૨. અતરાપી - બુક રિવ્યુ Hiren Kavad દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ૨. અતરાપી - બુક રિવ્યુ 2 Atrapi - Book Review book and story is written by Hiren Kavad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 2 Atrapi - Book Review is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ૨. અતરાપી - બુક રિવ્યુ Hiren Kavad દ્વારા ગુજરાતી વાર્તા (35) 4.9k 23.6k તેમ કરવુ મને જરૂરી લાગતુ નથી, હું જાણતો નથી, તેવુ હોઇ પણ શકે. ‘આપણે જે હોઇએ તે જ થવા માટે બીજા પાસે કંઇ શીખવું શા માટે પડે તે મને સમજાયું નહીં એટલે પૂછું તો ખરોને ’ ‘દિનભર ભાગતે રહતે હો, ...વધુ વાંચોદેખતે નહીં, અંધે હો ’, માળીએ કહ્યુ. ‘કદાચ એવુ પણ હોય.’, સારમેયે કહ્યુ. ‘મેં ભરવાડો અને વણજારાઓની સ્ત્રીઓ જોઇ છે. તમારો વેશ બેઉને મળતો આવે છે. જોકે તમે બાંધ્યુ છે તેવુ કાળું કપડું એ લોકોના માથે નથી હોતું. હું તમારૂ નામ જાણુ તો ખબર પડે કે તમે કેવા છો!’, સરમા બોલી. ‘જેવી છું તેવી છું. તને જે ગમે તે કહેજે ભરવાડ કહીશ તો પણ અને વણજારણ કહીશ તો પણ ચાલશે.’ ધૃવ ભટ્ટ લિખિત, સ્વદર્શન કરાવતુ અદ્ભૂત પૂસ્તક અતરાપી વાંચો તેમાં શું તત્વ છે ક્યા પાત્રો છે પૂસ્તક શેના ઉપર છે પુસ્તક અને આ ડીટેઇલ્ડ રીવ્યુ આપણી અંદરની સફર કરાવશે. તો થઇ જાઓ તૈયાર. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ૨. અતરાપી - બુક રિવ્યુ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ