કંદર્પ પટેલની આ કથા એક મિત્રતા અને રમતોની મોજભરી વાત છે, જેમાં પ્રતિક નામના ભાઈનું ક્રિકેટ રમતા હાથમાં ઈજા થાય છે. આ ઘટના દરમિયાન, તેમના મિત્રો નિરજ, મિલન અને કલ્પેશ એકત્ર થાય છે અને પ્રતિકની ઈજાની ગંભીરતા અંગે ચર્ચા કરે છે. કલ્પેશ હંમેશા રમતોમાં જીતવાની લાલચ રાખે છે, જ્યારે પ્રતિક ઈજાને મહત્વ ન આપે છે. આ કથામાં મિત્રતાના મજેદાર મોમેન્ટ્સ અને રમતોના અનુભવો દર્શાવવામાં આવ્યા છે, જેમાં એક મિત્રની ઈજા છતાં પણ, તેઓ હસતા-હસતા વાતો કરે છે. આ સાથે, અજય નામનો એક મોટો છોકરો પણ આવે છે, જે પોતાના ગુસ્સા અને મોજ માટે ઓળખાતો છે. કથા એક રોમાંચક અને મજેદાર અનુભવોની પરિચય આપતી છે, જ્યાં મિત્રતા અને રમતોનું મહત્વ છે. જામો, કામો ને જેઠો (૭ - ઠૂંઠો) Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 25.2k 2k Downloads 5.2k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે આવેલ કુબેરનું મેદાન – ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની હરકતો – મેદાનમાં અમારા વડે થતી પ્રિ-ક્રિકેટ ગોઠવણ – આઈસડીશ અને તેની સાથે અપાતું દોસ્તીનું પ્રૂફ – રમતમાં પ્રતિકના હાથમાં થયેલ ઈજા) આગળ મોજ, “આડું – અવળું કઈ ખાવાનું નથી. શરીરનું ધ્યાન રાખવાનું આ ઉનાળામાં ! અને, આ તડકામાં બહુ રખડવાનું પણ નહિ. ઉનવા થઇ જશે. બપોરે ૫ વાગ્યા પછી રોજ ભેગા થવાનું. ત્યાં સુધી બધાએ પોત-પોતાના ઘરે સુવાનું.” જેના ઘરે જઈને એના મમ્મી કે પપ્પા સમજાવે. આ સમયમાં પ્રતિકનું નામ ‘ઠૂંઠો’ પડી ગયું. આ નામ પાડનાર વ્યક્તિ એટલે કલ્પેશ રાદડિયા. રોજ-રોજ પ્રતિકને ઘરેથી બહાર લઇ જવા તેના મમ્મી કે પપ્પાને ગોળી પાવી પડતી. તેમાં એકવાર મજાક-મસ્તીમાં ‘ઠૂંઠો’ નામ બેન્ચમાર્ક બની ગયું. જો આવી ભલામણો સમજી જઈને તો ઉંમર સાથે દગો થયો કહેવાય. મેચ્યોર બનવું નહોતું. કદાચ, બધું તરત સમજાવા લાગીએ તો ભૂલ જ ન થાય. ભૂલ ન થાય તો અમારા પર ગુસ્સો કોણ કરે જો ગુસ્સો કોઈ ન કરે તો વાતાવરણ શાંત થઇ જાય. આ વાતાવરણમાં સતત અમારા તોફાનના વાઈબ્ઝ તરંગિત રહેવા જોઈએ. તો જ જે-તે અવસ્થાની મજા છે. અનેકાનેક મજા ! Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા