કોફી હાઉસ - પાર્ટ-૧૨ Rupesh Gokani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો કોફી હાઉસ - પાર્ટ-૧૨ Coffee House - 12 book and story is written by Rupesh Gokani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Coffee House - 12 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોફી હાઉસ - પાર્ટ-૧૨ Rupesh Gokani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (183) 3.7k 10.9k પ્રેય પ્રોજેક્ટ વર્ક બાબતે કુંજના ઘરે જાય છે, નોકરની ગેરહાજરીના કારણે પ્રેય કોફી બનાવે છે અને અચાનક તે દાઝી જાય છે. કુંજ એકાએક દુઃખી થઇ ઉઠે છે અને કોફીને છોડી પ્રેયના હાથ પર કોલ્ડક્રીમ લગાવી દે છે. અચાંક લાઇટ ...વધુ વાંચોરહેતા બન્ને ટેરેસ પર બેસવા જાય છે ત્યાં મેઘરાજાની સવારી બન્નેના મિલનમાં ચાર ચાંદ લગાવી દે છે. કુંજ મન ભરીને વરસાદને માણે છે અને પ્રેયને પણ વરસાદમાં નહાવા માટે બોલાવે છે. વરસાદી વાતાવરણમાં બન્ને એકબીજાની ઓર નિકટ આવે છે, અને બન્ને એકબીજાના અધરનું પાન(લીપકીસ) કરે છે, બન્ને યુવાન દિલને એકાંત મળતા એકબીજા પર મનભરીને પ્રેમ ન્યોચ્છાવર કરે છે, ત્યાં અચાનક ડોરબેલ વાગે છે......................શું થયુ અચાનક કોણ આવ્યુ ઓહ માય ગોડ હવે શું થશે પ્રેય અને કુંજને કોઇ આ રીતે જોઇ જશે તો શું વિચારશે અને બીજા દિવસે વહેલી સવારે પ્રેય કોઇને પણ કાંઇ જાણ કર્યા વિના અચાનક ક્યાં નીકળી ગયો શું નવીન વણાંક આવશે પ્રેય અને કુંજ(કુંજેય) ની લવસ્ટોરીમાં જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ ફ્રેન્ડ્સ........................ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોફી હાઉસ - પાર્ટ-૧૨ કોફી હાઉસ - નવલકથા Rupesh Gokani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (8.1k) 168.3k 495.1k Free Novels by Rupesh Gokani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ