કંદર્પ પટેલ એક મોજદાર પ્રવાસ વિશે લખે છે, જ્યાં તે પોતાના ગામે જવા માટે ટિકિટ લઈ લે છે. તે પોતાના પપ્પા સાથે TV પર શોઝ જોવાની મોજ કરે છે અને પરિવાર સાથે નાટક કરવાનું આનંદ માણે છે. જ્યારે તે ગામના પ્રવાસ પર નીકળે છે, ત્યારે પપ્પા ihmને કેટલીક આદર્શો અને નીતિઓનું ધ્યાન રાખવા માટે કહે છે, જેમ કે બસની બહાર માથું ન કાઢવું, નાસ્તો ન કરવો, અને પાણી માત્ર પોતાની બોટલમાંથી પીવું. પ્રવાસ દરમ્યાન, કંદર્પ તરાપુર ચોકડી પાસે ગરમાગરમ ગોટા ખાઈને મોજ કરે છે, જ્યારે તેના ઘરે લીધેલા નાસ્તા ઝડપથી ختم થઈ જાય છે. આ દરમિયાન, તે ભરૂચના ટ્રાફિક જામને પસાર કરીને નારી ચોકડી પર પહોંચે છે, જ્યાંથી તેને પોતાના ગામ બજુડ જવા માટે આગળ વધવું છે. આવી રીતે, કંદર્પનો પ્રવાસ મજેદાર અને યાદગાર રહે છે, જેમાં પરિવારની શીખવણીઓ અને મોજની ક્ષણોનું મહત્વ છે. જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 46.1k 2.2k Downloads 6.4k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૌરાષ્ટ્રની સફરે... છેલ્લે એ મોજ કરી કે, ( ગામડે જવા માટે ટિકિટ લેવાઈ ચૂકી હતી – ગામડે જવા પહેલાના અમુક દિવસોમાં આખો દિવસ TV પર સિરિયલો અને અન્ય શોઝ જોયા કરવા – પપ્પાની પોતાના કૉલેજ સમય દરમિયાનની વાતો – પપ્પા અને મમ્મીનું દાદા-દાદી બનીને નાટક કરવું – દાદા અને દાદીને તમના પૌત્રો આવવાની કેટલી ખુશી હશે એ વાતનું બખૂબી વર્ણન કરવું ) આગળ મોજ કરીએ ચાલો, છકડાનું એન્જીન ચાલુ કરવા માટે એક દોરડું જમણી બાજુ વીંટાળ્યું. પછી જોરથી છકડાની આડશે પગ રાખ્યો અને જોરથી ખેંચ્યું. ‘ફટ...ફટ....ફટટટ..’ કરતું એન્જીન ચાલુ થયું. તરત જ દોરડું વીંટાળીને છકડામાં મૂક્યું અને ઠેકડો મારીને સીધા સીટ પર બેઠા. ખોડિયાર માતાજીની મૂર્તિ સ્પીડોમીટરના બંધ થઇ ગયેલા કાંટા પર ચોટાડી હતી. લાલ રેશમી કપડાંના લીરા જ્યાં-ત્યાં બધે જ બાંધેલા હતા. આ છકડાઓમાં બેસાડવાની પણ ખાસિયત હોય છે. મહિલાઓ પોતાના કાપડાના થેલાઓ લઈને વચ્ચે બેસે. બાળકોને ખોળામાં બેસાડવામાં આવે અને પુરુષો છકડાની પાળી પર બેસે. છકડો શ્વાસ ન લઇ શકે તેટલા વ્યક્તિઓને ભરવામાં આવે ત્યારે તેનું રિ-એક્શન જયારે રસ્તામાં મોટો બમ્પ અથવા ઢાળ આવે ત્યારે મળે. જયારે ઢાળ ચડવાનો હોય ત્યારે પાળી પર બેઠેલ પુરુષોને નીચે ઉતરી જવાનું ! ઉપરાંત, જયારે બમ્પ આવે ત્યારે દરેકે આગળની તરફ ઝૂકવાનું, જેથી પાછળના ભારને લીધે આગળથી પલટી ન મારી જાય ! ક્રમશ: (સૌરાષ્ટ્રની સફરે) Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા