વાર્તા "વાસનાની નિયતી" સોરઠ પ્રદેશનાં એક ગામની સત્યઘટનાને આધારે છે, જેમાં વાસનાના દુષ્પરિણામોને દર્શાવવામાં આવ્યું છે. રામકો અને તોરલનું સંબંધ વાસનાના એક અજબ માળખામાં બંધાય છે. રામકો, જે મજૂર છે, મકાનમાં પ્રવેશે છે ત્યારે તોરલ તેની પાસે આવે છે. બંને વચ્ચે શારીરિક આકર્ષણ અને ઇચ્છા વધે છે, જે તેમને એકબીજાના નજીક લઈ જાવે છે. વાસનાની આ ક્રિયા તેમના જીવનમાં ચારિત્ર્યહીનતાનો સ્વરૂપ ધારણ કરે છે. આ વાર્તાના માધ્યમથી, યુવા પેઢીને આ પ્રવૃત્તિના દુષ્પરિણામો વિશે જાગૃત કરવામાં આવે છે. વાસનાની નિયતી - 7 Nimish Thakar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 184.7k 9.4k Downloads 20.3k Views Writen by Nimish Thakar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ પ્રકરણમાં આપ તોરલનું આદિવાસી યુવાન સાથેનું સ્ખલન તેમજ જેનીલનો લવલી સાથેનો પ્રેમાલાપ વાંચશો. વાસનામાં ગાંડીતૂર બનેલી યુવાની જ્યારે ભાન ભૂલે છે ત્યારે તે સંસ્કારની ઐસીતૈસી કરીને પોતાનાં મન પરનો કાબુ ગુમાવી બેસે છે. તોરલની આવી સ્થિતી આ પ્રકરણમાં બખૂબી વર્ણવી છે. તો વાસનાનું તત્વ ન હોય એવા પ્રેમી પંખીડાં વચ્ચે એકાંતમાં પણ સંયમની અદૃશ્ય દિવાલ અકબંધ રહે છે એનું પણ વર્ણન કરાયું છે. Novels વાસનાની નિયતી અા વાર્તા સોરઠ પ્રદેશના એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો બદલી નાખવામાં આવ્યા છે. આ સ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા