ડોક્ટરની ડાયરી-14 Sharad Thaker દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ડોક્ટરની ડાયરી-14 ડોક્ટરની ડાયરી-14 Sharad Thaker દ્વારા ગુજરાતી વાર્તા (332) 6.7k 17.7k તમારું કામ પડ્યું છે. મારે એક જગ્યાએ નોકરીનો ‘ઈન્ટરવ્યૂ’ આપવા જવાનું છે. એક જગ્યા માટે સિત્તેર ઉમેદવારોએ અરજી કરેલી છે. મારી પાસે યોગ્યતા છે, આવડત પણ છે, જો કંઈ નથી તો એ ઓળખાણ. મને લાગે છે કે આ નોકરી ...વધુ વાંચોનહીં મળે.’ આજથી લગભગ દસ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્રેવીસ-ચોવીસ વર્ષની દેખાતી એક યુવતી મને મળવા માટે આવી અને ઉપર મુજબની રજૂઆત કરી. ‘આમાં હું શું કરી શકું ?’ મેં પૂછ્યું. ‘તમારે મારા માટે ભલામણ-ચિઠ્ઠી લખી આપવાની છે કે આવનાર બહેનને નોકરીમાં રાખી લો.’ યુવતીની આંખોમાં ભોળપણ છલકાતું હતું. મને સહેજ ગુસ્સો આવતો હતો, સહેજ ચીડ ચડતી હતી, પણ વધુ તો આશ્ચર્ય થતું હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ડોક્ટરની ડાયરી-14 ડૉક્ટરની ડાયરી - નવલકથા Sharad Thaker દ્વારા ગુજરાતી - વાર્તા (6.4k) 132.1k 329.1k Free Novels by Sharad Thaker બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Sharad Thaker અનુસરો