માઇક્રોફિક્શન વાર્તા ભાગ - ૩ **[૧] ''ઓફીસ ટાઇમ''** એક નાના બાળક પ્રથમ, ઓફીસ ફ્લાવર વિશે જાણીને માળીને પૂછે છે કે તે ક્યારે ખીલે છે. માળી કહે છે કે તે સવારે ખીલે અને સાંજે કરમાઈ જાય. બાળક પૂછે છે કે જો તેનો પપ્પા બાર વાગે ઓફીસ જાય તો ફૂલ ક્યારે ખીલે? **[૨] ''બાપા''** એક ગરીબ ખેડૂત પરિવારનું જીવન દર્શાવે છે. દીકરો કાંટા તોડેલા નળિયાઓને સુધારવા માટે મહેનત કરે છે, પણ બાપા તેને ગરમીમાં કામ કરવાનું ન કહેતા. બાપા તેમની તંદુરસ્તી વિશે ચિંતા કરે છે અને દીકરો સમજે છે કે બાપાના પ્રેમમાં કોઈ ભેદ નથી. **[૩] ''સુક્ષ્મ''** થિયેટર બહાર બે કાણાં માણસો એક જ ટીકીટ પર ફિલ્મ જોવા માટે ઝગડી રહ્યા હતા. **[૪] ''ખામીને બનાવો ખૂબી''** એક છોકરો જેનો ડાબો હાથ કાપી નાખવામાં આવ્યો, જુડો શીખવાની ઇચ્છા રાખે છે. એક ગુરૂ તેને ફક્ત એક જ દાવ શીખવવા માટે પસંદ કરે છે, જયારે અન્ય શિષ્ય અલગ-alag દાવ શીખતા રહે છે. આ વાર્તાઓમાં વ્યક્તિગત સંબંધો અને સામાન્ય જીવનની સમસ્યાઓને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. માઈક્રોફિક્શન - ૩ Nita Shah દ્વારા ગુજરાતી વાર્તા 23 881 Downloads 3.7k Views Writen by Nita Shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શિયાળાના દિવસો હતા ને બાબુભાઈ ગામ ના પાદરે થઈને ખેતરે જઈ રહ્યા હતા. સાંજે સાત વાગ્યાનો સુમાર, અંધકાર અને સાવ સુમસામ રસ્તો ! ત્યાંજ કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો, જાણે પોતાના બચાવમાં બુમો પાડી રહી હતી. બાબુભાઈ ના પગ રોકાઈ ગયા અને પછી એ અવાજની દિશામાં ચાલવા માંડ્યું. પણ એમનું મન માનતું નહોતું. ખોટી પળોજણમાં પડવું, ક્યાંક હાથ પગ ભાંગશે અને પાછો પંચાયતમાં કેસ ચાલશે. દીકરીના લગન માથે છે ને મૂડી તો છે નહિ, ક્યાંક ભરાઈ પડશું ને દીકરી રઝળી પડશે ! એટલે મન કાઠું કરીને ખેતર ની દિશામાં ચાલવા માંડ્યા. થોડેક ગયા ને ફરી તીણી ચીસ કાને પડી,ફરી બાબુભાઈ ના પગ થંભી ગયા. જે થવું હોય તે થાય પણ મારે એ સ્ત્રીને બચાવવી જોઈએ એ મારી ફરજ છે. દિલે દિમાગનો કબજો લઇ લીધો અને ઝડપથી એ દિશામાં ચાલવા માંડ્યું. સાવ સામાન્ય કાઠું હતું એમનું પણ અત્યારે ગજબની તાકાત જાણે આવી ગઈ તી. એ ઝાંખરી વટાવીને આગળ ગયા તો બે હરામખોર એક સ્ત્રી ને સતાવી રહ્યા હતા. હાથ માં રહેલી ડાંગ ઉગામી ને ત્રાડ નાખી, છોડી દે નહિ તો જીવતો નહિ મેલું ! પેલા બે હવસખોર બીક ના માર્યા ઉભી પુછડીયે નાઠા. પેલી સ્ત્રી ઝાડવા ના ઓથે ઉભી ઉભી સિસકી ભરી રહી હતી. બાબુભાઈ બોલ્યા, બેન મારી, ડર નહિ બહાર આવી જા, નરાધમો ભાગી ગયા છે ! અને એ સ્ત્રી બહાર આવી ને બોલી, બાપુ, તમે અને છુટ્ટા મોએ બાપુને વળગીને રોવા લાગી ! નીતા શાહ More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા