આ વાર્તામાં, લેખક પોતાના મિત્રો અને અનુભવો વિશે વાત કરે છે. અમયના જવા પછી, લેખક પોતાને સાંભળતા અને પોતાના વિચારોને整理 કરવાનો પ્રયાસ કરે છે. તેણે અમયને આમંત્રિત કરીને પોતાની ભૂતકાળની યાદો અને લાગણીઓ વિશે વાત કરી. તે વિક્ટોરિયાને યાદ કરે છે, જે તેની સાથેના અનુભવોમાં મહત્વની હતી, પરંતુ તે તેને ભૂલી શકતો નથી. વિકી અને નિકી, બંને બહેન છે, અને લેખકની નિકી સાથેની પ્રથમ મુલાકાત ખૂબ જ પ્રભાવશાળી હતી. જ્યારે તેણે નિકીને જોયું, ત્યારે તે ખૂબ આકર્ષિત થયો. લેખકનું મન આ લવચીકતા અને લાગણીઓમાં અટવાઈ ગયું છે, અને તે પોતાના જીવનની મુશ્કેલીઓને સમાધાન કરવાની કોશિશ કરી રહ્યો છે. આ વાર્તામાં પ્રેમ, સંબંધો અને ભૂતકાળની યાદોનું સંઘર્ષ દર્શાવાય છે, જે લેખકના મનમાં ચાલી રહેલા વિચારોને પ્રતિબિંબિત કરે છે. I AM SORRY PART-09 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 102 2k Downloads 5.1k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નિખિલને યાદ આવે છે તેની રિસાયેલી પ્રેમિકા સાથેની પહેલી મુલાકાત. તે સાંજે હું ટેક્સીની વાત જોતો ઉભો હતો, કે અચાનક જ નિકી એક ‘જીન’ની માફક મારી સામે પ્રગટ થઇ, પોતાની કાર સાથે. મારી બાઈક સર્વિસમાં આપી હોવાને કારણે, મારે ગેરેજમાં જવાનું હતું. એટલે તેણે જ્યારે મને લીફ્ટ આપી તો મને મારાં સદભાગ્ય પર વિશ્વાસ જ નહોતો બેસતો. તેની સાથે ફ્રન્ટ-સીટ પર બેઠા બાદ મારી હિંમત એટલી બધી વધી ગઈ...અને તેનો પણ એટલો પોઝીટીવ રિસ્પોન્સ હતો, કે મારી બાજુમાં રાખેલ તેનાં બીજા હાથ પર મેં મારો હાથ મૂકી દીધો. તે એક હાથે ડ્રાઈવિંગ કરતી રહી, પણ પોતાનો હાથ ન હટાવ્યો. જો કે હસીને તે બોલી ખરી - નીખીલ, લેટ મી કોન્સન્ટ્રેટ ઓન ડ્રાઈવિંગ હું હસી પડ્યો.. એક ક્ષણ માટે થંભી પણ ગયો. પણ તોય મારું નસીબ અજમાવવાનું તો ચાલુ જ રાખ્યું. હું તેનાં હાથનાં પંજા પર મારો હાથ ફેરવતો જ રહ્યો, જે ધીરે ધીરે તેનાં કાંડા સુધી પહોંચી ગયો. પણ પછીની બે મિનીટ બાદ જ... નિકીએ અચાનક ગાડી રોકી દીધી અને એકદમ સીરીયસ મોઢું બનાવીને બોલી- નીખીલ, તું મારું ધ્યાન ભટકાવી મુકે છે. આઈ કાન્ટ ડ્રાઈવ ઇન ધીસ વે..! એક કે બે પળ માટે અમે બંને એકબીજાને તાકતાં જ રહ્યા. અને ત્રીજી પળે હું આગળ વધ્યો. મારાં હોઠ તેનાં ચહેરાની નજીક લઇ ગયો. તેણે કોઈ પ્રતિકાર ન કર્યો, કે ન તો તે પોતે પાછળ હટી, તે અમારી પહેલી કિસ હતી. પણ એકદમ દીર્ઘકાલીન..! બહુ લાંબો સમય સુધીની અને ખુબ જ ઊંડી પણ..!! આમ ખુબ જ ટૂંકા સમયમાં અમારો પ્રેમ-સંબંધ બંધાઈ ગયો. બંને જણા જાણે વર્ષોથી એકબીજાની વાટ જોતાં હતાં.. તો કોઈ પણ જાતની ફોર્માલીટી કર્યા વિના, કે કોઈ પ્રોપોઝ કરે તેની વાટ જોયા વિના, શબ્દોનો સહારો લીધા વગર જ, ફક્ત આંખોથી જ બંનેએ એકમેકને બેધડક રીતે કહી દીધું કે, -યસ, આઈ લવ યુ. આઈ લવ યુ મૅડલી..! . શું નિખિલનાં પ્રણયનો સુવર્ણ-કાળ પાછો ફરશે.. Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 દ્વારા Kishan vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા