કંદર્પ પટેલની વાર્તામાં, લેખક પોતાના શૈશવના દિનચર્યાના અનુભવોને વર્ણવે છે. તેમણે ઉગમનગરના મેદાનમાં કિશોર સાથે મળીને ડિમ્પલને હેરાન કરવા જવાનું નક્કી કર્યું, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો. લેખક અને તેમના મિત્રો ત્રણેય મહત્ત્વની રમતોમાં વ્યસ્ત રહેતા, ખાસ કરીને ક્રિકેટમાં. ડિમ્પલ નવા અભ્યાસમાં જોડાઈ હતી, પરંતુ લેખકે તેના કરતા જૂનાં મિત્રોને વધુ મહત્વ આપ્યું. લેખક દ્વારા વર્ણવાયેલું શિક્ષણનું વાતાવરણ ખૂબ જ જેમણે આળસ અને મઝા સાથે ભરીને વર્ણવ્યું છે. શિક્ષકોના અભ્યાસ પદ્ધતિઓનું વિલક્ષણ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ઓછું ભણાવીને વિદ્યાર્થીઓને મજા કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. લેખક અને તેમના મિત્રો રવિવારે કુબેરના મેદાનમાં સમય પસાર કરતા, જ્યાં તેઓ ક્રિકેટ રમતા અને મજા માણતા હતા. આ વાર્તા મિત્રતા, શૈશવની મજા અને શાળાના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. જામો, કામો ને જેઠો (૬ - કુબેરનું પોપડું) Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 67 1.7k Downloads 4.7k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (ઉગમનગરના મેદાનમાં કિશોર સાથે જવાનું નક્કી થયું – મનજી પોળો, કિશોર અને મારી જુગલબંધી – ડિમ્પલના ભાઈને હેરાન કરવા માટેની ટેક્નિક – નિષ્ફળ પ્રયાસ – ડિમ્પલનું મેદાન પર આવવું – અદ્દલ હિરોઈન લાગવી – કિશોર અને ડિમ્પલનું કનેક્શન – ડિમ્પલના ઘરે જઈને સામાન મૂકી આવવું) આગળની મોજ માટે, સ્કૂલથી છૂટીને ટ્યૂશન અને ત્યાંથી કુબેર. લગભગ અમુક બજેટ સાથે અમે રવિવારનો આખો દિવસ કુબેરના પોપડાંમાં કાઢતા. ખેંચી – ખેંચીને છક્કા લગાવવા, ટીમને પોતે છેલ્લે આવીને જીતાવવી, સારી ફિલ્ડીંગ કરવી, અઘરા કેચ પકડવા, બોલને ક્લાસિક ‘સ્પિન’ કરાવવો, સાઈકલના પાછલા ટાયરને ‘હીટ’ કરે તેવો થ્રો મેદાનના કોઈ પણ છેડેથી કરવો – આ બધી રમ્યા પહેલાની લાક્ષણિકતાઓ હતી, જે રમવા જતા પહેલા મનમાં દોડ્યા કરતી હતી. અમારી ટીમ એટલે હું (લગભગ નકામો), કલ્પેશ (બેટિંગ), પ્રતિક – દ્રવિડ (કેપ્ટન બનવું વધુ ગમે – બોલિંગ), ગાંગાણી (ખેંચીને ‘આઉટ ઓફ ગ્રાઉન્ડ’ બોલ ફટકારનાર જેક સ્પેરો), મિલન (હોશિયાર છોકરો રમવા ઓછો આવે), નિર્મળ – મેકગ્રા (ઓછું બોલવાનું – વધુ રમવાનું), ધવલ – વાયડાઈ (એ ઉગમનગર વાળો, કુબેરનગરના મેદાનમાં ન ફાવે), કમલેશ – જોન્ટી રહોડ્ઝ (ઓલ-રાઉન્ડર અને ક્લાસિક ફિલ્ડર), હિરો (અડધેથી જોડાય અને ક્યારેક રમે પણ ખરો !) આ બધી અમે નોટો. આ ટીમ દોસ્તીમાં પણ સાથે અને રમવામાં પણ ! એ સમયે તો જીંદગીના જંગમાં પણ સાથે રહીને કામ કરવાની દુહાઈઓ આપતા હતા. Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા