Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) book and story is written by Patel Swapneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) Patel Swapneel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 63 1.6k Downloads 4.2k Views Writen by Patel Swapneel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન FIRST ARTICLE : આજે માનવસમાજે પૈસા પાછળ દોટ મુકી છે. તમે કોઈ પણ કોલેજ મા જાઓ,કોઈ પણ કોર્પોરેટ સેકટરમા,ખાનગી સેકટર,સરકારી સંસ્થાઓમા જાઓ,અને પુછશો કે,”તમે જે આ કામ કરી રહ્યા છો,તેનાથી ખુશ છો તો મોટેભાગના નો જવાબ હશે “ના”. તે બધા લાઈફ ને જીવતા નથી પણ પસાર કરતાં હોય છે.તે બધાને પૈસા તો મળી જતા હોય છે,પણ તેઓ એકામ થી ખુશ હોતા નથી.આમાના એક પણ પોતાની ખુશીનુ,પોતાના શોખનુ કામ કરશે તો સમાજ તે બિચારાના પગ ખેંચવા તૈયાર જ હોય છે,તે બિચારો પોતાના સપનાઓને અને પોતાની ખુશીને પુરી કરી શકતો નથી.આ લેખ તમને એવી પ્રેરણા આપશે જેથી તમે સમાજથી નીડર થઈ તમારી હોબી ને જીવી શકો. પોતાનું ગમતુ કામ કરવામાં,તમારા સપનાઓને પુરા કરવામાં,તમારા હોબીનુ કામ કરવામાં અને તમારા કરિયર અથવા લાઈફ પાર્ટનરની પસંદગીમાં તમારે કોઈની પરવાહ કરવી ના જોઈએ એ તથ્યને આવરી લેતો લેખ,હા મિત્રો હવેથી બહુ થયુ ,મરી-મરીને જીવવાનુ,હવે થી લાઈફની એક એક પળને માળતા માળતા કેમ જીવવુ એ વિષયને સમજાવતો લેખ “મરી મરીને નહી,હસી હસીને જીંદગી જીવો” આશા રાખુ તમારા માટે ઉપયોગી નિવડશે. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા