પ્રકરણ 11 માં અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. તે રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે યોજાયેલી ઝોનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનનું વર્ણન કરે છે. આ કોમ્પિટિશન જોવા માટે પ્રતિક, આદિત્ય, અભિષેક અને રાહુલ સાઇકલમાં જવા જાય છે. પ્રતિકનું મુખ્ય આકર્ષણ આરતી છે, જે આદિત્યને બતાવવા ઈશારો કરે છે. આદિત્યએ કોમ્પિટિશન પહેલા જ પોતાના પિતાનો ફોન આવ્યા બાદ જવા ફરજ પડી જાય છે, જેના કારણે દિયા કોમ્પિટિશન જીતી જાય છે. આરતી દિયાને આદિત્ય સમજાવે છે, જે આરતીની માટે પણ એક અસમંજસની સ્થિતિ છે. પ્રકરણના અંતમાં, આદિત્ય અને પ્રતિક બીજા દિવસે સ્કૂલના રિસેસમાં દિયાને જોવા પહોંચે છે. આદિત્ય દિયાને જોઈ શકશે કે કેમ, તે જાણવાની ઉત્સુકતા રહે છે. આગળ, આદર્શ બનેલ પ્રતિક આરતી તરફ ધ્યાન આપે છે, જ્યારે દિયા બારણાની નજીક છે. આ પ્રકરણમાં પ્રેમ અને મિત્રતા વચ્ચેના સંબંધોને દર્શાવવામાં આવ્યા છે, તેમજ શાળાની નિયમો અને તેમને લાગતા દંડનો પણ ઉલ્લેખ છે. આ વાર્તા 'સ્પીચલેસ વર્ડ્સ'માં આગળ વધે છે. Speechless Words CH.12 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 57.5k 2.7k Downloads 6.4k Views Writen by Ravi Rajyaguru Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ 11 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ રાજકોટના વિશ્વ વિખ્યાત સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે ઝોનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય છે. આ સ્વિમિંગ કોમ્પિટિશન જોવા માટે પ્રતિક, આદિત્ય, અભિષેક અને રાહુલ પોતાની સાઇકલમાં જાય છે. પ્રતિકનું સ્વિમિંગ કોમ્પિટિશન જોવા આવવાનું મુખ્ય કારણ તો આરતીને જોવાનું હોય છે. આરતી પ્રતિકને આદિત્યને બતાવવા ઇશારાથી કહે છે તેથી પ્રતિક આદિત્ય તરફ ઈશારો કરે છે, જ્યાં આદિત્ય સાથે રાહુલ અને અભિષેક વાતો કરી રહ્યા હોય છે. આરતી રાહુલને આદિત્ય સમજી લે છે. સ્વિમિંગ કોમ્પિટિશન શરૂ થવાના બસ થોડા સમય પહેલા જ આદિત્યના ઘરેથી તેના પિતાનો ફોન આવે છે. આથી આદિત્ય કોમ્પિટિશન જોયા વિના જ નીકળી જાય છે. દિયા આ સ્વિમિંગ કોમ્પિટિશન જીતી લે છે. મેં આગળ કહ્યા મુજબ આરતી રાહુલને આદિત્ય સમજી બેઠી હોય છે. જેને દિયા આદિત્ય વિશે પૂછતાં આરતી રાહુલને આદિત્ય તરીકે બતાવે છે, જે ખરેખરમાં આરતીની પણ અસમંજસનો એક ભાગ છે. હવે પ્રકરણ 11 ના આંતમાં આદિત્ય પ્રતિકને દિયાને મળવાનું અને દિયાને જોવાનું કહેતા તેઓ બંને દિયાને જોવા કોમ્પિટિશનના બીજા દિવસે સ્કૂલના રિસેસ દરમિયાન ગર્લ્સના ક્લાસ રૂમ બહાર આવેલા પગથિયાં પર પહોંચી ગયા હોય છે. હવે શું આદિત્ય દિયાને જોઈ શકશે કે કેમ આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... Novels Speechless Words Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill. More Likes This મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા