ડોક્ટરની ડાયરી - 15 Sharad Thaker દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ડોક્ટરની ડાયરી - 15 Doctorni Dairy - 15 book and story is written by Dr. Sharad Thaker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Doctorni Dairy - 15 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ડોક્ટરની ડાયરી - 15 Sharad Thaker દ્વારા ગુજરાતી વાર્તા (508) 8.9k 22.4k ભૈયાજી શું કરતા હતા અને શું કરી શકતા હતા એની જાણ મને અનાયાસ એક દિવસ થઇ ગઈ. હું ત્યારે બાવીસ વર્ષનો હતો. મારી પાસે વાહનના નામે સાઈકલ પણ ન હતી. વાડીલાલ હોસ્પિટલમાં ભણતો ત્યારે સિટીબસમાં જ જતો-આવતો હતો. એક ...વધુ વાંચોબપોરે હું બસ-સ્ટોપ પાસે ઉભો રહ્યો. મારી નજર ચાર-પાંચ ડગલાં દૂર ઉભેલા ભૈયા પર પડી. ભૈયો એના મોજા સહિતનો હાથ પરસેવાથી ભીની થયેલી બોચી ઉપર ફેરવી રહ્યો હતો. બોચી લૂછાઈ ગઈ એટલે એણે નાકની સફાઈ હાથ ધરી. મોજાવાળી પહેલી આંગળી ન્સ્કોરાની અંદર ઘૂસાડી દીધી. લીંટ, ગુંગા મેલ સહીતનો અંદરનો બધોજ સાજ-સરંજામ સાફ કર્યો અને પછી ખૂલ્લા બટનવાળા શર્ટમાં હાથ નાખ્યો.. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ડોક્ટરની ડાયરી - 15 ડૉક્ટરની ડાયરી - નવલકથા Sharad Thaker દ્વારા ગુજરાતી વાર્તા (6.5k) 157.7k 365.4k Free Novels by Sharad Thaker બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ