આ કથામાં, મુખ્ય પાત્ર સુજ્મસિંગ છે, જે એક પોલીસ અધિકારી છે. એક દિવસ, તે વાતાવરણના સુંદરતામાં મગ્ન છે, જ્યારે તેને ગિરિરાજનો ફોન આવે છે. ગિરિરાજ તેને શલાકા જયસ્વાલ નામના એક મહિલા સભ્યના ગુમ થવા અંગે માહિતી આપે છે, જે 'વાયોલેટ એથ્લીટ ગ્રુપ' સાથે જોડાયેલી છે. શલાકા, એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર, ગઈકાલે રાત્રે ગાયબ થઈ ગઈ હતી, અને તેની કાર હોસ્ટેલમાં જ છે, પરંતુ તે કેમેરામાં દેખાઈ નથી. સૂજ્મસિંગ અને ગિરિરાજ તપાસ માટે વાયોલેટ એથ્લીટ સેન્ટર પર પહોંચે છે, જ્યાં તેઓ શલાકાના મિત્ર વલ્કમ મેનન સાથે વાત કરે છે. વલ્કમ કહે છે કે તે શલાકા વિશે જાણતો હતો, પરંતુ વધુ જાણકારી આપી શકતો નથી. તપાસ દરમિયાન, ગિરિરાજને ખબર પડે છે કે શલાકાનો વલ્કમ સાથે સંબંધ છે, અને લવલીન નામની બીજી મિત્ર પણ તેની સાથે સંકળાયેલી છે. લવલીનને વલ્કમ પ્રત્યે આકર્ષણ હતું અને તે પણ શલાકા સાથે સમય પસાર કરતી હતી. આ કથામાં માનવ સંબંધો, ગુના અને રહસ્યના તાણને દર્શાવવામાં આવ્યું છે, જે સુજ્મસિંગને વધુ તપાસ કરવા માટે પ્રેરણા આપે છે. કેવો નિણૅય Manisha joban desai દ્વારા ગુજરાતી વાર્તા 46k 1.3k Downloads 4.8k Views Writen by Manisha joban desai Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઓકે ,તપાસ કરવામાં તમારી મદદ ની જરૂર પડશે . ઓફિસ માં બેસી ચર્ચા કરતા ગિરિરાજ સર ,મેં એક મહિલા પોલીસને નવા મેમ્બર તરીકે સેંટર પર તપાસ માટે લગાવી દીધા છે અને વુમન હોસ્ટેલનાં વોચમેન પાસે જાણવા મળ્યું છે કે વલ્કમ ઘણીવાર હોસ્ટેલ પર આવતો અને એની ફ્રેન્ડ લવલીન પણ કોઈ કોઈ વાર શલાકા સાથે બહાર જતી .પણ શલાકા મેડમનું વલ્કમ સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત જાણવા મળી છે .લવલીન હજુ ભણે છે એન્જીનીરીંગનાં લાસ્ટ યરમાં અને નજીકનાં શહેરમાંથી જ આવી છે.બંને વચ્ચે ઘણી દોસ્તી છે.શલાકાની કંપનીમાં આમ જનરલ એની ઇમ્પ્રેસન સારી છે પણ એ એનાં એક કલીગે એની સાથે મિસબિહેવ કરી હતી એ માટે એણે બોસને કંમ્પ્લેઇન કરી હતી.એની પણ બધી વિગતો જાણી લીધી છે . એટલામાં ઇન્સ્પેક્ટર સારિકાનો ફોન આવ્યો . સર ,મને નવું એવું પણ જાણવા મળ્યું છે કે લવલીન પણ વલ્કમથી અેટ્રેકટ હતી અને ઘણીવાર ફોન કરી વાતો પણ કરતી હતી .વલ્કમ કદાચ બંને સાથે ......ગેમ રમતો હોય એવું બને અને હજુ કોઈ જગ્યાએથી લાશ મળી હોય એવા ખબર આવ્યા નથી .એવું પણ બને કે એણે કોઈ જગ્યાએ લઇ જઈ પુરી રાખી હોય.સર , વલ્કમનાં રૂમમાં તપાસ કરતા ઘણું વાંધાજનક મટીરીઅલ અને લેપટોપમાંથી સેક્સ વિડિઓ વગેરે જોતા હોય ...પણ એ બધું કોમન છે ,સર મારે ખાસ લવલીન એનાં શહેરમાં ગયેલી ત્યાંની વિગત જાણવા માટે ત્યાંના એજન્ટનો કોન્ટેક્ટ નંબર...... More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા