શ્વેતા પોતાના પિતા અને દાદાના વચ્ચેની તણાવથી અત્યંત વિહ્વળ છે. પિતા વિદેશમાં હોવાથી તે સતત તેમના સંપર્કમાં રહેતી હતી, પરંતુ હવે ઘણા દિવસોથી વાતચીત ન થતાં તે ખૂબ જ ઉદાસ છે. તે પોતાના પિતા માટેના પ્રેમને ભૂલવા માંગતી નથી, જોકે દાદા અને પિતા વચ્ચેના સંઘર્ષમાં દાદાને સમર્થન આપતું હોવાનું છતાં, પિતા સાથેના સંબંધો જાળવવા ઈચ્છે છે. શ્વેતા આર્યનને ફોન કરીને મદદ માંગે છે, અને બંને મુલાકાત માટે તૈયાર થાય છે. આર્યન સાથે વાત કરતાં શ્વેતા આનંદિત થાય છે, જે તેને પિતાની ગમગીનીને ભૂલવા મદદરુપ બને છે. શ્વેતા શાવરમાં જઈને આર્યન વિશે વિચારીને આનંદ અનુભવે છે, અને અંતે ટોવેલ લઈને બહાર આવે છે. વમળ - પ્રકરણ -11 Shabdavkash દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 63.6k 2.1k Downloads 6.2k Views Writen by Shabdavkash Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વમળ , માનવીની જિંદગીમાં ઉઠતાં રોમાંચક વમળોની કથા. મેક્સિકોના કેન્કુનમાં વેકેશન માટે ગયેલી શ્વેતા ભારદ્વાજની અનાયાસે જ આર્યન પંડિત સાથે મુલાકાત થાય છે. આ મુલાકાતથી એની જિંદગીમાં કઈંક ફેરફાર થવાના હતા. એક બાજુ શ્વેતા કેનકુનની રળિયામણી સાંજ માણી રહી હતી અને ઇન્ડીયામાં એના પરિવારમાં એક વમળ આકાર લઇ રહ્યું હતું જેની પાછળ પાછળ શ્વેતાના પરિવારમાં ઝંઝાવાતો જાગવાના હતા. આ કહાનીની શરૂઆત છે વમળ ની. “વમળ” એક એવા પરિવારની કથા છે જેમાં પરિવારના પાત્રો કુદરતે સર્જેલા સંજોગોમાં અટવાઈ જઈ સંબંધોમાં અનેકાનેક વમળો સર્જે છે. ઘણીવાર મનુષ્ય વિધાતાએ ચિંધેલા માર્ગે પોતાની ઈચ્છા અને આદતથી વિરુદ્ધ દોરાતો જાય છે. જયારે તમારી મથરાવટી મેલી ના હોય છતાંપણ સંજોગોએ ઉભા કરેલા બનાવોમાં જો પ્રતિકાર કર્યા વિના દોરાતાં રહો ત્યારે ભવિષ્યની જીંદગીમાં અનેક સવાલો ઉઠે છે અને એ જવાબો આપવાનું કે શોધવાનું ઘણું અઘરું થઇ પડે છે. સમૃદ્ધ પરિવાર હમેશા સુખી જ હોય છે એ ભ્રમનો “વમળ” ભંગ કરશે એ રીતે કથાવસ્તુ તૈયાર કરી છે છતાં વમળ પણ અનેક લેખકોના હાથ નીચેથી પસાર થવાની છે તો મારી ઈચ્છા વિરુદ્ધના વમળો પણ સર્જાશે જ એની પુરેપુરી વકી છે. - સૂત્રધાર -અજય પંચાલ (USA) Novels વમળ વમળ માનવીની જિંદગીમાં ઉઠતાં રોમાંચક વમળોની કથા. “વમળ” એક એવા પરિવારની કથા છે જેમાં પરિવારના પાત્રો કુદરતે સર્જેલા સંજોગોમાં અટવાઈ જઈ સંબંધોમાં અન... More Likes This જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા