આ કથા "Possessive GF & Her BF" એક કલ્પનિક વાર્તા છે, જેમાં એક પોઝેસિવ ગર્લફ્રેન્ડ અને તેના બોયફ્રેન્ડની વાતચીત દર્શાવવામાં આવી છે. લેખકે ચેટ સંવાદો અને તેમના ભાવનાત્મક અભિગમોને તપાસ્યા છે, જેમાં ગર્લફ્રેન્ડની ઇર્ષા અને જલનને મુખ્યત્વે દર્શાવવામાં આવી છે. આ કથામાં 85.4% ગર્લફ્રેન્ડો પોઝેસિવ હોવાની માહિતી આપવામાં આવી છે. કથામાં, ગર્લફ્રેન્ડ સવારે ચેટ શરૂ કરે છે અને બોયફ્રેન્ડને સતત પ્રશ્નો પુછે છે, જે દર્શાવે છે કે તેણી બોયફ્રેન્ડની પ્રવૃત્તિઓ વિશે કેટલી ચિંતિત છે. બોયફ્રેન્ડ ટર્ન્ટમાંથી મૂવિઝ ડાઉનલોડ કરવામાં વ્યસ્ત હોય છે, જેને કારણે ગર્લફ્રેન્ડ ઉદાસ થાય છે. આ વાતચીતમાં ગર્લફ્રેન્ડના પોઝેસિવ વર્તન અને તેના બોયફ્રેન્ડના પ્રાયવસીની કમીને દર્શાવવામાં આવી છે. આ વાર્તામાં દર્શાવેલ સંવાદો ફક્ત કલ્પનાનું પરિણામ છે અને વાસ્તવિકતા સાથે સંકળાયેલા નથી. Possessive GF her BF Jasmin Bhimani દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 218.8k 4.7k Downloads 11.2k Views Writen by Jasmin Bhimani Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અત્યારના આઘુનિક યુગમાં પ્ર્રેમી-પંખીડાઓ મોટા ભાગે શોસિયલ મિડીયા થકી એક-બીજાના ટચમાં રહેતા હોય છે. તેમની વચ્ચેનો પ્ર્રેમાલાપ, ઝઘડા અને રોજીંદી વાતોની નિર્દોષ છણાવટ આ લેખમાં કરેલ છે. આ લેખમાં પઝેસીવ ગર્લફ્રેન્ડો અને તેના બોયફ્રેન્ડો વચ્ચેનો સંબંધ ગધ્યને બદલે વોટસઅપ કે બીજા શોસિયલ માધ્યમમાં સાંપ્રત સમયમાં થતી ચેટ દ્વારા સમજાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ લેખથી સબક લઈ પોતાના પ્રિતીપાત્ર સાથે જો કોઇ પણ જાતની તકરાર થસે તો એની જવાબદારી જે તે વાંચકોની જ રહેશે. જરૂરી નથી પઝેસીવપણુ માત્ર છોકરીઓમાં જ હોય છોકરાઓ પણ તેમની પ્રેમિકાને લઈને ઘણા પઝેસીવ હોય છે એટલે બહેનોએ “પઝેસીવ બોયફ્રેન્ડ એન્ડ હીઝ ગર્લફ્રેન્ડ” જેવુ શિર્ષક લગાવીને પણ વાંચી શકે છે. So…get ready nd read it, hope u ol lke det …આશા રાખુ આપ સૌને આ લેખ ગમશે. હસો અને હસાવતા રહો. ફરી મળીશુ, ગુડ નાઇટ, ગુડ મોર્નીંગ, સબ્બા ખેર, હેપ્પી બર્થ ડે, નાઇસ ડીપી, આવજો. More Likes This ભીખો - 1 દ્વારા Kalpesh Humbal Ahir હસતા હસાવતા હરિભાઈલાડુથી શરૂ થયેલી લફડાની સફર - 1 દ્વારા Vedant Solnki આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા