આ વાર્તામાં, મુહીર અને પૂર્વી વચ્ચે બે વર્ષનો રિલેશન છે, જેમાં મુહીર પૂર્વી સાથે અપકૃત્ય કરે છે. પૂર્વી પોતાની રૌદ્ર સ્વરૂપમાં કાવેરી બની જાય છે અને મુહીરનું બદલો લે છે. મેહુલ, જિંકલ સાથે લગ્ન કર્યા પછી, કાવેરીનો સાથ આપે છે. એક સમયે, મેહુલ કાવેરીને જિંકલ વિશે જાણ કરે છે, પરંતુ જિંકલ એક CID ઑફિસર છે, જે કાવેરીને મળવા માટે તૈયાર થાય છે. એક દ્રશ્યમાં, મેહુલ પૂર્વીથી પૂછે છે કે કોણે તેમનું પીછો કરવાનું કહ્યું, ત્યારે પૂર્વી કહેશે કે તે નામ નહિ આપશે. ત્યારબાદ, પૂર્વી તેના પર ગોળી ચલાવવામાં આવે છે. આ ઘટનાના પછી, બંને મુંબઈ છોડીને વડોદરા જાય છે. કાવેરી દુબઈથી મુંબઈ આવી જાય છે, અને મેહુલ કાવેરી પર ભરોસો નહીં રાખી તેને જિંકલથી છુપાવે છે. સફરમાં મળેલ હમસફર ભાગ-17(અંતિમ) Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 581.6k 4.7k Downloads 11.4k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “અને તમને પૂર્વીનો પીછો કરવાનું કોણે કહ્યું હતું ”મેહુલે પૂછ્યું. “ના બેટા એ રાજ તો રાજ જ રહેશે,મને ખબર છે તું હવે મને મારી જ નાખીશ પણ હું એ વ્યક્તિનું નામ નહિ જ આપું.”તેણે દર્દ ભર્યા અવાજે હાસ્ય છોડ્યું.ધડામ…પાછળથી ગોળી ફૂટી,તેના કપાળમાંથી ગોળી આગળ નીકળી ગયી અને તે નીચે પટકાયો. “એ સાચું જ કહેતો હતો, એ વાત રાજ જ રહેશે.”પૂર્વીએ બ્રિફકેસ ઉપાડ્યું અને ચાલતી થયી. “આ શું કર્યું તે પૂર્વી,તેની પાસેથી વાત જાણવાની હતી.”પૂર્વીને જતી જોઈ મેહુલ બબડયો. “આવિજા બકા હવે કોઈ વાત નહિ.”પૂર્વીએ પાછું ફરી કહ્યું. બંને મુંબઈ છોડી વડોદરા આવ્યા,પ્લાન મુજબ કાવેરીની માનસિક સ્થતિ સારી ન હતી એટલે તેને આ ચાર વર્ષમાં શું કર્યું તેનું કારણ આપવાની જરૂર ન હતી.હરેશભાઇએ પણ કોઈ કારણસર પૂર્વીને કંઈ પૂછ્યું નહિ અને માત્ર પિતા વાત્સલ્યના આલિંગનથી સ્વીકારી લીધી. Novels સફરમાં મળેલ હમસફર સફરમાં મળેલ હમસફર એક કાલ્પનિક લવ સ્ટોરી છે જેમ મેહુલને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં જિંક્લ મળે છે,બંને વચ્ચે વાતો થાય છે અને આ વાતો કેવી રીતે બંનેને... More Likes This શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા