કોફી હાઉસ - 26 Rupesh Gokani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

કોફી હાઉસ - 26

Rupesh Gokani Verified icon દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

આલોક શેઠ જીદ્દ કરીને પ્રવીણના નામે હોટેલ કરી દે છે અને બે-ચાર દિવસ જામનગર રહીને બધુ આટોપી હરિદ્વાર જતા રહે છે. હરિદ્વાર જતા પહેલા તે હોટેલ પર આવે છે અને બધા કામદારોને પ્રવીણને હોટેલ સોંપી દીધાની જાહેરાત કરે છે. ...વધુ વાંચો