાવમાં કોઈ ફેરફાર નથી, પરંતુ શાંતિના મનમાં તેના માટે ડર ભરેલો છે. કાનો બાથરૂમમાં જઈને હાથ પગ ધોવા લાગે છે, અને શાંતિના મનમાં ભયનું મંચલંડ છે. કાનો શાંતીને કહે છે કે તે ગભરાઈ ગઈ છે, પરંતુ શાંતિ કાનાને પાણી આપવાનું ભૂલી જાય છે. આખરે કાનો પાણી ઊંચેથી પીવા લાગે છે, શાંતિની ચિંતા યથાવત રહે છે. આ વાર્તા ભય, પરિવાર અને માનસિક સ્થિતિને ઉજાગર કરે છે. બીક Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 40.7k 1.4k Downloads 5.4k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પહેલાં સુરતમાં પ્લેગ જેવી બીમારી ફેલાણી ત્યારે એકે એક વ્યક્તિ જાણે સ્વઘોષિત ડોકટર બની ગઈ હતી. લોકોમાં ચાંચડ વિષેની જાણકારીમા એકેએક વધારો થઈ ગયો હતો. સુરતથી આવનારો મહેમાન યમદૂત જેવો લાગતો હતો. ‘સુરતથી આવેલાં દીકરી જમાઈને જાકારો’ એવા એવા સમાચારો છાપામાં આવવા લાગ્યા હતા. વગર અભિયાને લોકો સ્વચ્છતાના આગ્રહી થઈ ગયા હતા. આજકાલ છોકરીઓ જેમ બુકાની બાંધીને બહાર નીકળે છે એમ છોકરાઓ પણ બીકના માર્યા બુકાનીધારી બનવા લાગ્યા હતા. એ વખતે આવી કેટલીક બાબતોને સામવેશ કરીને મેં ‘બીક’ શીર્ષકથી એક મજાની વાર્તા લખી હતી. ‘જલારામદીપ’માં પ્રગટ થઈ હતી. વાચકોને બહુ જ ગમી હતી. એ વાર્તામાં, એક બહેનને ત્યાં એનો નાનો ભાઈ સુરતથી આવે છે ત્યારે એ બહેનને કેવી બીક લાગે છે એ એકદમ હળવાશથી રજૂ કર્યું છે. વળી, ચતુર વાચકોને એ પણ ધ્યાનમાં આવી જશે કે, બહેનને માત્ર પ્લેગની બીક નહોતી લાગતી, પતિની પણ બીક લાગતી હતી. તો વાંચો ‘બીક’ના ડબલ ધમાકા જેવી આ વાર્તા. More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા