I AM SORRY PART 13 book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I AM SORRY PART 13 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. I AM SORRY PART 13 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 96 1.8k Downloads 5.6k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આખરે નિકીએ નીખીલને વળતો જવાબ આપી જ દીધો. એક અજાણ્યા પારકા પુરુષને કિસ કરી ને પછી તેની કબુલાત નિખિલ પાસે કરી તેને એવો જ આંચકો દઈ દીધો, કે જેવો નિખીલે તેને ચીટ કરીને આપ્યો હતો. તો હવે નિખિલના શું પ્રતાઘાત છે . નિકી તો પોતે ક્રિશ્ચિયન છે, અને ખ્રિસ્તી ધર્મમાં એક પ્રણાલી છે..એક રસમ છે, કન્ફેશન કરવાની. તમે જયારે કોઈ ગુનો કે પાપ કરો, અને જો તમને તેનો પસ્તાવો થાય, તો ચર્ચમાંનાં કન્ફેશન-બોક્સમાં જઈને ત્યાનાં પાદરીની પાસે કન્ફેશન..એટલે કે કબુલાત કરવાની, એ પ્રણાલી. કહેવાય છે કે, આપણી આ કબુલાત પાદરીના માધ્યમથી પરમેશ્વર સુધી પહોચે છે. અને પ્રભુ આ સાચા હ્રદયની કબૂલાતની કદર કરીને આપણને માફી બક્ષે છે. . તો.. મેં તો કેટકેટલી વાર મારાં ગુનાહોની કબુલાત..તેનો પશ્ચાતાપ કર્યો છે... અને એ પણ કોઈ પાદરીને માધ્યમ રાખીને નહીં, પણ સાક્ષાત મારી દેવી સમક્ષ..મારી પ્રેમ-દેવી સમક્ષ..! મને યાદ પણ નથી એટલી અગણિતવાર મેં, સોરી , આઈ મ સોરી , આઈ લવ યુ સો મચ વગેરે કંઈ કેટલું કહ્યું હશે. તો કેમ મારા આ નિખાલસ સાદનો પડઘો નિકીનાં હૃદય પર નહીં પડતો હોય... તે આટલી પત્થર દિલની તો છે નહીં..! ક દી હતી પણ નહીં..! તો આમ કેમ થાય છે.. તો...તો હું ક્યાં ઓછો પડ્યો.. હું ક્યાં પાછો પડ્યો, કે નિકીનાં મનમાં આ વેરનો અગ્નિ પ્રગટ થતો હું રોકી ન શક્યો આ..આ હમણાં જે નિકીએ કર્યું, તે બેશક વેર અને બદલાની ભાવનાથી જ કર્યું છે. તેણે જે કર્યું તેમાં ચોક્કસ તેની કોઈ જ મરજી..કોઈ જ ઈચ્છા નહીં હોય તેની મને સો ટકા ખાતરી છે..! તેનાં મારી તરફના ગુસ્સાએ જ આ તેની પાસે આવું પગલું ભરાવ્યું છે. . તો હવે, આવી કઠોર અને મુશ્કેલ અવસ્થામાં હવે નિખિલ પાસે શું રસ્તો બચ્યો છે, પોતાની પ્રિયતમાને ફરી પાછી મેળવવાનો Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This પ્રેમ નો એહસાસ - ભાગ 1 દ્વારા Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) દ્વારા outofworldthough અઘૂરો પ્રેમ - 1 દ્વારા Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા દ્વારા Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમતૃષ્ણા - ભાગ 1 દ્વારા Rupal Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા