જિંદગી જીવવાની વાત છે. હું એન્જીનીયરિંગ પૂર્ણ કરીને કંપનીમાં નોકરી કરું છું. સત્ય કહું તો મારી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ૧૦ અને ૧૨ માં મહેનત કરીને સારા માર્ક્સ લાવ્યા, અને હવે ૭ વર્ષ પછી સમજાય છે કે કોઈ મૂલ્ય જ નથી. સમાજ તમને "ભણેલા બેરોજગાર" કહે છે. મિત્રો પણ નિંદા કરે છે. ગુજરાતમાં લોકો બિઝનેસમેન બને છે કારણ કે કંપનીઓમાં લોકોનું શોષણ થાય છે. ઘણા લોકો મહેનત કરે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે જલસા કરે છે, પરંતુ ઘણી વાર નિષ્ફળતા પણ મળે છે. આજે મિલકત અને સંપત્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો એ જરૂરી છે, પરંતુ મહેનત અને પુરુષાર્થની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. કંપનીમાં મારી શરૂઆતની દિવસો ખૂબ જ કઠીન હતા. ઘણી વાર એવું લાગ્યું કે નોકરી છોડી દઉં, પરંતુ ઘરનાં જવાબદારીને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડ્યું. મારા મિત્રો હજુ સુધી કોઈ કંપનીમાં નોકરી નથી કરી શક્યા, પરંતુ હું તેમને આશ્વાસન આપું છું કે તેમને નોકરી મળી જ આવશે. પૈસાનું મહત્વ છે, અને તેને કમાવા માટે મહેનત કરવી જ પડશે. જીવી લેવાનું.... Bhautik Dholariya દ્વારા ગુજરાતી પ્રેરક કથા 77.2k 1.7k Downloads 6.5k Views Writen by Bhautik Dholariya Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બસ જીવી લો મન ભરીને કોઈ પણ પરિસ્થિતિ માં ................ More Likes This સાથ (એક ઘર, એક જીવન, એક સંબંધ) - 1 દ્વારા Aloka Patel શિક્ષણ જગત - શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે? દ્વારા Tr Mrs Snehal Rajan Jani બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI રોકાણ - 1 દ્વારા Aloka Patel મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા