આ વાર્તામાં, લેખક અશ્વિન મજીઠિયા પ્રોજેક્ટની સફળ રીલીઝ વિશે વાત કરે છે, જેમાં ડીરેક્ટર ટીમને એક રિસોર્ટમાં લઈ જવાનું નક્કી કરે છે. રિસોર્ટમાં કોઈ મોબાઈલ સેવા નથી, જે કારણે તમામને એક અઠવાડિયાના સમય માટે એકબીજેથી દૂર રહેવું પડે છે. મુખ્ય પાત્ર, જે ધડકન નામની પ્રેમિકા સાથે છે, આ સ્થિતિને કટોકટી તરીકે અનુભવતા હોય છે, કારણ કે તેઓ તાજેતરમાં જ તેમના પ્રેમની જાહેરાત કરી છે. પ્રેમમાં પડેલા બંને પાત્રો આ અઠવાડિયાને સહન કરવાનું મુશ્કેલ માનતા છે, અને તેમના વચ્ચેનો સંપર્ક વિમુક્ત રહેવાને કારણે ઉદાસી અનુભવતા હોય છે. રિસોર્ટની સુંદરતા અને કુદરતી વાતાવરણમાં તેમ છતાં, પ્રેમના અભાવને કારણે તેમની લાગણીઓ મિશ્રિત રહે છે. ધક ધક ગર્લ - ૧૭ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 37.1k 2.7k Downloads 7.1k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમારા પ્રોજેક્ટની સફળ રીલીઝથી ખુશ થઈને અમારા ડીરેક્ટર સાહેબે અમારી આખીયે ટીમનાં ભરપેટ વખાણ કરીને સહુને તે બદલ શિરપાવ આપવાની વાત કરી, ત્યારે બધા જ ખુશ થઇ ગયા કે હવે પ્રોમોશન મળશે કે પછી પગાર-વધારો અથવા તો બોનસ. બધાની સાથે હું પણ તેટલો જ એકસાઈટેડ હતો. પણ જયારે સાહેબે ડીકલેર કર્યું કે તેઓ અમને એક વિક માટે કોઈ સુમસામ જગ્યાએ આવેલ રિસોર્ટમાં પીકનીક માટે લઇ જવાના છે, તો હું થોડો ડીસઅપોઈન્ટેડ થઇ ગયો અને હું ખુબ જ નિરાશ થઇ ગયો, કે જયારે તેમણે ત્યાંના રહેઠાણ દરમ્યાન પાળવા પડનારા કાયદાઓ અમને બધાને સમજાવ્યા. સાવ જ નિર્જન ઇલાકામાં આવેલ આ રિસોર્ટમાં કોઈ પણ મોબાઈલ-ઓપરેટરની રેન્જ નથી પહોંચતી એટલે કોઈના ય ફોન કે મેસેજ રીસીવ નહીં કરી શકાય. આવી જગ્યાએ લઇ જવાનો ઈરાદો તો તેમનો શુભ જ હતો કે અમારા ત્યાનાં રહેવાસ દરમ્યાન ઑફીસ, કે ક્લાયન્ટ કે પછી કોઈ પણ આલતુ-ફાલતું બિન જરૂરી ફોન-કૉલ્સ અમારી ત્યાંની શાંતિભરી સહેલમાં ખલેલ ન પહોંચાડી શકે. જોકે રિસોર્ટનો એક લેન્ડ-લાઈન નમ્બર તો હતો જ, કે જે અમારે બધાએ ફક્ત અમારા ઘરવાળાઓને જ આપવાનો હતો કે જેનો તેઓએ કોઈ ઈમરજન્સી અને ફક્ત ઈમરજન્સીમાં જ ઉપયોગ કરવાનો હતો. પણ મને તો આ બધું ડીંડવાણું એક સજા જેવું જ લાગ્યું, કારણ મને હાલમાં જ નવો નવો પ્રેમ થયો હતો મારી માનીતી પ્રેયસી ધડકન સાથે. બસ.. થોડા દિવસ પહેલા જ અમે એકમેક પાસે અમારા પ્રેમની ઓફીશીયલ જાહેરાત કરી હતી. અને એવામાં સાવ અચાનક જ એકમેકથી સદંતર દુર રહેવાનું તદુપરાંત ફોન કે ચૅટીંગ પણ નહીં કરવાની જુલમ જ હતો આ તો, મારા માસુમ પ્રેમ-ઘેલા હૃદય પર. Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા