આ કથામાં, પાત્રો ગુફાના દ્વારે કોઈ નવજાત અવાજ સાંભળે છે, જે તેમને આશંકા અને ભયમાં મુકતું છે. તેઓ વિચારતા હોય છે કે કોણ આવી રહ્યું છે, અને વધુમાં, તેઓએ પૂજા અને ટીનાની સલામતી અંગે ચિંતા અનુભવવા લાગે છે. એક પાત્ર, જે થેંબા છે, ગુફામાં મૂર્તીઓમાં હીરા ભરી રહ્યો છે, જ્યારે બીજી પાત્રો આ ઘટનાનો સામનો કરે છે. ગુફાના વરિષ્ઠ પાત્રો પરિસ્થિતિને સમજવા અને બચાવ માટે પ્રયાસ કરે છે, જ્યારે તેમને આશंका છે કે કોઈ અજાણ્યા માણસો તેમના પાછળ છે. કથા suspense અને ત્રાસથી ભરેલ છે, અને પાત્રો માટે સમય મર્યાદિત છે, જેના કારણે તેઓને ઝડપી નિર્ણય લેવા માટે પ્રેરણા મળે છે. નો રીટર્ન - 6 Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 340.1k 9.2k Downloads 19.4k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમે છક થઈને હજુ આના વિશે વિચારી જ રહ્યા હતા કે અમને કોઈક અવાજ સંભળાયો. એવું લાગ્યું કે ગુફાના મુખ પાસે કંઈક અથડાયું. કદાચ કોઈ પથ્થર ઉપરથી નીચે ગબડીને ગુફાના દ્વારે પડ્યો હતો. એવો જ કંઈક અવાજ હતો એ.. અમારા કાન સરવા થયા કારણ કે અમે ત્રણેયને એ અવાજ સંભળાયો હતો. અચાનક ફરીવાર અવાજ આવ્યો અને પછીતો ધડબડાટી બોલી ગઈ હોય એવો અવાજોનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. જાણે કે ઘણા બધા માણસો એકસાથે ગુફામાં ઘુસવાની કોશિશ કરી રહ્યા હોય એવા અવાજા હતા. એ જરૂર.. કોઈ ત્યાં આવ્યું હતું. કોણ હોઈ શકે એ... પૂજા અને ટીના તો અહીં પહોંચવાની કોશિશ પણ ન કરે... તો પછી કોણ હોઈ શકે... મારા મગજમાં ઘણાં બધા સવાલો ઉઠ્યા. અને હું ઊભો થઈને રીતસરનો બહારની તરફ ધસ્યો. થેંબો મને બહાર જતા જાઈને જલદી જલદી એ મૂર્તિમાં હીરા ૨૧૬ ભરવા લાગ્યો અને પછી એ મૂર્તિઓને થેલમાં મૂકી. Novels નો રીટર્ન નો રીટર્ન સસ્પેન્સ થ્રીલર નવલકથા ભાગ - 1 પ્રવિણ પીઠડિયા સમય અને સંજાગ જો બળવાન હોય તો વ્યક્તિને રંકમાંથી રાજા બનતા વાર નથી લાગતી અને એ જ સમય જ્યારે વિ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા