આ વાર્તા "અઢી અક્ષરનો વ્હેમ"માં, લેખિકા અનસુયા દેસાઈ અને સુત્રધાર અશ્વિન મજીઠિયા દ્વારા અશ્ફાકના ભૂતકાળની ગૂંથણને રજૂ કરવામાં આવ્યું છે. અગાઉના પ્રકરણમાં, અશ્ફાક અને ડૉ. મિતુલના સંબંધને દર્શાવવામાં આવ્યું છે, જેમાં તેઓના સમલિંગી પ્રેમને આધારે એક નવો પૃષ્ઠભૂમિ રચાયો છે. અયોજનમાં 'સુગર-ડેડી'ના સંબંધો વિશે વાત કરવામાં આવી છે, જે શારીરિક આકર્ષણથી શરૂ થાય છે અને પછી લાગણીઓમાં પરિવર્તિત થાય છે. આ સંબંધો ચીર-કાલીન નથી હોતા, પરંતુ કેટલાક કિસ્સામાં લાંબી અવધિ સુધી ચાલે છે. આ પ્રકરણમાં, અશ્ફાક આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે, જ્યારે તે ડૉ. મિતુલને એક ચિઠ્ઠી લખે છે, જેમાં તે પોતાની નિરાશા અને અણસારની લાગણીઓ વ્યક્ત કરે છે. આ રીતે, અશ્ફાકનું પાત્ર અને તેની માનસિક સ્થિતિ વધુ ઊંડાઈમાં જાય છે, અને વિલંબિત ભાવનાત્મક સંઘર્ષને ઉજાગર કરે છે. આ વાર્તા માનવ સંબધો, લાગણીઓ અને સમલિંગી પ્રેમના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં અશ્ફાકની કથા અને તેની અંતિમ નિર્ણયની ભવ્યતા છે. અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૦ Shabdavkash દ્વારા ગુજરાતી વાર્તા 57 1.3k Downloads 4k Views Writen by Shabdavkash Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાંચક-મિત્રો, આ પહેલાના પ્રકરણ ૯માં લેખિકા સરલાબેન સુતરીયા આપણા માટે એક કલ્પના-બહારનો આંચકો લઇ આવ્યા. તેઓના ભાગે અશ્ફાકના ભૂતકાળને ઉખેળવાનું કામ આવ્યું તો તેનો તેમણે ભરપુર ફાયદો ઉઠાવી ડો.મિતુલ અને અશ્ફાકનો ભૂતકાળ એકમેક સાથે ગુંથી કાઢ્યો. તેમણે આ બંનેને એકબીજાના ભૂતકાળના પ્રેમી તરીકે પ્રસ્તુત કર્યા. ગામ, ધર્મ, વ્યવસાય, શોખ કે ઉમર..શેમાં ય બિલકુલ સમાનતા નથી, તો આટલા જબરદસ્ત ફરક સાથે આવો સંબંધ શક્ય હોઈ શકે તો તેનો જવાબ છે, હા. આ દુનિયામાં આવું પણ થાય જ છે. કારણ તેમનામાં એક સમાનતા હતી અને તે છે તેમની રૂચી. સમલિંગી હોવાની તેમની રૂચી. આ ગે-જગતમાં એક ટર્મ બહુ વિખ્યાત છે અને તે છે ‘સુગર-ડેડી’. હેટ્રોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-કન્યા અને આધેડ-પુરષના એકમેક પ્રત્યેનું શારીરિક આકર્ષણે જ..તેમજ હોમોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-છોકરાની અને તેના પિતાની ઉમરના કોઈ પુરુષની એકમેક પ્રત્યેની દૈહિક લાલસાઓએ જ..આ ‘સુગર-ડેડી’ નામનાં શબ્દનો જન્મ આપ્યો છે. સુગર-ડેડી એટલે કે ‘મીઠડો-બાપ’ સૂચક રીતે બહુ બધું કહી જાય છે. અને આવા સંબંધોના અનેકાનેક સત્ય-કિસ્સાઓ ય મોજુદ છે. આવા સંબંધો જોકે ચીર-કાલીન નથી હોતા, પણ અમુક કિસ્સાઓમાં જો તે સફળ થઈને લાંબો-કાળ ચાલે છે, તો રહેતા રહેતા તે પિતા-પુત્રી, કે પિતા-પુત્રની લાગણીના તંતુએ બંધાયેલ ગાઢ સંબંધોમાં પરિવર્તિત થતા જોવા મળે છે. અને પછી ધીમે ધીમે તેમાંથી સેક્સ-તત્વ સાવ લુપ્ત થઇ જતા આવા સંબંધો પછી..લાગણીઓની દ્રષ્ટીએ સગા પિતા-પુત્ર પુત્રી કરતા પણ વધુ બળવત્તર પુરવાર થાય છે. તો સરલાબેન આવા ન માન્યામાં આવે તેવા..પણ જે એક હકીકત પણ છે, તેવા સંબંધની વાત તેમના પ્રકરણમાં લઇ આવ્યા, અને સાથે સાથે આપણને અશ્ફાકના ભૂતકાળમાં ય લઇ ગયા. હવે આ એપિસોડથી આ વાર્તાનો બીજો રાઉન્ડ શરુ થાય છે. એટલે કે જે આઠ લેખકોએ પહેલા એક એક એપિસોડ લખ્યા છે, તેઓ હવે ફરી પાછા એક એક એપિસોડ લખશે. આમ આ એપિસોડ અનસુયાબેન દેસાઈએ લખ્યો છે, કે જેઓએ આ વાર્તાનો એપિસોડ-૨ પણ લખ્યો છે. અનસુયાબેન વિષયે તો પ્રકરણ-૨માં હું જણાવી જ ચુક્યો છું, અને મને આનંદ છે કે તેમના જેવા શાયરના-મિજાજના લેખિકા પાસે એક એપિસોડ લખાવવાનો મને ફરી એક અવસર મળ્યો. આ એપિસોડમાં તેઓએ પોતાના આ સરસ-મિજાજનો સંગીતમય આસ્વાદ આપણને હજી એક વાર તો કરાવ્યો જ છે, અને સાથે સાથે અશ્ફાકના ભૂતકાળની વાત પણ આગળ ચલાવી છે. એટલે મને ખાતરી છે કે આપ સહુને તેમનો આ એપિસોડ પસંદ આવશે જ. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. Novels અઢી અક્ષરનો વ્હેમ શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ કંઇક ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેત... More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા