આ વાર્તામાં, ઇરાકના વિવિધ ભૂગોળ અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ઈરાક દેશની રચના થતાં, તે ત્રણ વિસ્તારોમાં વહેંચાયો: મધ્યનો પથરાળ પ્રદેશ, દક્ષિણનો મેદાની વિસ્તાર, અને ઉત્તરનો પહાડી પ્રદેશ, જેને કૂર્દીસ્તાન પણ કહેવામાં આવે છે. વાર્તાના મુખ્ય પાત્રની ઓળખ કૂર્દી છોકરી તરીકે થાય છે, જે પેંસલવેનિયામાં રહે છે. તે પડોશના છોકરાઓના ઉપહાસનો શિકાર બને છે, જે તેને શરમાળ અને નબળી માનતા હોય છે. પરંતુ એક સમયે, તે તેમની મશ્કરીને પ્રતિસાદ આપે છે અને પથરા ફેંકવાનું શરૂ કરે છે. આ પગલાથી, તે પોતાની શક્તિ અને આત્મવિશ્વાસ દર્શાવે છે, જે તેના પિતા દ્વારા પ્રેરિત છે. છોકરાઓ તેના આક્રમક આચરણથી ડરીને ભાગી જાય છે, અને તે આ અનુભવે આનંદ અનુભવતી છે. આ વાર્તા એક કૂર્દી છોકરીની હિંમત અને સ્વાતંત્ર્યની ઝલક આપે છે, જે તેના પરિસ્થિતિઓ સામે મજબૂત રહેવા માટે લડી રહી છે. વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ -૧ (ભાગ ૨) Vatsal Thakkar દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 8.5k 1.8k Downloads 4.7k Views Writen by Vatsal Thakkar Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમારા બગદાદી-ઈરાકી સમાજમાં મને આ ઉંમરે પણ એ વાતની તો ખબર પડતી હતી કે આવી વાતનો ડંકો મારાથી બધા આગળ ના વગાડાય.. મારા ઘરના લોકોથી પણ મારે મારુ આ સાહસ છુપાવવુ પડશે એની મને એ વખતે પણ સમજ પડતી હતી. અમારા કુટુંબમાં જો આની બધાને ખબર પડે તો મારી તો ધૂળ જ કાઢી નાખે - છોકરી થઈને આમ બરછટ વેડા કરે એ ના ચલાવી લેવાય. પેલા દંગલખોર છોકરા હવે નાસી ગયા છે એની ખાતરી કરવા મેં ફરી એકવાર શેરીમાં નજર માંડી.. અને મારી ખુશીની વચ્ચે મને એ રસ્તે એક ટેક્સી આવતી દેખાઈ. મેં તરત જ આગળ વધીને ટેક્સી ઉભી રખાવી અને બુમ પાડી -- ટેક્સી આવી ગઈ છે.... મોસાળ જવાના ઉત્સાહમાંને ઉત્સાહમાં દોટ મૂકી, ઘરનુ બારણુ આખેઆખુ ખોલી, હતી એટલી બધી તાકાત ભેગી કરીને મેં બરાડો પાડ્યો ચાલો બધા.... ટેક્સી ડ્રાઈવર રાહ જૂએ છે..... Novels વિષાદી ધરાનો પ્રેમ ઇરાક-ઈરાન-અફઘાનિસ્તાન-સાઉદી અરેબિયા-પાકિસ્તાન આ બધા ભારતના ઘણા નજીકના મુસ્લિમ રાષ્ટ્રો છે. અને પાછલી કેટલીય સદીઓથી આ રાષ્ટ્રો - તેની સંસ્કૃતિ - તેની ઈ... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા