સ્વાતિ અને અપેક્ષિત જન્નત જેવી ઓપન એર રેસ્ટોરન્ટમાં મળ્યા છે, જ્યાં સ્વાતિ અપેક્ષિતને તેના પ્રમોશનના અવસરે એક સુંદર ગીફ્ટ આપે છે - એક ક્રિસ્ટલ પિરામિડમાં ગણપતિબાપનું ટેબલ પીસ. અપેક્ષિત ગિફ્ટ જોઈને ખુશ થાય છે અને સ્વાતિનો આભાર માને છે. તેઓ ખોરાકનો આનંદ માણતા, સ્વાતિ અપેક્ષિતને પોતાની લાગણીઓ વિશે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હિંમત નથી થાય. ડિનર બાદ, સ્વાતિ અપેક્ષિતને કહે છે કે આજે ૮ ફેબ્રુઆરી છે, જે પ્રપોઝ ડે છે, પરંતુ એ વાતને આગળ વધારવા માટે તેની હિંમત નથી થતી. પ્રેમ-અપ્રેમ - ૮ Alok Chatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 112.6k 2.9k Downloads 6.5k Views Writen by Alok Chatt Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૭ નો ટુંકસાર સ્વાતિએ તેણે કરેલ આલિંગનની અસર કેટલાંય દિવસો સુધી અનુભવે છે. સ્વાતિના સાથનાં લીધે અપેક્ષિત પોતાનાં મૂળભૂત રૂપમાં પાછો ફરવા લાગે છે. તે નેગેટીવમાંથી પોઝીટીવ બનવા લાગે છે. એક દિવસ તેને જનરલ મેનેજરનું પ્રમોશન મળે છે. તેની ખબર તે સૌથી પહેલાં સ્વાતિને આપે છે પણ જરા અલગ અંદાજમાં. સ્વાતિ તેની પાસે સે જ દિવસે પાર્ટી માગે છે. બંને ‘90 ફીટ એબવ’ રેસ્ટોરન્ટમાં ડીનર માટે જાય છે અને ઓપન ટેરેસ સીટીંગમાં જ ડીનર માટે બેસે છે. કોન્ટીનેન્ટલ ફૂડનાં ઓર્ડર સર્વ થવાની રાહ જોતાં સ્વાતિ પર્સમાંથી કંઈક કાઢીને ટેબલ પર મુકે છે જે જોતાં જ અપેક્ષિત ચોંકી જાય છે....હવે આગળ વાંચો...... Novels પ્રેમ- અપ્રેમ એક અનોખી પ્રેમ કથા........ More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા