આ વાર્તામાં મનોહર, જે હમણાં જ પોસ્ટમેન તરીકે નોકરીમાં લાગ્યો છે, ડિલીવરી રૂમમાં એક પરબીડિયું શોધે છે, જેની અંદર ટ્રાન્સફરનો ઓર્ડર હોય છે. આ સમાચારથી મનોહર અને તેની પત્ની લલિતા ખૂબ ખુશ થાય છે, કારણ કે તેમની ટ્રાન્સફર તેમના વતનમાં થઈ છે. લલિતા અને તેમની પુત્રી વાસંતી પણ આ સમાચારથી આનંદિત થાય છે, પરંતુ વાસંતી જ્યારે સમજાય છે કે મનોહરનો નોકરીનો આદેશ તેમને છોડવાનું છે, ત્યારે તે ઉદાસ થઈ જાય છે. મનોહર સમજાવે છે કે નોકરીના હુકમો સાથે સ્થળ છોડવું પડે છે, પરંતુ તે પણ આ સ્થિતિમાં દુખી છે. વાર્તા પ્રેમ, પરિવર્તન, અને નોકરીના કારણે બનતા પડકારોને દર્શાવે છે. Sachu Sarnamu Yogesh Pandya દ્વારા ગુજરાતી વાર્તા 34 908 Downloads 3.1k Views Writen by Yogesh Pandya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન યોગેશ પંડયા સાચુ સરનામુ પોસ્ટમાસ્તર, સોર્ટીંગ કારકુન, ગૃપ–ડી અને હમણાં હમણાં જ ઈ.ડી. એજન્ટની જગ્યા પર પોસ્ટમેન તરીકે કામ કરવા આવતો મનોહર ડિલીવરી રૂમમાં વહેલી સવારની મેઈલ્સમાં આવેલ થેલા જયાં ખાલી કરતા હતા ત્યાં જ ડી.ઓ. ઓફીસમાંથી આવેલું ભૂરા રંગનું એક પરબીડિયું સોૈની નજરમાં પહેલું ચડી ગયું... ''એ કવરમાં શું હશે..'' નો ક્રેઝ પોસ્ટઓફીસમાં કામ કરતાં કોઈપણ કર્મચારીને ઉત્કંઠાના રૂપમાં રહેલો હોય છે. એટલે સોૈની પહેલા એ કવર કોણ ઉઠાવી લ્યે એની હોડમાં સોૈ કોઈ કશું પણ વિચારે એ પહેલાં જ ક્ષણના છઠા ભાગમાં હમણાં હમણાં પોસ્ટમેન તરીકે કામ કરવા આવતા મનોહરે એ ઝડપી લીધું. સોર્ટીંગ કારકુન પરમાર ''શું હશે?'' More Likes This વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા