Gappa Chapter 17 book and story is written by Anil Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gappa Chapter 17 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Gappa Chapter 17 Anil Chavda દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 30 1k Downloads 5k Views Writen by Anil Chavda Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તરંગ તરંગોની દુનિયાનો બાદશાહ છે અને કલ્પેન કલ્પનાઓનો મહારથી છે. બંને વચ્ચે એક વિચિત્ર શરત લગાવવામાં આવે છે, ગપ્પાં મારવાની શરત... પરંતુ ગપ્પા મારવામાં તો બધી ઢંગધડા વગરની માન્યામાં ના આવે એવી વાત પણ આવે, પણ આ શરતનો એક નિયમ છે, કોઈ પણ વાતમાં હા જ પાડવાની, જે ના પડે તે હારી જાય. ગપ્પાં મારતા મારતા તરંગ અને કલ્પેનને અચાનક ખબર પડે છે કે તેમનું તો કોઈ અસ્તિત્વ છે જ નહિ, તે પોતે પણ કોઈકે મારેલું ગપ્પું છે. ત્યારે તે બંને શું કરશે અને આ ગપ્પાં મારવાની શરતમાં કોણ એવું ગપ્પું મારી શકશે કે ના પાડવી જ પડે ઇતિહાસ, ફિલોસોફી, ફેન્ટસી, હકીકત અને કલ્પનાઓથી સભર ગુજરાતી ભાષાની એક જુદા જ પ્રકારની - જુદા જ વિષયની નવલકથા છે આ... જે કલ્પનાઓનાં અદભુત વિશ્વમાં લઈ જાય છે. ઈશ્વર, જીવ, જગત અને માનવીની આંતરિક ફિલોસોફીને વાચા આપતી આ નવલકથા વાચકને વિચારતા કરી મૂકે તેવી છે. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા