શ્રી ૪૨૦ એક પ્રસિદ્ધ ફિલ્મ છે, જે રાજ કપૂરની દિગ્દર્શન અને અભિનય દ્વારા સાકાર થઇ છે. આ ફિલ્મમાં પ્રેમ, હાસ્ય અને જીવનની કડવી વાસ્તવિકતાઓને રજૂ કરવામાં આવી છે. રાજ કપૂર, જે ચાર્લી ચેપ્લીનના સામ્યમાં એક મોજીલો અને રોમેન્ટીક પાત્ર છે, ફિલ્મમાં એક ઇમાનદાર ગ્રેજ્યુએટ રાજની ભૂમિકા ભજવે છે, જે મુંબઇમાં નસીબ અજમાવવા આવે છે. ફિલ્મમાં રાજના ટકરાવો ભીખારી, ખિસ્સા કાતરો અને પ્રેમાળ કેળાવાળી સાથે થાય છે, અને તે મુંબઇની કડવી વાસ્તવિકતા અનુભવે છે. રાજ અને વિદ્યા (નરગીસ) વચ્ચે પ્રેમ થાય છે, પરંતુ તેમની જિંદગીમાં મુશ્કેલીઓ આવે છે, જેમ કે પૈસાની તંગી અને નકારાત્મક પરિસ્થિતિઓ. ફિલ્મમાં સંગીત અને ગીતોના માધ્યમથી માનવ મનના તાણાવાણાને અને ગુંચવણોને દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય કપૂરની આ ફિલ્મને સમયાંતરે તાજી માનવામાં આવે છે, કારણ કે તે માનવ સ્વભાવને સ્પર્શે છે, જે કાળ બદલાતા નથી. Sada Chiranjiv Shree 420 Kishor Shah દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 9.5k 1.7k Downloads 5.1k Views Writen by Kishor Shah Category ફિલ્મ સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સદા ચિરંજીવ શ્રી ૪૨૦ કિશોર શાહઃસંગોઇ રાજ કપૂર એક નોખો-અનોખો અભિનેતા અને દિગ્દર્શક છેે. એ રોમેન્ટીક હોવા છતાં ગમને મહોરું પહેરાવી ચહેરા પર મસ્તી પાથરતો મોજીલો હોવાનો ડોળ કરતો માણસ છે. પ્રેમના અતલ ઊંડાણના પ્રસંગો એની ફિલ્મોમાં સતત ડોકાયા કરતા હોય છે. શ્રી ૪૨૦ પણ સાકરના પડવાળી કડવી ગોળી જેવી ફિલ્મ છે. ફિલ્મમાં ઊંડા ઉતરતાં હાસ્યની ઓથે જગતની કડવી વાસ્તવિકતાઓ અને હૃદયનો વલોપાત નજરે પડે. જીવનમાં અને શ્રી ૪૨૦ માં રાજ કપૂરે ચાર્લી ચેપ્લીનને આત્મસાત કર્યો છે. આમ જુઓ તો બન્નેની પ્યાસ એકસરખી જ છે. એ પ્યાસના પડઘા એ બન્નેની ફિલ્મોમાં પડે છે. રાજ કપૂરની ફિલ્મોનો ઉપાડ રમૂજથી થાય. પ્રેક્ષકો More Likes This બોર્ડર 2 દ્વારા Rakesh Thakkar ધ રાજા સાબ દ્વારા Rakesh Thakkar તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી - Film Reviews દ્વારા Rakesh Thakkar કિસ કિસ કો પ્યાર કરું 2 દ્વારા Rakesh Thakkar ફિલ્મ રીવ્યુ - લાલો દ્વારા SUNIL ANJARIA મસ્તી 4 દ્વારા Rakesh Thakkar લાલો ( કૃષ્ણ સદા સહાયતે ) ફિલ્મ મારી નજરે દ્વારા vansh Prajapati ......vishesh ️ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા