Abhishaap (Part -1) book and story is written by Virajgiri Gosai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Abhishaap (Part -1) is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Abhishaap (Part -1) Virajgiri Gosai દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 113 2k Downloads 4.6k Views Writen by Virajgiri Gosai Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો આપણો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સના એવા જ એક દિવસની વાર્તા છે. શ્રુતિ નામની આ નર્સ આમ તો તેના વ્યવસાયમાં જેમ હોવું જોઈએ તેમ જ પ્રેક્ટીકલ બનીને રહે છે પરંતુ એક રાત્રે તે હોસ્પીટલમાં એવા કેસ સાથે સંકળાય છે જેનાથી તે હચમચી જાય છે. તે ઘરે આવીને તેની માં શારદાબેન સમક્ષ આ સમગ્ર ઘટનાની વ્યથા ઠાલવે છે પરંતુ શારદાબેન ચુપચાપ તેણીની વાતો સાંભળે છે કેમ કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ એક ઘટનાનો ભોગ બની ચુક્યા હતા. આખરે કેમ શારદા શ્રુતિના કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપી શક્યા શું થયું હતું ભૂતકાળ માં શારદા સાથે આપનું સ્વાગત છે અભિશાપ શ્રેણીની વાર્તાના પ્રથમ ભાગ એટલે કે અભિશાપ ભાગ 1 માં... આપના અભિપ્રાય જરૂર જણાવશો... વિરાજગીરી ગોસાઈ ઈ મેઈલ : virajgosai@gmail.com WhatsApp: 9228595290 બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા